અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 45 ms-1 અને 12 સેકન્ડમાં 53 ms-1 નો વેગ પ્રાપ્ત કરે છે, તો 15 s માં પદાર્થે કાપેલ અંતર ..... m.  from Physics કાયનેમેટિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : કાયનેમેટિક્સ

Multiple Choice Questions

31. 8ms-2 ના અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરતા કણે 5 મી અને 3જી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર ...... 
  • 10 over 3
  • 9 over 5
  • 5 over 3
  • 5 over 9

32.
ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી એક કાર 5 ms-2 ના પ્રવેગથી શરૂઆત કરે છે, તો 4 s બદ તેનો વેગ અને આ 4 s દરમિયાન તેણે કાપેલ અંતર અનુક્રમે ....... અને ......... હશે.
  • 40 ms-1, 40m

  • 40 ms-1, 20 m

  • 20 ms-1, 40 m

  • 20 ms-1, 20 m


33.
1 ms-1 ના પ્રારંભિક વેગથી અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ પ્રારંભની 2 s માં કાપેલ અંતર જેટલું જ અંતર ત્રીજી સેકન્ડમાં કાપે છે, તો આ પદાર્થની ગતિ દરમિયાન અચળ પ્રવેગ = .......... ms-2
  • 3

  • 2

  • 1

  • 5


34.
એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી 10 s માટે ના અચળ પ્રવેગથી ગતિ કરે છે. ત્યાર બાદ 50 s સુધી અચળ ઝડપે ગતિ કરે છે. પછી 2 ms-2 ના અચળ પ્રતિ પ્રવેગથી ગતિ કરી સ્થિર થાય છે. આ દરમિયાન તેણે કાપેલ કુલ અંતર ......
  • 2600 m

  • 2000 m

  • 1300 m

  • 1200 m


Advertisement
35. ગતિ કરતા એક કણ માટે પ્રવેગ bold alpha bold space bold equals bold space bold 4 bold t bold space bold ms to the power of bold minus bold 2 end exponent છે, તો ત્રીજી સેકન્ડે તેનો વેગ ..........ms-1
  • 12

  • 36

  • 18

  • શુન્ય 


36.
અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ A અને B પાસેથી અનુક્રમે u અને v ઝડપથી પસાર થાય છે, તો A અને B ના મધ્યબિંદુ પાસે ઝડપ ......
  • fraction numerator straight v space plus space straight u over denominator 2 end fraction
  • fraction numerator straight v squared space plus space straight u squared over denominator 2 end fraction
  • square root of fraction numerator bold v to the power of bold 2 bold space bold plus bold space bold u to the power of bold 2 over denominator bold 2 end fraction end root
  • fraction numerator square root of straight v squared space plus space straight u squared end root over denominator 2 end fraction

37. એક કણનો વેગ 5 સેકન્ડમાં (bold 4 bold space bold i with bold hat on top bold space bold minus bold space bold 3 bold space bold j with bold hat on top) ms-1 થી બદલાઇને bold 9 bold space bold i with bold hat on top bold space bold plus bold space bold 2 bold space bold j with bold hat on top bold space bold ms to the power of bold minus bold 1 end exponentથાય છે. તો આ દરમિયાન ઉદ્દ્ભવતો સરેરાશ પ્રવેગ .............ms-2 .
  • 13 space straight i with hat on top space minus space 5 space straight j with hat on top
  • 5 space straight i with hat on top space minus space 5 space straight j with hat on top
  • space straight i with hat on top space plus space space straight j with hat on top
  • space straight i with hat on top space minus space space straight j with hat on top

38. અચળ પ્રતિ પ્રવેગી કરતો પદાર્થ t જેટલા સમયમાં bold 2 over bold 3 bold italic v subscript bold 0જેટલો વેગ ગુમાવે છે. જ્યાં v0એ પ્રારંભિક વેગ છે, તો તેનો વેગ શૂન્ય થવા લાગતો સમય ...... 
  • fraction numerator 3 straight t over denominator 2 end fraction
  • 2t

  • t

  • fraction numerator 2 straight t over denominator 3 end fraction

Advertisement
Advertisement
39.
અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 45 ms-1 અને 12 સેકન્ડમાં 53 ms-1 નો વેગ પ્રાપ્ત કરે છે, તો 15 s માં પદાર્થે કાપેલ અંતર ..... m. 
  • 110

  • 82.5

  • 525

  • 65


C.

525


Advertisement
40. 2 ms-1 ના વેગથી ગતિની શરૂઆત કરતા એક પદાર્થનો પ્રવેગ a = 6t2 - 2t + 3 ms-2 વડે આપી શકાય છે, તો t = 3 સેકન્ડે પદાર્થનો વેગ ..... ms-1.
  • 51

  • 48

  • 56

  • 20


Advertisement

Switch