11.જો a, b, c ભિન્ન અને ધન સંખ્યાઓ હોય, તો નું મૂલ્ય ........ છે.
ધન
ઋણ
શૂન્ય
સંકર
12.જો l, m અને n એ કોઈ સમગુણોત્તર શ્રેણીના p, q અને r મા પદ હોય તથા l > 0, m >0, n >0 તો
2
3
0
1
13.
ધારો a, b, c કે કોઇ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. બધી જ શૂન્ય ન હોય તેવી વાસ્તવિક સંખ્યાઓ x, y, z માટે x = cy + bz; y = az + cx અને z = ay + bx છે. તો a2 + c2 + 2abc = .......
-1
0
1
2
Advertisement
14.જો a + b + c = 0 હોય, તો નો એક ઉકેલ ....... છે.