from Physics ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Multiple Choice Questions

71. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : મોટા ભાગે ટ્રાન્ઝિસ્ટરને કૉમન ઍમિટર પરિપથમાં વપરાય છે. 
કારણ : કૉમન ઍમિટર પરિપથમાં વધારે પ્રવાહ ગેઈન અને મોટો વૉલ્ટેજ ગેઈન મળે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

72. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : ચોક્કસ તાપમાને ઓછી ડોપ્ડ પરિસ્થિતિમાં સિલિકોનની વાહકતા વધુ હોય છે. 
કારણ : શુદ્ધ અર્ધવાહીની વાહકતા ડોપ્ડ કરેલા P-પ્રકારના કરતાં ઓછી હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

73. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : ફોટો ડાયોડ રિવર્સ બાયસમાં વપરાય છે. 
કારણ : રિવર્સ બાયસમાં માઈનોરિટી ચાર્જ કૅરિયરમાં થતો ઘટાડો ગણનાપાત્ર બને છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

74. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : હેડફોન દ્વારા મૉડ્યુલેટેડ તરંગને સીધા જ રિસિવ કરવામાં આવતાં નથી. 
કારણ : ઉચ્ચ આવૃત્તિવાળા તરંગો
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

Advertisement
Advertisement
75.
  • a-r, b-s, c-p, d-q

  • a-s, b-r, c-q, d-p

  • a-p, b-q, c-r, d-s

  • a-s, b-r, c-q, d-p

D.

a-s, b-r, c-q, d-p

Advertisement
76.
  • a-q, b-r, c-s, d-p

  • a-p, b-r, c-q, d-s 

  • a-r, b-p, c-s, d-q 

  • a-s, b-p, c-r, d-q

77. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : ટીવી સિગ્નલના ટ્રાન્સમિશન માટે સ્કાયવેવનો ઉપયોગ થતો નથી. 
કારણ : ટીવી સિગ્નલની આવૃત્તિનો ગાળો 60 MHZ થી 100 MHz છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

78. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : સામાન્યતઃ AM બ્રોડકાસ્ટિંગ વપરાય છે. કારણ કે તે રિસિવર ગૂંચવાડાથી દૂર રાખે છે. 
કારણ : FMમાં જરૂરી બૅન્ડવિડથ AMની જરૂરી બૅન્ડવિડથથી ઓછી હોય છે.

Switch