સમાન જાડાઇ ધરાવતું લાકડાનું એક બૉર્ડ લીસી સમક્ષિતિજ સપાટી પર F0 જેટલા અચળ સમક્ષિતિજ બળની અસરથી ગતિ કરે છે. તેનો યંગ મોડ્યુલસ Y છે. આડછેદનું ક્ષેત્રફળ A હોય, તો બળની દિશામાં દાબીય વિકૃતિ .......
from Physics ઘન અને પ્રવાહીના ગુણધર્મો
કોઈ એક અજ્ઞાત ધાતુમાં અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર 3.2 × 10-10 m છે. તેમની વચ્ચે લાગતા આંતર અણુબળમાં અચળાંકનું મૂલ્ય 6 Nm-1 હોય, તો અજ્ઞાત ધાતુનો યંગ મૉડ્યુલસ ..... Nm-2 થાય.
0.1875 × 1010
18.75 × 1010
1.875 × 1010
2.33 × 105
12.
R ત્રિજ્યાના લાકડાની તકતી પર, તેના કરતા અડધી ત્રિજ્યાની રિંગ સમકેન્દ્રિય રીતે જડેલી છે. તેના આડછેદનું ક્ષેત્રફળ 100 cm2 છે. જો રિંગના દ્વવ્યનો યંગ મોડ્યુલસ 2 × 1011 Pa હોય, તો સ્ટીલની રિંગને વિસ્તરવા માટે કેટલા બળની જરૂર પડશે ?
2 × 109 N
2 × 1013 N
4 × 109 N
13.
એક જ દ્વવ્યના ચાર જુદી-જુદી લંબાઇ તારના છેડે લટકાવેલ દળ વિરુદ્વ એલોન્ગેશનનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સૌથી જાડા તાર માટેનો આલેખ ......... છે.
OB
OA
OD
OC
14.
r ત્રિજ્યા અને બલ્ક મૉડ્યુલસ B વાળા પદાર્થમાંથી બનાવેલ નક્કર ગોળાને ફરતે નળાકાર પાત્રમાં પ્રવાહી છે. આ પ્રવાહીમાં એક વજનરહિત પીસ્ટન કે જેના આડછેદનું ક્ષેત્રફળ a છે તે પ્રવાહીની સપાટી પર ઉપર તરે છે. આ પ્રવાહીને દબાવવા માટે, જ્યારે પીસ્ટન ઉપર દળ m મૂકવામાં આવે છે ત્યારે તેની ત્રિજ્યામાં થતો આંશિક વધારો ......... થાય.
Advertisement
Advertisement
15.
સમાન જાડાઇ ધરાવતું લાકડાનું એક બૉર્ડ લીસી સમક્ષિતિજ સપાટી પર F0 જેટલા અચળ સમક્ષિતિજ બળની અસરથી ગતિ કરે છે. તેનો યંગ મોડ્યુલસ Y છે. આડછેદનું ક્ષેત્રફળ A હોય, તો બળની દિશામાં દાબીય વિકૃતિ .......
C.
Advertisement
16.
સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન દળ ધરાવતા ત્રણ સળિયાઓના યંગ મોડ્યુલસ અનુક્રમે Y1, Y2 અને Y3 છે. તેમના ઉષ્મા પ્રસારણના સહગુણાંકો અનુક્રમે અને છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ સળિયાઓને એકબીજા સાથે જોડી સંયુક્ત સળિયા તરીકે બે જડિત દીવાલો વચ્ચે મૂકેલા છે. આખા તત્રનું ઉષ્ણતામાન વધારતાં જણાય છે કે વચ્ચેનો ઉષ્ણતામાનના વધારા સાથે લંબાઇનો ફેરફાર અનુભવતો નથી, તો ઉષ્ણતામાનના વધારા પહેલાના l1/l2ની ગણતરી કરો. જ્યાં l1 = પ્રથમ સળીયાની લંબાઇ, l2 = ત્રીજા સળિયાની લંબાઇ
17.બે જુદા જુદા દ્વવ્યોના તાર A અને B માટેનો પ્રતિબળ વિરુદ્વ વિકૃતિનો આલેખ દર્શાવેલ છે. જો YA અને YB તેમના યંગ મૉડ્યુલસ હોય તો,
આપેલ પૈકી એક પણ નહી
18.
Y1 અને Y2 યંગ મૉડ્યુલસવાળા તથા અને રેખીય તાપમાન પ્રસરણાંકવાળા, L1 = 10 cm અને L2 = 20 cm લંબાઇના બે સળિયાઓને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે દીવાલો સાથે બાંધેલા છે. બંને સલિયાઓના તાપમાનમાં સમાન વધારો કરવામાં આવે છે. છે. સળિયાઓને ગરમ કરતાં વાંકા વળતા નથી. તો બંને સળિયામાં ઉદ્દ્ભવતું ઉષ્મીય પ્રતિબળ સમાન રાખવું હોય તો Y1 : Y2 = ....
4:9
3:4
4:3
1:1
Advertisement
19.
0.3 cm ત્રિજ્યા ધરાવતા એક નક્કર નળાકાર તારમાં વળ ચઢાવી શકે તેવું એક બળયુગ્મ લગાડતાં તારમાં એક એકમ દીઠ 0.1 એકમનો વેગ ચઢે છે. હવે 4 cm જેટલી અંદરની ત્રિજ્યા અને 5 cm જેટલી બહારની ત્રિજ્યા ધરાવતા એક પિલા નળાકાર ઉપર જેટલું જ બળયુગ્મ લગાડતાં નળાકારમાં દર એકમે કેટલો વળ ચઢશે ?
0.1 એકમ
0.91 એકમ
0.455 એકમ
1.82 એકમ
20.
સમાન લંબાઇ તથા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલ, એલ્યુમિનિયમ તથા ટંગસ્ટનના તારના યંગ મોડ્યુલસ અનુક્રમે Y1 = 2 × 1011 Pa, Y2 = 0.7 × 1011 Pa અને Y3 = 3.6 × 1011 Pa છે. તેમને એક જ દ્વઢ આધાર પરથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન તણાવબળ આપી લટકાવેલા છે, તો તેમની ગોઠવણીનો સમતુલ્ય યંગ મોડ્યુલસ ...... Paથાય.