નીચે આપેલ  વિધાન અને કારણ વાંચી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકપ પસંદ કરો : વિધાન :કણ A અને કણ B સમાન ઝડપે અનુક્રમે ઉત્તર અને પૂર્વ દિશામાં ગતિ કરે, તો Bની સાપેક્ષે Aનો વેગ નૈઋત્ય (દક્ષિણ-પુર્વ) દિઅહામાં હોય.કારણ : જો તેમની ઝડપો સમાન હોય, તો તેમની વચ્ચેનો સાપેક્ષ વેગ શૂન્ય થાય. from Physics કાયનેમેટિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : કાયનેમેટિક્સ

Multiple Choice Questions

71. d = 3 + 8t - 4tવડે રજૂ થતી ગતિ માટે કૉલમ 1 અને અનુરૂપ કૉલમ 2 માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
  • straight a space rightwards arrow space straight s comma space straight b space rightwards arrow space straight r comma space straight c space rightwards arrow space straight q comma space straight d space rightwards arrow space straight p
  • straight a space rightwards arrow space straight s comma space straight b space rightwards arrow space straight p comma space straight c space rightwards arrow space straight q comma space straight d space rightwards arrow space straight r
  • straight a space rightwards arrow space straight q comma space straight b space rightwards arrow space straight r comma space straight c space rightwards arrow space straight s comma space straight d space rightwards arrow space straight p space
  • straight a space rightwards arrow space straight q comma space straight b space rightwards arrow space straight r comma space straight c space rightwards arrow space straight p comma space straight d space rightwards arrow space straight s

72.
નીચે આપેલ  વિધાન અને કારણ વાંચી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : આકૃતિમાં દર્શાવેલ bold v bold space bold rightwards arrow bold space bold t ના આલેખમાં bold t bold space bold equals bold space bold 0 થી bold t bold space bold equals bold space bold t subscript bold 1 સમયગાળા માટે સરેરાશ વેગ t1 થી સ્વતંત્ર હોય છે.
કારણ : આપેલ સમયગાળા માટે સરેરાશ વેગ bold v subscript bold m over bold 2

  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે કે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement
73.
નીચે આપેલ  વિધાન અને કારણ વાંચી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન :કણ A અને કણ B સમાન ઝડપે અનુક્રમે ઉત્તર અને પૂર્વ દિશામાં ગતિ કરે, તો Bની સાપેક્ષે Aનો વેગ નૈઋત્ય (દક્ષિણ-પુર્વ) દિઅહામાં હોય.
કારણ : જો તેમની ઝડપો સમાન હોય, તો તેમની વચ્ચેનો સાપેક્ષ વેગ શૂન્ય થાય.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે કે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


C.

વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 


Advertisement
74. નીચે આપેલ  વિધાન અને કારણ વાંચી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : જો વેગ અચળ હોય, તો સરેરાશ વેગનું મૂલ્ય એ સરેરાશ ઝડપ જેટલું હોય છે.
કારણ : જો વેગ અચળ હોય, તો ગતિની દિશામાં કોઈ ફેરફાર થતો નથી.

  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે કે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement
Advertisement

Switch