નીચે આપેલ સર્કિટના સ6યોજન-જોડાણમાં A, B અને C ના આઉટપુટ અનુક્રમે ........ from Physics ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Multiple Choice Questions

31. ફૉરવર્ડ અને રિવર્સ બાયસમાં P-N જંક્શનનો અવરોધ અનુક્રમે  .........., ……..હોય છે. 
  • 166 Ω, 100 Ω

  • 16-6 Ω, 10-6 Ω

  • 100 Ω, 106 Ω

  • 16-6 Ω, 10-2 Ω


32. નીચેના ગેટનું સંયોજન કયો ગેટ આપે છે ?
  • XOR

  • NOT

  • NAND

  • OR


33. નીચેના ગેટસના સંયોજનથી કયો ગેટ મળશે ? 
  • NAND

  • OR

  • AND

  • XOR


34. નીચે દર્શાવેલ ગેટ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
  • straight Y space equals space top enclose straight A space times space straight B space plus space top enclose straight B
  • straight Y space equals space top enclose straight A times straight B end enclose space plus space straight B
  • straight Y space equals space left parenthesis top enclose straight A space plus space top enclose straight B right parenthesis. straight B
  • straight Y space equals space top enclose straight A times straight B end enclose space plus space straight B

Advertisement
Advertisement
35. નીચે આપેલ સર્કિટના સ6યોજન-જોડાણમાં A, B અને C ના આઉટપુટ અનુક્રમે ........
  • 1, 0, 1

  • 1, 1, 0

  • 0, 1, 0

  • 0, 1, 1


B.

1, 1, 0


Advertisement
36. આકૃતિમાં દર્શાવેલ OR ગેટ અને બંને ઈનપુટ શોર્ટ કરેલ NAND ગેટનું સંયોજન કયા ગેત તરીકે વર્તશે ?
  • NAND ગેટ

  • NOR ગેટ

  • OR ગેટ

  • NOT ગેટ


37. આપેલ ગેટના સંયોજન માટે નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે ?
  • top enclose straight A plus straight B end enclose space equals space X
  • A+B= X

  • straight A times straight B space equals space straight X
  • top enclose straight A times straight B end enclose space equals space X

38. નીચે દર્શાવેલ ગેટનું સંયોજન કયા ગેટ તરીકે વર્તે છે ?
  • NOR ગેટ

  • NAND ગેટ

  • AND ગેટ

  • XOR ગેટ


Advertisement
39. નીચેના પરિપથ માટે આઉટપુટ Y શોધો :
  • 0 અને 1 ની વચ્ચે

  • 1

  • 0

  • કંઇ કહી શકાય નહિ.


40. નીચેનું સંયોજન કયા ગેઍટ તરીકે વર્તે છે ?
  • XOR ગેટ 

  • AND ગેટ 

  • NAND ગેટ 

  • OR ગેટ 


Advertisement

Switch