Important Questions of ગતિના નિયમો for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

31.
બેન્ચ પર પડેલા તમારા ભૌતિકવિજ્ઞાનના પાઠ્યપુસ્તક વડે બેન્ચ પર લાગતાં ક્રિયાબળ બેન્ચ વડે પાઠ્યપુસ્તક પર લાગતા પ્રતિક્રિયાબળ વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
  • 0 degree
  • 90 degree
  • 180 degree
  • 360 degree

32. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઇ એક વજનરહિત સ્પ્રિંગના બંને છેડા 8 N પરનું સમાન બળ લાગે છે, તો સ્પ્રિંગના કોઈ બિંદુએ ઉદભવતું તણાવબળ ....... હશે.

  • 12 N

  • 16 N

  • 4 N

  • 8 N


33. સર્કસનો એક ખેલાડી 6 kg દળની એક તક્તિને બંદૂકની દળની ગોળીઓ વડે ફાયર કરીને હવામાં સમક્ષિતિજ સ્થિર રાખે છે. જો તે આ તક્તિને સ્થિર રાખવા માટે પ્રતિ સેકન્ડ 40 ગોળીઓ છોડતો હોય, તો આ ગોળીઓ તક્તિ પાસે પહોંચે ત્યારે તેનો વેગ ........ ms-1 હશે.
  • 1.8

  • 5

  • 50

  • 0.18


34. 50 કિગ્રા દળ ધરાવતી વ્યક્તિ સ્પ્રિંગબૅલેન્સે પર ઊભી છે. હવે અચાનક આ વ્યક્તિ સ્પ્રિંગ બૅલેન્સની બહાર તરફ કૂદકો મારે છે તો સ્પ્રિંગબેલેન્સનું અવલોકન....... .
  • શૂન્ય થશે.

  • પહેલા વધશે પછી ઘટીને શૂન્ય થશે. 

  • વધશે.
  • ઘટશે. 


Advertisement
35.
સ્થિર અવસ્થામાં રહેલ 9 kg દળના એક પદાર્થમાં વિસ્ફોટનને કારણે તે સમાન દળના ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે, જેમાંના બે ટુકડાના વેગ અનુક્રમે bold 3 bold space bold i with bold hat on topbold ms to the power of bold minus bold 1 end exponent તથા bold 4 bold space bold j with bold hat on top bold space bold ms to the power of bold minus bold 1 end exponent છે. જો આ વિસ્ફોટકનો સમયગાળો 3 cross times 10-2 s હોય તો ત્રીજા ટુકડાનો વેગ..... .
  • 0.04 space straight i with hat on top space plus space 0.03 space straight j with hat on top
  • 0.03 space straight i with hat on top space plus space 0.04 space straight j with hat on top
  • 400 space straight i with hat on top space plus space 300 space straight j with hat on top
  • 400 space straight i with hat on top space plus space 30 space straight j with hat on top

36.
સ્પ્રિંગ તુલા પર રાખેલ પિંજરામાં એક 400 ગ્રામ દળનું પક્ષી બેઠેલ છે. પક્ષી જ્યારે સ્થિર હોય ત્યારે સ્પ્રિંગબૅલેન્સનું અવલોકન 25 N છે. હવે જો આ પક્ષી 2.5 ms-2ના પ્રવેગથી ઉપર તરફ ઊડે ત્યારે સ્પિંગબૅલેન્સ ક્ષણિક અવલોકન ....... થશે.
  • 27 N

  • 25 N

  • 26 N

  • 24 N


37.
એક મિસ્ત્રી 2 kg દળની હથોડી વડે 20 mg તથા 6 cm ની ખીલીને ફટકારીને દીવાલમાં ફીટ કરી રહ્યો છે. જો ખીલીને અથડાતી વખતે હથોડીની ઝડપ 8 ms-1 હોય અને આ ખીલી સમાન એવા ત્રણ ફટકામાં દીવાલમાં અડધી ખૂંપી જતી હોય, તો પ્રત્યેક ફટકા વખતે ખીલી પર બળનો આઘાત કેટલો થશે ?
  • 16 Ns

  • 16 × 10-3 Ns

  • 160 Ns

  • 16 × 10-3 Ns


38. એક પદાર્થના વેગમાં 100 ટકાનો વધારો કરતાં તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા ટકા થશે ?
  • 100 %

  • 300 %

  • 400 %

  • 200 %


Advertisement
39. બંદૂકમાંથી ગોળી છોડતાં બંદુક પાછળ તરફ ધકેલાય છે. તે બાબત ન્યુટનનાં ગતિના કયા નિયમનું સમર્થન કરે છે ?
  • પ્રથમ

  • દ્વિતીય 

  • તૃતીય 

  • આ ઘટના ન્યુટનના ગતિના નિયમો સાથે સુસંગત નથી.


40. ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ .......... નું સંરક્ષણ દર્શાવે છે.
  • બળ

  • વેગમાન

  • ઊર્જા 

  • દળ 


Advertisement

Switch