CBSE
ઉપવલયની અંદરનો ભાગ
C.
ઉપવલય ઉપર તથા તેની અંદરનો ભાગTips: -
ધારો કે A અને B અનુક્રમે 0 + i તથા 0 - i બિંદુ દર્શાવે છે.
ધારો કે P(z) સમતલનું કોઈ પણ બિંદુ છે.
|z-i| + |z-i| ≤4 ⇒ PA + PB ≤4
આમ, P એ A અને B નાભિવાળા ઉપવલય ઉપર
તથા ઉપવલયની અંદરનું બિંદુ હોઈ શકે.
2 ત્રિજ્યાવાળા વર્તુળ પર હોય.
1/2 ત્રિજ્યાવાળા વર્તુળ પર આવેલ છે.
રેખા પર હોય.
1
2
3
4
કાલ્પનિક અક્ષ પર હોય.
ઉપવલય પર હોય.
વર્તુળ પર હોય.
વાસ્તવિક અક્ષ પર હોય.