એક 8 kg દળનાં બ્લૉકને એક સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે.બ્લૉક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.25 છે બ્લૉક પર 5 N તથા 25 N નું બાહ્યબળ લગાડતાં મળતાં સ્થિત ઘર્ષણબળ અનુક્રમે f1  અને f2 હોય, તો f1 × f2 =  .... N2 from Physics ગતિના નિયમો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

51.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ બ્લૉક ગોઠવેલ છે જેમાં બ્લૉક A અને C દીવાલ સાથે બાંધેલ છે. હવે જો A અને B વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.25 તથા B અને C વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.4 હોય તો બ્લૉક B ને સમક્ષિતિજ ગતિ કરાવવા માટે જરૂરી બળનું લઘુત્તમ મૂલ્ય કેટલું થશે ?


  • 18.5 N

  • 74 N

  • 37 N

  • 10 N


Advertisement
52. એક 8 kg દળનાં બ્લૉકને એક સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે.બ્લૉક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.25 છે બ્લૉક પર 5 N તથા 25 N નું બાહ્યબળ લગાડતાં મળતાં સ્થિત ઘર્ષણબળ અનુક્રમે f1  અને f2 હોય, તો f1 × f2 =  .... N2
  • 20

  • 4

  • 0.25

  • 100


D.

100


Advertisement
53.
8 kg અને 12 kg દળના બે બ્લૉક વચ્ચે વિસ્ફોટક પદાર્થ રાખેલ છે. અચાનક વિસ્ફોટ થતાં 8 kg  દળવાળો પદાર્થે 9 m અંતર કાપીને સ્થિર થતો હોય, તો 12 kg દળવાળા પદાર્થે કાપેલ અંતર કેટલું થશે ? અહીં બંને પદાર્થ પર લાગતું ઘર્ષણબળ સમાન છે તેમ ધારો.
  • 6 m

  • 9 m

  • 5 m

  • 4 m


54.
એક સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ 6 kg દળના બ્લૉક પર 132 N નું બળ લગાડતાં તે 2 m અંતર કાપીને 64 ms-1 નો વેગ પ્રાપ્ત કરે છે, તો બ્લૉક અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક .............. હશે.
  • 0.7

  • 0.4

  • 0.5

  • 0.6


Advertisement
55.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ખોખાને એક બ્લૉક B સાથે જોડીને ટેબલ પર રાખેલ છે તથા ખોખામાં 200 gs-1 ના અચળ દરથી રેતી પડે છે તથા ખોખું 2 m/m ના અચળવેગથી ગતિ કરે છે. જો તથા ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તથા બ્લૉક B નું દળ 10 kg હોય, તો કેટલા સમય પછી ખોખું સ્થિર થઈ જશે. ખોખાનું દળ 5 kg છે.
  • 450 s

  • 100 s

  • 225 s

  • 200 s


56.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક W વજનના બ્લૉક પર બળ F લગાડેલ છે. જો બળ અને સપાટી વચ્ચેના ઘર્ષણકોણનું મૂલ્ય bold theta bold apostropheહોય તો બ્લૉકને ગતિમાં લાવવા માટે બળ F નું લઘુતમ મૂલ્ય કેટલું હશે ?

  • fraction numerator straight W space sin space straight theta apostrophe over denominator cos space left parenthesis straight theta minus straight theta right parenthesis end fraction
  • fraction numerator straight W space cos space straight theta apostrophe over denominator cos space left parenthesis straight theta minus straight theta right parenthesis end fraction
  • fraction numerator straight W space tan space straight theta apostrophe over denominator sin space left parenthesis straight theta minus straight theta right parenthesis end fraction
  • fraction numerator straight W space sin space straight theta apostrophe over denominator straight g space tan space left parenthesis straight theta minus straight theta apostrophe right parenthesis end fraction

57.
45degree ના કોણાવાળી એક લીસ્સી સપાટી પરથી એક બ્લૉકને સરકીને સપાટીની નીચે આવતાં લાગતો સમય એ આવી જ એક ખરબચડી સપાટી પરથી સરકીને નીચે આવતાં લાગતા સમય કરતાં n ગણો છે, તો બ્લૉક અને સપાટી વચ્ચેનો  ઘર્ષણાંક કેટલો થશે ?
  • fraction numerator 1 over denominator 1 minus straight n squared end fraction
  • open parentheses fraction numerator 1 over denominator 1 minus straight n squared end fraction close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • 1 minus 1 over straight n squared
  • open parentheses 1 minus fraction numerator 1 over denominator 1 minus straight n end fraction close parentheses to the power of begin inline style 1 half end style end exponent

58.
2000 kg દળવાળી એક કાર 20 ms-1 ની અચળ ઝડપથી ગતિ કરે છે. કારણને બ્રેક લગાડતાં તે સ્થિર થાય છે. જો કારના તાયર અને રસ્તાની સપાટી વચ્ચેનું ઘર્ષણબળ 8000 N હોય, તો કાર કેટલું અંતર કાપીને સ્થિર થશે ?
  • 50 m

  • 100 m

  • 150 m

  • 200 m


Advertisement
59.
ઍરપૉર્ટનો એસકેલેટર પટ્ટો 2 ms-1 ની અચળ ઝડપથી ગતિ કરે છે, હવે તેના પર એક મુસાફર પોતાની બૅગ મૂકે છે આ બૅગ અને એસેકેલેટર પટ્ટા વચ્ચેનો ઘર્ષણાંક 0.5 છે, તો પટ્ટા પર બૅગ સ્થિર થાય તે પહેલાં તે પટ્ટાની સાપેક્ષને કેટલું અંતર કાપશે ?
  • 0.6 m

  • 1.2 m

  • શૂન્ય

  • 0.4 m


60.
મલખમના દાવ કરતી વખતે એક ખેલાડી અચળ ઝડપથી મલખમ પર ચઢે છે. જો ખેલાડીનું દળ 60 kg હોય તથા તેની હથેળી અને મલખમ વચ્ચેનો ઘર્ષણાંક 0.4 N હોય, તો તેના દ્વારા મલખમ પર લાગતું સમક્ષિતિજ બળ કેટલું થશે ? ( g = 10 ms-2)
  • 2400 N

  • 3000 N

  • 1800 N

  • 600 N


Advertisement

Switch