પદાર્થની સ્થિતિઊર્જા, ગતિઊર્જા તથા કુલ ઊર્જા વચ્ચેના સંબંધ નીચે પ્રમાણે આપી શકાય છે :પદાર્થની કુલ ઊર્જા 5000 J હોય તો ઉપર્યુક્ત સમયે તેની સ્થિતિઊર્જા કેટલી થશે ?
from Physics કાર્ય, ઊર્જા અને પાવર
71.પદાર્થની સ્થિતિઊર્જા, ગતિઊર્જા તથા કુલ ઊર્જા વચ્ચેના સંબંધ નીચે પ્રમાણે આપી શકાય છે : આપેલ સમયે પદાર્થની કુલ ઊર્જામાં થતો ફેરફાર કેટલો થશે ?
શુન્ય
5000 J
25000 J
1000 J
72.પદાર્થની સ્થિતિઊર્જા, ગતિઊર્જા તથા કુલ ઊર્જા વચ્ચેના સંબંધ નીચે પ્રમાણે આપી શકાય છે : આ સમયે ઉપર્યુક્ત પદાર્થનું વેગમાન કેટલું થશે ?
2500 NS
300 NS
100 NS
શુન્ય
Advertisement
73.પદાર્થની સ્થિતિઊર્જા, ગતિઊર્જા તથા કુલ ઊર્જા વચ્ચેના સંબંધ નીચે પ્રમાણે આપી શકાય છે : પદાર્થની કુલ ઊર્જા 5000 J હોય તો ઉપર્યુક્ત સમયે તેની સ્થિતિઊર્જા કેટલી થશે ?