ટીવી ટ્રાન્સમિટર ટાવરની કોઈ એક સ્થળે ઊંચાઈ 150 m છે. જો કવરેજ વિસ્તાર બમણો કરવો હોય, તો ટાવરની ઊંચાઈ કેટલી રાખવી પડે ? from Physics ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Multiple Choice Questions

41.
ટીવે એન્ટેનાની ઊંચાઈ 200 m છે. સરેરાશ વસ્તીઘનતા 4000 Km-2 હોય, તો કેટલા લોકો ટીવી પ્રોગ્રામ નીહાળી શકે ? પૃથ્વી ત્રિજ્યા Rc = 6400 km લો. 
  • 3.2×106

  • 3.2×105

  • 3.2×107

  • 3.2×108


42. P-N જંક્શનમાં ડેપ્લેશન સ્તર ............. ને કારણે ઉદ્દભવે છે.
  • ઘટક આયનોનું ડિફ્યુઝન 

  • હોલની ડ્રીફ્ટ 

  • ઈલેક્ટ્રૉનની ડ્રેફ્ટ 

  • અશુદ્ધ આયનોમાં સ્થાનાંતર


43. કૉમન બેઝ ઍમ્પ્લિફાયરમાં ઈનપુટ અવરોધ 4Ω છે અને લોડ અવરોધ 32 Ω છે. α=0.5, તો વૉલ્ટેજ ગેઈન કેટલો ?
  • 8

  • 2

  • 4

  • 0


Advertisement
44.
ટીવી ટ્રાન્સમિટર ટાવરની કોઈ એક સ્થળે ઊંચાઈ 150 m છે. જો કવરેજ વિસ્તાર બમણો કરવો હોય, તો ટાવરની ઊંચાઈ કેટલી રાખવી પડે ?
  • 75 m

  • 450 m

  • 300 m

  • 150 m


C.

300 m


Advertisement
Advertisement
45. એક ટ્રાન્ઝિસ્ટર માટે  α=0.95 છે. ઍમિટર પ્રવાહમાં ફેરફાર 10 mA છે, તો બેઝ પ્રવાહમાં ફેરફાર ............... થાય.
  • 9.5 mA

  • 0.5 mA

  • 10.5 mA

  • 20/19 mA


46.
એક P-N જંન્ક્શન ડાયોડમાં P બાજુને ઓર્થિંગ કરેલ છે અને N બાજુને -3V નો વિદ્યુતસ્થિતિમાન લાગુ પાડવામાં આવે છે, તેથી ડાયોડ .........
  • વિદ્યુતપ્રવાહનું વહન નહિ કરે.

  • વિદ્યુતપ્રવાહનું વહન કરશે. 

  • વિદ્યુતપ્રવાહનું અંશત: વહન કરશે. 

  • તૂટી જશે.


47. ટ્રાન્ઝિસ્ટરમાં પ્રવાહ ગેઈન α અને β વચ્ચેનો સબ્નધ કયો છે ?
  • straight beta space equals space fraction numerator 1 space plus space straight alpha over denominator straight alpha end fraction
  • straight beta space equals space fraction numerator 1 space minus space straight alpha over denominator straight alpha end fraction
  • straight beta space equals space fraction numerator straight alpha over denominator 1 space plus straight alpha end fraction
  • straight beta space equals space fraction numerator straight alpha over denominator 1 space minus space straight alpha end fraction

48. Ge અને Si માટે થ્રેસોલ્ડ વોલ્ટેજનાં મૂલ્યો અનુક્રમે .............. અને ............. છે. 
  • 0.3 V, 0.8 V

  • 0.4 V, 0.5 V

  • 0.7 V, 0.3 V

  • 0.3 V, 0.7 V


Advertisement
49.
કૉમન બેઝ ઍમ્લ્પિફાયર અને કૉમન ઍમિટર ઍમ્પ્લિફાયરમાં ઈનપૂટ અને આઉટપુટ વોલ્ટેજના સિગ્નલ વચ્ચેનો કળા-તફાવત અનુક્રમે ....... , ……..  હોય છે.
  • 180°, 0

  • 0°, 0°

  • 180°, 180°

  • 0, 180°


50. ટ્રાન્ઝિસ્ટર માટે α=0.95 છે. ઍમિટર પ્રવાહમાં ફેરફાર 10 mA છે, તો કલેક્ટર પ્રવાહમાં થતો ફેરફાર ગણો. 
  • 95 mA

  • 80 mA

  • 100 mA

  • 90 mA


Advertisement

Switch