h ઉડાઇના ખાલી કૂવામાં રહેલ એક 3 kg દળની વસ્તુને ખેંચવા માટે એક વ્યક્તિ 15 J ઊર્જા ખર્ચે છે, જેમાંની 40 % ઊર્જા ઘર્ષણનો સામનો કરવામાં ખર્ચાઇ જાય છે, જ્યારે આ વસ્તુ કૂવાની ધાર પર પહોંચે ત્યારે અચાનક દોરડું છુતી જતાં તે કૂવાના તળિયે પહોંચે છે અને તળિયે તેનો વેગ 3 ms-1 હોય છે, તો કૂવાની ઉંડાઈ કેટલી હશે ?
from Physics કાર્ય, ઊર્જા અને પાવર
21.એક દ્વિપરિમાણિક અણુમાં બે પરમાણુ વચ્ચેની સ્થિતિ-ઊર્જા સૂત્ર વડે દર્શાવાય છે. આ બે પરમાણુને સંતુલન સ્થિતિમાંથી એકબીજાથી અલગ અલગ કરવા માતે જરૂરી ઊર્જા કેટલી થશે ?
આપેલ પૈકી એક પણ નહી
22.
બે દડાઓ A અને B ને સમાન ઉંચાઇએથી મુક્તપતન કરવા દેવામાં આવે છે. જો આ બે દડાઓના દળનો ગુણોત્તર 1:4 હોય તો જ્યારે A ની સ્થિતિ-ઊર્જા B ની સ્થિતિ-ઊર્જા કરતાં ત્રણ ગણી થાય ત્યારે તેમણે કાપેલ અંતરનો ગુણોત્તર ........... થશે.
12:1
1:6
6:1
1:12
23.600 Nm-1 અને 1200 Nm-1 બળ અચળાંક ધરાવતી બે સ્પિંગને સમાન બળથી ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિ-ઊર્જાનો ગુણોત્તર a મળે તથા તેને સમાન લંબાઇ સુધી ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિ-ઊર્જાનો ગુણોત્તર b મળે તો, ab = ............ .
3
1
2
4
Advertisement
24.
h ઉડાઇના ખાલી કૂવામાં રહેલ એક 3 kg દળની વસ્તુને ખેંચવા માટે એક વ્યક્તિ 15 J ઊર્જા ખર્ચે છે, જેમાંની 40 % ઊર્જા ઘર્ષણનો સામનો કરવામાં ખર્ચાઇ જાય છે, જ્યારે આ વસ્તુ કૂવાની ધાર પર પહોંચે ત્યારે અચાનક દોરડું છુતી જતાં તે કૂવાના તળિયે પહોંચે છે અને તળિયે તેનો વેગ 3 ms-1 હોય છે, તો કૂવાની ઉંડાઈ કેટલી હશે ?
1 m
2 m
6 m
0.45 m
D.
0.45 m
Advertisement
Advertisement
25.
10 ms-1 ના વેગથી ગતિ કરતો 0.1 kg દળનો એક ગોળો તેની ગતિના પ્રારંભબિંદુથી 2 m દૂર આવેલ સ્પ્રિંગ સાથે અથડાઇને સ્પ્રિંગને સંકોચીને સ્થિર થઈ જાય છે, તો સ્પ્રિંગ કેટલું સંકોચન અનુભવશે ? (સ્પ્રિંગનો બળઅચળાંક 6 Nm1 છે તથા ગોળા અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.2 છે.)
4 m
2 m
1 m
3 m
26.એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગને 6 cm સુધી ખેંચવા માટે જરૂરી બળ 12 N છે, તો આ સ્પ્રિંગને વધારાનું 6 cm ખેંચવા માટે જરૂરી બળ તથા કરવું પડતું કાર્ય કેટલું થશે ?
12.4 KJ
8.4 KJ
10.8 KJ
5 KJ
27.
કોઇ એક સ્પ્રિંગને 2 mm ખેંચતા તેમાં 36 J ઊર્જા સંગ્રહ પામે છે, તો આ સ્પ્રિંગને વધારાની 2 mm લંબાઇ સુધી ખેંચવા તેના પર કેટલું કાર્ય કરવું પડે ?
144 J
108 J
72 J
36 J
28.સમક્ષિતિજ સપાટી સાથે જેનો એક છ્હેડો જોડાયેલ હોય તેવી એક સ્પ્રિંગ શિરોલંબ ગોઠવેલ છે. આ સ્પિંગ પર h ઊંચાઇ પરથી એક m દળનો બ્લૉક પડે છે. આથી, સ્પિંગ d જેટલું સંકોચન અનુભવે છે. જો સ્પિંગનો બળ અચળાંક k હોય તો કુલ કેટલું કાર્ય થશે ?
Advertisement
29.
એક બલૂન સાથે એક L લંબાઇનું દોરડું બાંધેલ છે. જો m દળનો એક માણસ આ દોરડા વડે બલૂનમાં ચડવાનો પ્રયત્ન કરે છે અને આ દરમિયાન બલૂન d જેટલું નીચે ઊતરે છે. જો બલૂનનું દળ M હોય, તો માણાસ અને બલૂનની સ્થિતિ-ઊર્જામાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો હશે ?
30.60 m ઊંચાઇ પરથી એક 2 kg દળના પદાર્થને મુક્તપતન કરાવતાં તે પૃથ્વીની સપાટી સાથે અથડાઇને 40 m ઉંચાઇ સુધી ગતિ કરે છે, તો અથડામણ દરમિયાન પદાર્થે ગુમાવેલ ઊર્જા મૂળ ઊર્જાના કેટલામાં ભાગની થશે ?