નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :વિધાન : સામાન્યતઃ AM બ્રોડકાસ્ટિંગ વપરાય છે. કારણ કે તે રિસિવર ગૂંચવાડાથી દૂર રાખે છે. કારણ : FMમાં જરૂરી બૅન્ડવિડથ AMની જરૂરી બૅન્ડવિડથથી ઓછી હોય છે. from Physics ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Multiple Choice Questions

71. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : ટીવી સિગ્નલના ટ્રાન્સમિશન માટે સ્કાયવેવનો ઉપયોગ થતો નથી. 
કારણ : ટીવી સિગ્નલની આવૃત્તિનો ગાળો 60 MHZ થી 100 MHz છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

72. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : ચોક્કસ તાપમાને ઓછી ડોપ્ડ પરિસ્થિતિમાં સિલિકોનની વાહકતા વધુ હોય છે. 
કારણ : શુદ્ધ અર્ધવાહીની વાહકતા ડોપ્ડ કરેલા P-પ્રકારના કરતાં ઓછી હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

73.
  • a-q, b-r, c-s, d-p

  • a-p, b-r, c-q, d-s 

  • a-r, b-p, c-s, d-q 

  • a-s, b-p, c-r, d-q

74. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : ફોટો ડાયોડ રિવર્સ બાયસમાં વપરાય છે. 
કારણ : રિવર્સ બાયસમાં માઈનોરિટી ચાર્જ કૅરિયરમાં થતો ઘટાડો ગણનાપાત્ર બને છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

Advertisement
75. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : મોટા ભાગે ટ્રાન્ઝિસ્ટરને કૉમન ઍમિટર પરિપથમાં વપરાય છે. 
કારણ : કૉમન ઍમિટર પરિપથમાં વધારે પ્રવાહ ગેઈન અને મોટો વૉલ્ટેજ ગેઈન મળે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

76.
  • a-r, b-s, c-p, d-q

  • a-s, b-r, c-q, d-p

  • a-p, b-q, c-r, d-s

  • a-s, b-r, c-q, d-p

77. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : હેડફોન દ્વારા મૉડ્યુલેટેડ તરંગને સીધા જ રિસિવ કરવામાં આવતાં નથી. 
કારણ : ઉચ્ચ આવૃત્તિવાળા તરંગો
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

Advertisement
78. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : સામાન્યતઃ AM બ્રોડકાસ્ટિંગ વપરાય છે. કારણ કે તે રિસિવર ગૂંચવાડાથી દૂર રાખે છે. 
કારણ : FMમાં જરૂરી બૅન્ડવિડથ AMની જરૂરી બૅન્ડવિડથથી ઓછી હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

D.

વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

Advertisement
Advertisement
Advertisement

Switch