Important Questions of ગુરુત્વાકર્ષણ for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગુરુત્વાકર્ષણ

Multiple Choice Questions

31.
પૃથ્વીની ત્રિજ્યા અને દળ અનુક્રમે R અને M હોય, તો bold g over bold G bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold.(જ્યાં,g = ગુરુત્વપ્રવેગ, G =સાર્વત્રિક અચળાંક)
  • MR2

  • straight M over straight R
  • straight M over straight R squared
  • આપેલ પૈકી એક પણ નહી 


32. પૃથ્વીની સપાટી પર રહેલા એક પદાર્થનું દળ M છે, તો ચંદ્વની સપાટી પર તે જ પદાર્થનું દળ .....
  • અનંત 

  • શુન્ય 

  • M

  • straight M over 6

33.
જો પૃથ્વી પોતાની ધરી આસપાસ ભ્રમણ કરવાનું બંધ કરી દે, તો 45degree અક્ષાંશ ધરાવતા સ્થળ પર મળતા ગુરુત્વાપ્રવેગના મૂલ્યમાં કેટલો ફેરફાર થાય ? (પૃથ્વીની ત્રિજ્યા R = 6.4 × 106 m)
  • 1.68 cms-2

  • 1.12 cms-2

  • 3.34 cms-2

  • 2.74 cms2


34.
એક ગ્રહની ઘનતા અને ત્રિજ્યા એ પૃથ્વીની ઘનતા અને ત્રિજ્યા કરતા અનુક્રમે બમણી  અને bold 3 over bold 2ગણી છે, ગ્રહની સપાટી પર ગુરુત્વપ્રવેગ એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગ કરતા ....... ગનો હોય.
  • 6

  • 3

  • 3 over 4
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
35.
પૃથ્વીની સપાટીથી 1600 km ઉંચાઇએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ........ (સપાટી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય = 9.8 ms-2, પૃથ્વીની ત્રિજ્યા R = 6400 km)
  • 6.27 ms-2

  • 9.12 ms-2

  • 7.59 ms-2

  • 8.73 ms-2


36.
ધારો કે ચંદ્વની સપાટી પરના ગુરુત્વપ્રવેગનું મૂલ્ય એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગના મૂલ્ય કરતાં 0.2 ગણું છે. જો પૃથ્વીની સપાટી પર પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિ Re હોય, તો ચંદ્વની સપાટી પર મહત્તમ અવધિ ...... (પ્રારંભિક વેગ અચળ ધારો.)
  • 0.2 Re

  • 5 Re

  • 2 Re

  • 0.5 Re


37. પૃથ્વી R ત્રિજ્યાનો સંપૂર્ણ ગોળો છે. જો g30 અને g એ અનુક્રમે 30degree અક્ષાંશ ધરાવતા સ્થળ તથા વિષુવવૃત્ત પરના ગુરુત્વપ્રવેગનાં મૂલ્યો હોય તોg - g30 = ...... .
  • 3 over 4 space omega squared R
  • fraction numerator straight omega squared space straight R over denominator 2 end fraction
  • fraction numerator straight omega squared space straight R over denominator 4 end fraction
  • straight omega squared space straight R

38.
પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન W છે, તો પૃથ્વીના કેન્દ્ર કરતા અડધા અંતરે પદાર્થનું વજન ........ (પૃથ્વીની ઘનતા નિયમિત લો.) 
  • straight W over 8
  • straight W over 4
  • straight W over 2
  • W


Advertisement
39. પૃથ્વીની સપાટીથી x જેટલી ઉડાઇએ આવેલા સ્થળે ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં થતા ફેરફારનો દર .....
  • negative Gπρ
  • fraction numerator negative 8 Gπρ over denominator 3 end fraction
  • negative 4 over 3 Gπρ
  • આપેલ પૈકી એક પણ નહી 


40.
કોઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે મૂકેલા દળના પદાર્થ પર લાગતું ગુરુત્વ બળ 2 N છે, તો તે બિંદુ પાસે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું મૂલ્ય .....
  • 40 N kg-1

  • 2 N kg-1

  • 100 N kg-1

  • 0.4 N kg-1


Advertisement

Switch