સમાન R ત્રિજ્યાના પિત્તળના બે ગોળાઓ એકબીજાને અડકે તે રીતે મૂકેલા છે. તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ ..... ના સમપ્રમાણમાં હોય.
from Physics ગુરુત્વાકર્ષણ
1.પૃથ્વીની સપાટીથી h ઊંચાઇએ એક m દળના પદાર્થ પર પૃથ્વીને કારણે લાગતું રુત્વાકર્ષી બળ એ દરિયામી સપાટી પર તે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતા ગણું હોય તો
0.500
0.314
0.732
0.414
2.
પૃથ્વી અને ચંદ્વનાં કેન્દ્રો વચ્ચેનું અંતર r છે. પૃથ્વીનું દળ એ ચંદ્વના દળ કરતા 81 ગણું વધારે છે. તો પૃથ્વી અને ચંદ્વનાં કેન્દ્રોને જોડતી રેખા પર પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે કોઈ પદાર્થ પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષીબળ શૂન્ય થાય ?
0.7 r
0.25 r
0.5 r
0.9 r
Advertisement
3.
સમાન R ત્રિજ્યાના પિત્તળના બે ગોળાઓ એકબીજાને અડકે તે રીતે મૂકેલા છે. તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ ..... ના સમપ્રમાણમાં હોય.
R-4
R3
R4
R2
C.
R4
Advertisement
4.
l બાજુવાળા ચોરસનાં ત્રણ શિરોબિંદુઓ પર અનુક્રમે સમાન દળ m ધરાવતા ત્રણ મૂકેલા છે. ચોથા શિરોબિંદુ પર મૂકેલ એકમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય .....
Advertisement
5.
l બાજુવાળા સમબાજુ ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ પર અનુક્રમે ત્રણ સમાન દળ (M) ધરાવતા કણ મૂક્યા છે. તો કોઈ એક બાજુના મધ્યબિંદુ પર મૂકેલ m દળના કણ પર ત્રણ કણોના તંત્ર વડે લાગતુ પરિણામી ગુરુત્વાકર્ષી બળ ...... થાય.
6.
m1 અને m2 દળ ધરાવતા બે કણ વચ્ચે r અંતરે લાગતું ગુરુત્વાકર્ષી બળ (મૂલ્ય) F છે, તો તેમની વચ્ચેના અંતરમાં ....... કરતા તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ 2F થાય.
29.3 % જેટલો વધારો
50 % જેટલો ઘટાડો
25 % જેટલો ઘટાડો
29.3 % જેટલો ઘટાડો
7.એક M દળના પદાર્થના m અને (M - m) દળના એક બે ટુકડા કરવામાં આવે છે. જો આપેલા અંતર માટે બે ટુકડાઓ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ મહત્તમ હોય તો
8.
એકબીજાથી 1 m અંતરે રહીલા બે બિંદુવત્ત કણો A અને B ના દળોનો ગુણોત્તર 4 : 5 છે. જ્યારે M દળ ધરાવતા ત્રીજા કણ C ને A અને B વચ્ચે મૂકવામાં આવે ત્યારે A અને C વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એ B અને C વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતા ગણું છે, તો કણ C નું કણ A થી અંતર ......... હોય.
Advertisement
9.
2 kg જેટલું સમાન બળ ધરાવતા બે ગોળાઓનાં કેન્દ્રો વચ્ચેનું અંતર છે. તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય ...... N. (G = 6.67 × 10-11 Nm2kg-2 )
6.67 × 10-11
6.67 × 10-9
6.67 × 10-7
6.67 × 10-5
10.
m દળ અને r ત્રિજ્યાવાળા ત્રણ સમાન ગોળાઓ એકબીજાને અડકે તેમ સમક્ષિતિજ સપાટી પર ગોઠવ્યા છે, તો કોઈ એક ગોળા પર બાકીના બે ગોળાઓ વડી લાગતા ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય....