CBSE
ફકરા આધારિત જવાબ આપો :
સૂર્યની આસપાસ ભ્રમણ કરતા પૃથ્વી અને મંગળની કક્ષાઓ વર્તુળાકાર ધારો. પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરી શકે તેવા એક કૃત્રિમ ઉપગ્રહને એવી રીતે છોડવામાં આવે કે જેનો apogee એ મંગળની ભ્રમણ કક્ષા પર અને perigee એ પૃથ્વીની ભ્રમણ કક્ષા પર હોય. સૂર્યની આસપાસ પૃથ્વી અને મંગળના કક્ષીય આવર્તકાળ અનુક્રમે Te અને Tm છે તથા જુદા જુદા ચલોની સંજ્ઞાઓ નીચે મુજબ છે :
Me = પૃથ્વીનું દળ, Mm = મંગળનું દળ, M = કૃત્રિમ ઉપગ્રહનું દળ, Le = સૂર્યની આસપાસ પૃથ્વીનું કોણીય વેગમાન, Lm = સૂર્યની આસપાસ મંગળનું કોણીય વેગમાન, Re = પૃથ્વીની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Rm = મંગળની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Ee = પૃથ્વીની કુલ ઊર્જા, Em = મંગળની કુલ ઊર્જા.
પ્રશ્ન :
સૂર્યની આસપાસ ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ ..... (પૃથ્વી અને મંગળની ગુરુત્વકર્ષણ અસરો અવગણો)
ફકરા આધારિત જવાબ આપો :
સૂર્યની આસપાસ ભ્રમણ કરતા પૃથ્વી અને મંગળની કક્ષાઓ વર્તુળાકાર ધારો. પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરી શકે તેવા એક કૃત્રિમ ઉપગ્રહને એવી રીતે છોડવામાં આવે કે જેનો apogee એ મંગળની ભ્રમણ કક્ષા પર અને perigee એ પૃથ્વીની ભ્રમણ કક્ષા પર હોય. સૂર્યની આસપાસ પૃથ્વી અને મંગળના કક્ષીય આવર્તકાળ અનુક્રમે Te અને Tm છે તથા જુદા જુદા ચલોની સંજ્ઞાઓ નીચે મુજબ છે :
Me = પૃથ્વીનું દળ, Mm = મંગળનું દળ, M = કૃત્રિમ ઉપગ્રહનું દળ, Le = સૂર્યની આસપાસ પૃથ્વીનું કોણીય વેગમાન, Lm = સૂર્યની આસપાસ મંગળનું કોણીય વેગમાન, Re = પૃથ્વીની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Rm = મંગળની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Ee = પૃથ્વીની કુલ ઊર્જા, Em = મંગળની કુલ ઊર્જા.
પ્રશ્ન :
સૂર્યની આસપાસ ઉપગ્રહનો ક્ષેત્રીય વેગ એ.....
પૃથ્વીના ક્ષેત્રીય વેગ કરતા વધારે
પૃથ્વીના ક્ષેત્રીય વેગ કરતા ઓછા
મંગળના ક્ષેત્રીય વેગ કરતા વધારે
પૃથ્વીના ક્ષેત્રીય વેગ જેટલો
A.
પૃથ્વીના ક્ષેત્રીય વેગ કરતા વધારે
a - q, b-p.q.t, c-r.q, d-r.s
a - p.r b - q.r, c - t d - p
a - s, b - r, c - s, d - t
a - p, b - p, c - r, d -s
ફકરા આધારિત જવાબ આપો :
સૂર્યની આસપાસ ભ્રમણ કરતા પૃથ્વી અને મંગળની કક્ષાઓ વર્તુળાકાર ધારો. પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરી શકે તેવા એક કૃત્રિમ ઉપગ્રહને એવી રીતે છોડવામાં આવે કે જેનો apogee એ મંગળની ભ્રમણ કક્ષા પર અને perigee એ પૃથ્વીની ભ્રમણ કક્ષા પર હોય. સૂર્યની આસપાસ પૃથ્વી અને મંગળના કક્ષીય આવર્તકાળ અનુક્રમે Te અને Tm છે તથા જુદા જુદા ચલોની સંજ્ઞાઓ નીચે મુજબ છે :
Me = પૃથ્વીનું દળ, Mm = મંગળનું દળ, M = કૃત્રિમ ઉપગ્રહનું દળ, Le = સૂર્યની આસપાસ પૃથ્વીનું કોણીય વેગમાન, Lm = સૂર્યની આસપાસ મંગળનું કોણીય વેગમાન, Re = પૃથ્વીની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Rm = મંગળની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Ee = પૃથ્વીની કુલ ઊર્જા, Em = મંગળની કુલ ઊર્જા.
પ્રશ્ન :
ઉપગ્રહની કુલ ઊર્જા .....
a - q, b - p, c - s, d - r
a - r, b - s, c - q, d - p
a - p, b - q, c - r, d - s
a - s, b - r, c - p, d - q