બે દડાઓ A અને B ને સમાન ઉંચાઇએથી મુક્તપતન કરવા દેવામાં આવે છે. જો આ બે દડાઓના દળનો ગુણોત્તર 1:4 હોય તો જ્યારે A ની સ્થિતિ-ઊર્જા B ની સ્થિતિ-ઊર્જા કરતાં ત્રણ ગણી થાય ત્યારે તેમણે કાપેલ અંતરનો ગુણોત્તર ........... થશે. from Physics કાર્ય, ઊર્જા અને પાવર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : કાર્ય, ઊર્જા અને પાવર

Multiple Choice Questions

21. એક દ્વિપરિમાણિક અણુમાં બે પરમાણુ વચ્ચેની સ્થિતિ-ઊર્જા bold U bold left parenthesis bold x bold right parenthesis bold space bold equals bold space bold a over bold x to the power of bold 12 bold space bold minus bold space bold b over bold x to the power of bold 6 સૂત્ર વડે દર્શાવાય છે. આ બે પરમાણુને સંતુલન સ્થિતિમાંથી એકબીજાથી અલગ અલગ કરવા માતે જરૂરી ઊર્જા કેટલી થશે ?
  • fraction numerator straight b squared over denominator 4 straight a end fraction
  • fraction numerator straight b squared over denominator 12 straight a end fraction
  • fraction numerator straight b squared over denominator 2 straight a end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
22.
બે દડાઓ A અને B ને સમાન ઉંચાઇએથી મુક્તપતન કરવા દેવામાં આવે છે. જો આ બે દડાઓના દળનો ગુણોત્તર 1:4 હોય તો જ્યારે A ની સ્થિતિ-ઊર્જા B ની સ્થિતિ-ઊર્જા કરતાં ત્રણ ગણી થાય ત્યારે તેમણે કાપેલ અંતરનો ગુણોત્તર ........... થશે.
  • 12:1

  • 1:6

  • 6:1

  • 1:12


A.

12:1

D.

1:12


Advertisement
23. 600 Nm-1 અને 1200 Nm-1 બળ અચળાંક ધરાવતી બે સ્પિંગને સમાન બળથી ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિ-ઊર્જાનો ગુણોત્તર a મળે તથા તેને સમાન લંબાઇ સુધી ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિ-ઊર્જાનો ગુણોત્તર b મળે તો, atimesb = ............ . 
  • 3

  • 1

  • 2

  • 4


24.
એક બલૂન સાથે એક L લંબાઇનું દોરડું બાંધેલ છે. જો m દળનો એક માણસ આ દોરડા વડે બલૂનમાં ચડવાનો પ્રયત્ન કરે છે અને આ દરમિયાન બલૂન d જેટલું નીચે ઊતરે છે. જો બલૂનનું દળ M હોય, તો માણાસ અને બલૂનની સ્થિતિ-ઊર્જામાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો હશે ?
  • straight L space minus space straight d
  • fraction numerator straight L space minus straight d over denominator straight d end fraction
  • fraction numerator straight d over denominator straight L space minus space straight d end fraction
  • straight L over straight d

Advertisement
25.
h ઉડાઇના ખાલી કૂવામાં રહેલ એક 3 kg દળની વસ્તુને ખેંચવા માટે એક વ્યક્તિ 15 J ઊર્જા ખર્ચે છે, જેમાંની 40 % ઊર્જા ઘર્ષણનો સામનો કરવામાં ખર્ચાઇ જાય છે, જ્યારે આ વસ્તુ કૂવાની ધાર પર પહોંચે ત્યારે અચાનક  દોરડું છુતી જતાં તે કૂવાના તળિયે પહોંચે છે અને તળિયે તેનો વેગ 3 ms-1 હોય છે, તો કૂવાની ઉંડાઈ કેટલી હશે ?
  • 1 m

  • 2 m

  • 6 m

  • 0.45 m


26.
કોઇ એક સ્પ્રિંગને 2 mm ખેંચતા તેમાં 36 J ઊર્જા સંગ્રહ પામે છે, તો આ સ્પ્રિંગને વધારાની 2 mm લંબાઇ સુધી ખેંચવા તેના પર કેટલું કાર્ય કરવું પડે ?
  • 144 J

  • 108 J

  • 72 J

  • 36 J


27. 60 m ઊંચાઇ પરથી એક 2 kg દળના પદાર્થને મુક્તપતન કરાવતાં તે પૃથ્વીની સપાટી સાથે અથડાઇને 40 m ઉંચાઇ સુધી ગતિ કરે છે, તો અથડામણ દરમિયાન પદાર્થે ગુમાવેલ ઊર્જા મૂળ ઊર્જાના કેટલામાં ભાગની થશે ?
  • બીજા ભાગની 

  • ચોથા ભાગની 

  • ત્રીજા ભાગની 

  • છઠ્ઠા ભાગની


28. એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગને 6 cm સુધી ખેંચવા માટે જરૂરી બળ 12 N છે, તો આ સ્પ્રિંગને વધારાનું 6 cm ખેંચવા માટે જરૂરી બળ તથા કરવું પડતું કાર્ય કેટલું થશે ?
  • 12.4 KJ

  • 8.4 KJ

  • 10.8 KJ

  • 5 KJ


Advertisement
29. સમક્ષિતિજ સપાટી સાથે જેનો એક  છ્હેડો જોડાયેલ હોય તેવી એક સ્પ્રિંગ શિરોલંબ ગોઠવેલ છે. આ સ્પિંગ પર h ઊંચાઇ પરથી એક m દળનો બ્લૉક પડે છે. આથી, સ્પિંગ d જેટલું સંકોચન અનુભવે છે. જો સ્પિંગનો બળ અચળાંક k હોય તો કુલ કેટલું કાર્ય થશે ?
  • mg space left parenthesis straight h space minus space straight d right parenthesis space minus space 1 half space kd squared
  • mg space left parenthesis straight h space minus space straight d right parenthesis space minus space 1 half space kd squared
  • mg space left parenthesis straight h space plus space straight d right parenthesis space plus space 1 half space kd squared
  • mg space left parenthesis straight h space minus space straight d right parenthesis space plus space 1 half space kd squared

30.
10 ms-1 ના વેગથી ગતિ કરતો 0.1 kg દળનો એક ગોળો તેની ગતિના પ્રારંભબિંદુથી 2 m દૂર આવેલ સ્પ્રિંગ સાથે અથડાઇને સ્પ્રિંગને સંકોચીને સ્થિર થઈ જાય છે, તો સ્પ્રિંગ કેટલું સંકોચન અનુભવશે ? (સ્પ્રિંગનો બળઅચળાંક 6 Nmછે તથા ગોળા અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.2 છે.)
  • 4 m

  • 2 m

  • 1 m

  • 3 m


Advertisement

Switch