Important Questions of ઘન અને પ્રવાહીના ગુણધર્મો for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Multiple Choice Questions

Advertisement
1.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ દ્વઢ આધાર પરથી 100 cm લંબાઇનો એક હળવા વજનની ધાતુનો સળિયો એવી રીતે લટકાવ્યો કે તે સમક્ષિતિજ રહે. સળિયાના એક છેડા પર સ્ટીલનો તાર અને બીજા છેડા પર પિત્તળનો તાર આવેલો છે. સ્ટીલના તારના આડછેદનું ક્ષેત્રફળ 0.2 cm2 અને પિત્તળના તારના આડછેદનું ક્ષેત્રફળ 0.4 cm2 છે. બંને તારની લંબાઇ સમાન છે. હવે આ સળિયા પર કેટલા અંતરે વજન (W) લટકાવવામાં આવે તો સ્ટીલ અને પિત્તળના તારમાં ઉદ્દ્ભવતા તણાવ બળોનું મૂલ્યનું મૂલ્ય સમાબ બને ?

  • સ્ટીલના તારથી 2 over 3 space m અંતર

  • પિત્તળના તારથી 1 fourth mઅંતર

  • પિત્તળના તારથી 1 mઅંતર 

  • સ્ટીલના તારથી 1 અંતર 


2. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જ્યારે સંસગત બળ F લગાડવામાં આવે ત્યારે તારમાં ઉત્પન્ન થતું ખેંચાણ કેટલું થાય ? (Y = 2 × 1011 Nm-2)

  • fraction numerator straight F over denominator straight pi space ab space straight Y end fraction
  • fraction numerator straight F over denominator straight pi open parentheses begin display style fraction numerator straight a squared space plus space straight b squared over denominator 2 end fraction end style close parentheses straight Y end fraction
  • fraction numerator straight F over denominator straight pi space left parenthesis straight b squared space minus space straight a squared right parenthesis straight Y end fraction
  • fraction numerator straight F over denominator straight pi space open parentheses begin display style fraction numerator straight a space plus space straight b over denominator 2 end fraction end style close parentheses squared space straight Y end fraction

3.
1 મીટર લાંબો સમક્ષિતિજ સલિયો, તેના એક છેડામાંથી પસાર થતી લંબ ધરીની આસપાસ ફરે છે, તો આ સળિયાને પ્રતિ સેકન્ડે કેટલા પ્રરિભ્રમણની ગતિથી ફેરવતાં એ તુટી જશે ?
(પદાર્થનું બ્રેકિંગ પ્રતિબળ = 3 × 109 Nm-2 અને સળિયાના દ્વવ્યની ઘનતા 6000 kgm-3 છે.)
  • 159 rps

  • 259 rps

  • 318.2 rps

  • 1000 rps


4.
રબરની એક દોરીને લંબાઇ l1 છે ત્યારે તેના ઉપર 3 N જેટલું તણાવબળ લાગેલું છે. જ્યારે આ તણાવબળ 4 N કરીએ છીએ ત્યારે તેની લંબાઇ l2 થાય છે, તો જ્યારે તણાવબળ 7 N કરીશું ત્યારે તે દોરીની લંબાઇ કેટલી થશે ?
  • 3l2 - 4l1

  • 4l2 - 3l1

  • 7l2 - l1

  • 4l2 -5l1


Advertisement
5.
બલ્ક મોડ્યુલસ B ધરાવતા પદાર્થમાંથી બનાવેલા, R ત્રિજ્યાવાળા ઘન ગોળાને ફરતે A જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર વાસણમાં પ્રવાહી ભરેલું છે. A જેટલો આડછેદના ક્ષેત્રફળવાળો વજનરહિત પીસ્ટન આ પ્રવાહીની સપાટી ઉપર તરે છે. જ્યારે પ્રવાહીને સંકોચવા માટે દળ M1, પીસ્ટન પર મૂકવામાં આવે છે. ત્યારે ગોળાની ત્રિજ્યામાં થતો ફેરફાર ..... . 
  • fraction numerator straight M space straight g over denominator 2 space AB end fraction
  • fraction numerator straight M space straight g over denominator AB end fraction
  • fraction numerator 3 space straight M space straight g over denominator space AB end fraction
  • fraction numerator straight M space straight g over denominator 3 space AB end fraction

6. 1 kg દળ અને 10-4 m2 જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા 2 m લંબાઇના સ્ટીલના એક નિયમિત સળિયાને દ્વઢ આધાર પરથી લટકાવીને તેના મુક્ત છેડે એક 1 kg જેટલા જ દળનો પદાર્થ લટકાવ્યો છે, તો આ સળિયાના મધ્યબિંદુએ ઉદ્દ્ભવતું પ્રતિબળ ...... છે. (g = 10 ms-2)
  • 105 Nm-2

  • 15 × 104 Nm-2

  • 20 × 104 Nm-2

  • શુન્ય 


7.
એક ધાતુના બનેલ L લંબાઇના અને m દળના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ A છે. આ સળિયાના નીચેના છેડે M દળ લટકાવવામાં આવે છે, તો સળિયાના ઉપરના છેડેથી bold L over bold 4 અંતરે આવેલા આડછેદ પર પ્રતિબળ કેટલું થશે ?
  • left parenthesis straight M space plus space straight m right parenthesis space straight g over straight A
  • open parentheses straight M space plus space fraction numerator 3 straight m over denominator 4 end fraction close parentheses space straight g over straight A
  • open parentheses straight M space plus space fraction numerator 3 straight m over denominator 4 end fraction close parentheses space straight g over straight A
  • Mg over straight A

8. મહાસાગરની સપાટી ઉપર પાણીની ઘનતા bold rho છે. જો પાણીનો બલક મોડ્યુલસ = B હોય, તો પાણીની સપાટીથી અમુક ઉંડાઇએ દબાણ bold alpha bold space bold P subscript bold a હોય ત્યાં પાણીની ઘનતા ..... (વાતાવરણનું દબાણ Pa છે, bold alphaઅચળાંક છે.)
  • fraction numerator straight rho space straight B over denominator straight B space minus space left parenthesis space straight alpha space minus space 1 right parenthesis space straight P subscript straight a end fraction
  • fraction numerator straight rho space straight B over denominator straight B space straight alpha space straight P subscript straight a end fraction
  • fraction numerator straight rho space straight B over denominator straight B space minus space straight alpha space straight P subscript straight a end fraction
  • fraction numerator straight rho space straight B over denominator straight B space plus space left parenthesis straight alpha space minus space 1 right parenthesis space straight P subscript straight a end fraction

Advertisement
9.
એક તાર પર 27 kg થી વધુ દળ લટકાવતાં તે તૂટી જાય છે. આ જ દ્વવ્યના બનેલા અન્ય એક ત્રીજા ભાગની ત્રિજ્યાવાળા તાર પર લટકાવી શકાતું મહત્તમ દળ કેટલું હશે ?
  • 81 kg

  • 3 kg

  • 27 kg

  • 9 kg

10.
0.5 m લંબાઇનો, 0.1 m ત્રિજ્યાનો પાતળો ધાતુનો તાર, 400 rad s-1 ના કોણીય વેગથી તેની એક છેડામાંથી લંબરૂપે પસાર થતી ધરીને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં ફરે છે. જો તારના મટિરિયલની ઘનતા 10kgm-3અને તારના દ્વવ્યનિ યંગમોડ્યુલસ Y = 2 × 1011 Nm-2 હોય, તો તારનું લંબાઇમાં વિસ્તરણ કેટલું થશે ?
  • 1 mm

  • 1 third space mm
  • 1 third space mm
  • 1 over 6 space mm

Advertisement

Switch