Important Questions of ગુરુત્વાકર્ષણ for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગુરુત્વાકર્ષણ

Multiple Choice Questions

91.

ફકરા આધારિત જવાબ આપો :
સૂર્યની આસપાસ ભ્રમણ કરતા પૃથ્વી અને મંગળની કક્ષાઓ વર્તુળાકાર ધારો. પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરી શકે તેવા એક કૃત્રિમ ઉપગ્રહને એવી રીતે છોડવામાં આવે કે જેનો apogee એ મંગળની ભ્રમણ કક્ષા પર અને perigee એ પૃથ્વીની ભ્રમણ કક્ષા પર હોય. સૂર્યની આસપાસ પૃથ્વી અને મંગળના કક્ષીય આવર્તકાળ અનુક્રમે Te અને Tછે તથા જુદા જુદા ચલોની સંજ્ઞાઓ નીચે મુજબ છે :

Me = પૃથ્વીનું દળ, Mm = મંગળનું દળ, M = કૃત્રિમ ઉપગ્રહનું દળ, Le = સૂર્યની આસપાસ પૃથ્વીનું કોણીય વેગમાન, Lm =  સૂર્યની આસપાસ મંગળનું કોણીય વેગમાન, Re = પૃથ્વીની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Rm = મંગળની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Ee = પૃથ્વીની કુલ ઊર્જા, Em = મંગળની કુલ ઊર્જા.

પ્રશ્ન : 
ઉપગ્રહની કુલ ઊર્જા .....

  • fraction numerator 2 space straight E subscript straight e space straight M over denominator straight M subscript straight m end fraction space open parentheses fraction numerator straight R subscript straight e space end subscript straight E subscript straight e over denominator straight R subscript straight e space plus space straight R subscript straight m end fraction close parentheses
  • fraction numerator 2 space straight M over denominator straight M subscript straight e end fraction space open parentheses fraction numerator straight R subscript straight e space end subscript straight E subscript straight e over denominator straight R subscript straight e space plus space straight R subscript straight m end fraction close parentheses
  • fraction numerator 2 space straight M over denominator straight M subscript straight m end fraction space open parentheses fraction numerator straight R subscript straight e space end subscript straight E subscript straight e over denominator straight R subscript straight e plus space straight R subscript straight m end fraction close parentheses
  • fraction numerator 2 space straight E subscript straight e space straight M over denominator straight M subscript straight m end fraction space open parentheses fraction numerator straight R subscript straight e space end subscript straight E subscript straight e over denominator square root of straight R subscript straight e space plus space straight R subscript straight m end root end fraction close parentheses

92.

ફકરા આધારિત જવાબ આપો :
સૂર્યની આસપાસ ભ્રમણ કરતા પૃથ્વી અને મંગળની કક્ષાઓ વર્તુળાકાર ધારો. પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરી શકે તેવા એક કૃત્રિમ ઉપગ્રહને એવી રીતે છોડવામાં આવે કે જેનો apogee એ મંગળની ભ્રમણ કક્ષા પર અને perigee એ પૃથ્વીની ભ્રમણ કક્ષા પર હોય. સૂર્યની આસપાસ પૃથ્વી અને મંગળના કક્ષીય આવર્તકાળ અનુક્રમે Te અને Tછે તથા જુદા જુદા ચલોની સંજ્ઞાઓ નીચે મુજબ છે :

Me = પૃથ્વીનું દળ, Mm = મંગળનું દળ, M = કૃત્રિમ ઉપગ્રહનું દળ, Le = સૂર્યની આસપાસ પૃથ્વીનું કોણીય વેગમાન, Lm =  સૂર્યની આસપાસ મંગળનું કોણીય વેગમાન, Re = પૃથ્વીની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Rm = મંગળની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Ee = પૃથ્વીની કુલ ઊર્જા, Em = મંગળની કુલ ઊર્જા.

પ્રશ્ન : 
સૂર્યની આસપાસ ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ ..... (પૃથ્વી અને મંગળની ગુરુત્વકર્ષણ અસરો અવગણો)

  • fraction numerator straight T subscript straight e space plus space straight T subscript straight m over denominator 2 end fraction
  • square root of straight T subscript straight e space straight T subscript straight m end root
  • open square brackets fraction numerator straight T subscript straight e to the power of 2 over 3 end exponent space plus space straight T subscript straight m to the power of 2 over 3 end exponent over denominator 2 end fraction close square brackets to the power of begin inline style 3 over 2 end style end exponent
  • fraction numerator 2 space straight T subscript straight e space straight T subscript straight m over denominator straight T subscript straight e space plus space straight T subscript straight m end fraction

93.
એક ઉપગ્રહને એક ગ્રહની સપાટી પરથી ઊર્ધ્વ દિશામાં v વેગથી પ્રક્ષપ્તિ કરવામાં આવે છે. ગ્રહની નજીક મુક્ત પતન પામતા પદાર્થ માટે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય 4.9 ms-2 મળે છે. આ ગ્રહની ત્રિજ્યા 3.2 × 106 km છે. v ની જુદી જુદી કિંમતો માટે પ્રક્ષપ્તિ ઉપગ્રહના ગતિપથની ધારણા કરવામાં આવે છે, તો વેગના જુદા જુદા મૂલ્ય અનુસાર તેને અનુરૂપ ગતિપથને જોડો :

  • a - q, b - p, c - s, d - r

  • a - r, b - s, c - q, d - p

  • a - p, b - q, c - r, d - s

  • a - s, b - r, c - p, d - q

94. જોડકા જોડો : 

  • a - q,  b-p.q.t,  c-r.q,  d-r.s

  • a - p.r b - q.r,  c - t  d - p

  • a - s, b - r, c - s, d - t

  • a - p, b - p, c - r, d -s

Advertisement
95.

ફકરા આધારિત જવાબ આપો :
સૂર્યની આસપાસ ભ્રમણ કરતા પૃથ્વી અને મંગળની કક્ષાઓ વર્તુળાકાર ધારો. પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરી શકે તેવા એક કૃત્રિમ ઉપગ્રહને એવી રીતે છોડવામાં આવે કે જેનો apogee એ મંગળની ભ્રમણ કક્ષા પર અને perigee એ પૃથ્વીની ભ્રમણ કક્ષા પર હોય. સૂર્યની આસપાસ પૃથ્વી અને મંગળના કક્ષીય આવર્તકાળ અનુક્રમે Te અને Tછે તથા જુદા જુદા ચલોની સંજ્ઞાઓ નીચે મુજબ છે :

Me = પૃથ્વીનું દળ, Mm = મંગળનું દળ, M = કૃત્રિમ ઉપગ્રહનું દળ, Le = સૂર્યની આસપાસ પૃથ્વીનું કોણીય વેગમાન, Lm =  સૂર્યની આસપાસ મંગળનું કોણીય વેગમાન, Re = પૃથ્વીની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Rm = મંગળની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Ee = પૃથ્વીની કુલ ઊર્જા, Em = મંગળની કુલ ઊર્જા.

પ્રશ્ન : 
સૂર્યની આસપાસ ઉપગ્રહનો ક્ષેત્રીય વેગ એ.....

  • પૃથ્વીના ક્ષેત્રીય વેગ કરતા વધારે

  • પૃથ્વીના ક્ષેત્રીય વેગ કરતા ઓછા 

  • મંગળના ક્ષેત્રીય વેગ કરતા વધારે 

  • પૃથ્વીના ક્ષેત્રીય વેગ જેટલો 

Advertisement

Switch