18.નીચેની સમીકરણ સંહિતનો ઉકેલ અનન્ય હોય, તો k ની કિંમતનો ગણ ........ છે. x - ky + z = 0 kx + 3y - kz = 0 3x + y - z = 0
R - {2, 3}
R - {-3}
R - {2}
{2, 3}
Advertisement
19.
ધારો a, b, c કે કોઇ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. બધી જ શૂન્ય ન હોય તેવી વાસ્તવિક સંખ્યાઓ x, y, z માટે x = cy + bz; y = az + cx અને z = ay + bx છે. તો a2 + c2 + 2abc = .......
-1
0
1
2
20.k ની કેટલી કિંમતો માટે સમીકરણ સંહિત (k + 1)x + 8y = 4k kx + (k+3)y = 3k-1 ને એક પણ ઉકેલ નથી.