એક ઢાળ પર 2000 kg અને 3000 kgદળનાં વાહનો અનુક્રમે 8 s તથા 6 s માં ઉપર ચડે છે, તો આ એન્જિનના પાવરનો ગુણોત્તર …….. થશે. from Physics કાર્ય, ઊર્જા અને પાવર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : કાર્ય, ઊર્જા અને પાવર

Multiple Choice Questions

31.
bold 3 bold m bold space bold cross times bold space bold 3 bold m bold space bold cross times bold space bold 1 bold m સાઇઝની એક પાણીની ટેન્ક 10 m ઊંચા મકાનના ધાબા પર પડેલ છે. આ ટેન્કના 10 kW પાવર અને 40% કાર્યક્ષમતાવાળી મોટર દ્વારા ભરવામાં કેટલો સમય લાગશે ?
  • 4.24 min

  • 3.75 min

  • 6.23 min

  • 8.25 min


32.
bold 12 bold space bold cross times bold space bold 10 to the power of bold 6 bold space bold kg દળની એક રેલગાડી પર એંજિન દ્વારા બળ લગાડતાં તેનો વેગ 2 મિનિટમાં 3 ms-1 થી વધીને 5 ms-1 થાય છે, તો એંજિનનો પાવર કેટલો થશે ?
  • 400 kW

  • 600 kW

  • 800 kW

  • 200 kW


33.
એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગને x-અક્ષ પર યોગ્ય સ્કેલ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. સ્પ્રિંગ માટે bold F bold space bold rightwards arrow bold space bold x to the power of bold 2નો આલેખ દર્શાવેલ છે. સ્પ્રિંગના છેડા A થી x = A થી x = C સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે ?

 
  • 160 J

  • 80 J

  • 120 J

  • 40 J


Advertisement
34.
એક ઢાળ પર 2000 kg અને 3000 kgદળનાં વાહનો અનુક્રમે 8 s તથા 6 s માં ઉપર ચડે છે, તો આ એન્જિનના પાવરનો ગુણોત્તર …….. થશે.
  • 3:2

  • 2:1

  • 1:2

  • 2:3


C.

1:2


Advertisement
Advertisement
35. સમક્ષિતિજ રસ્તા પર દોડતી m દળની કાર પર F જેટલું બળ એવી રીતે લાગે છે કે જેથી તેનો વેગ v2 થી vથાય છે અને આ દરમિયાન તે d-અંતર કાપે છે. જો કારના એન્જિન વડે ઉદ્દ્ભવતો પાવર(P) અચળ રહેત હોય તો,v2 =…..
  • open parentheses fraction numerator 3 space pd over denominator straight m end fraction plus straight v subscript 1 cubed close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • open parentheses fraction numerator 3 space pd over denominator straight m end fraction plus straight v subscript 1 cubed close parentheses to the power of begin inline style 1 third end style end exponent
  • open parentheses fraction numerator pd over denominator 2 straight m end fraction plus straight v subscript 1 cubed close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • open parentheses fraction numerator pd over denominator 2 straight m end fraction plus straight v subscript 1 cubed close parentheses to the power of begin inline style 1 third end style end exponent

36.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની ગોઠવણમાં સ્પ્રિંગ તેની સામાન્ય સ્થિતિમાં છે. તો A નું લઘુત્તમ દળ કેટલું હોવું જોઈએ કે જેથી નો જમીન સાથેનો સંપર્ક છુટવાની અણી પર હોય ?

  • straight M over 2
  • M

  • 3 M

  • 2 M


37.
સમક્ષિતિજ સાથે 30degreeના કોણે 40 ms-1 ના વેગથી પ્રક્ષિપ્ત કરેલ 3 g દળના પદાર્થનો મહત્તમ ઊંચાઇએ પાવર કેટલો હશે ?
  • 400 W

  • 200 W

  • 75 W

  • 200 W


38.
એક પદાર્થ સ્થિતિ-ઊર્જા વિરુદ્વ અંતરનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે, તો નીચેનામાંથી કયો આલેખ બળ વિરુદ્વ અંતર દર્શાવશે ?


Advertisement
39.
2 kg દ્વવ્યમાન ધરાવતો એક બ્લૉક સપાટી પર 4 ms-1 ના વેગથી ગતિ કરતો એક સ્પ્રિંગ સાથે અથડાય છે અને સ્પ્રિંગને સંકોચે છે. જો ઘર્ષણબળ 160 N હોય તથા સ્પ્રિંગનો બળ અચળાંક 10 kNm-1 હોય, તો સ્પ્રિંગ કેટલું સંકોચન પામશે ?
  • 11.0 cm

  • 2.5 cm

  • 5.5 cm

  • 8.5 cm


40.
એક.સે.સી જનરેટરનાં ટર્બાઇન પર 80 m ઊંચાઇ પરથી 20 kgs-1 ના દરથી પાણી પડે છે. જો ટર્બાઇન તેને પ્રાપ્ત કરતી કુલ ઊર્જામાંથી 20% ઊર્જાનું વિદ્યુતઊર્જામાં રૂપાંતરણ થાય છે, તો કેટલી વિદ્યુતઊર્જા ઉત્પન્ન થાય છે ?
  • 4.2 kW

  • 2.4 kW

  • 6.8 kW

  • 3.2 kW


Advertisement

Switch