1.8 × 103 kgm-3 ઘનતા ધરાવતા પ્રવાહીમાં, અર્ધગોળાકાર આકારનો બાઉલ પ્રવાહીની સપાટી પર ડુબ્યા વિના તરે છે. બાઉલના દ્વવ્યની ઘનતા 3 × 104 kgm-3 છે. બાઉલનો બહારની સપાટીનો વ્યાસ 1m હોય, તો અંદરની સપાટીનો વ્યાસ ...... હોય. from Physics ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Multiple Choice Questions

31.
R ત્રિજ્યાના ગોળામાં r ત્રિજ્યાની બખોલને અજ્ઞાત પદાર્થના વ્હેરથી ભરેલી છે. વિશિષ્ટ ઘનતા લગભગ 2.5 તથા અજ્ઞાત તથા અજ્ઞાત પદાર્થની વિશિષ્ટ ઘનતા લગભગ 0.5 છે. હવે આ ગોળાને પાણીમાં મૂકતાં તેનું સમગ્ર કદ પાણીમાં ડુબે તેમ તરી શકે, તો ક્રૉક્રિટ અને એ અજ્ઞાત પદાર્થના દળનો ગુણોત્તર ..... થાય.


  • 3

  • 1 third
  • 3 over 5
  • 5 over 3

32.
એક પાત્રમાં 13.6 gcm-3 ઘનતા ધરાવતા મરક્યુરી પર 0.8 gcm-3 ઘનતા ધરાવતું તેલ ભરવામાં આવેલું છે. એક નક્કર ગોળો તેમાં એવી રીતે તરે છે કે જેથી ગોળાનો અર્ધો ભાગ મરક્યુરીમાં ડૂબેલો રહે તથા ઉપરનો અર્ધો ભાગ તેલના મધ્યમમાં રહેતો ગોળાના દ્વવ્યની ઘનતા ...... હોય.

  • 6.4

  • 3.3

  • 12.8

  • 7.2


33.
આકૃતિમાં સમક્ષિતિજ ગોઠવેલા પાઇપનું Y આકારનું જોઇન્ટ આપેલું છે. જેમાં અદબનીય પ્રવાહી સમક્ષિતિજ સમતલમાં ગતિ કરે છે, તો 2.5 A આડછેદવાળા છેડેથી વહેતા પ્રવાહીનો વેગ ..... હોય.


  • 1.5 ms-1

  • 7 over 5 space ms to the power of negative 1 end exponent
  • 2.25 ms-1

  • 5 over 7 space ms to the power of negative 1 end exponent

34. એક ધાતુના ટુકડાનું હવામાં વજન 250 g અને પાણીમાં વજન 200 g તથા પ્રવાહીમાં વજન 150 g છે, તો...
  • ધાતુની ઘનતા 5 gcm-3 છે.

  • પ્રવાહીની ઘનતા ધાતુની ઘનતાના ચોથા ભાગની છે.

  • ધાતુનો ટુકડો પાણીમાં તરશે.

  • પ્રવાહીની ઘનતા 2 kg m-3 છે


Advertisement
35.
m દળ અને A આડછેદના ક્ષેત્રફળવાળા એક લંબચોરસ બ્લૉકને bold rho ઘનતાવાળા પ્રવાહીમાં સંપૂર્ણ ડુબે તેમ મૂકેલ છે. જો તે તેની સંતુલન થિતિમાંથી થોડું ઊર્ધ્વ સ્થાનાંતર આપતા, T આવર્તકાળથી દોલન કરે તો .......
  • straight T space proportional to space fraction numerator 1 over denominator square root of straight A end fraction
  • straight T space proportional to space fraction numerator 1 over denominator square root of straight rho end fraction
  • straight T space proportional to space fraction numerator 1 over denominator square root of straight m end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


36.
પાણી ભરેલા એક હોજમાં લાકડાનું એક ખૂબ મોટું લંબઘન ચોસલું અંશત : ડૂબેલું રહે તેમ તરે છે. જેની ઉપરની સપાટી પર નાનકડો દેડકો બેઠેલો છે. પાણીમાં ડૂબેલા ચોસલાની ઉંડાઇ l છે. હવે જો દેડકો હળવેકથી પાણીમાં ઉતરી જાય તો .....


  • l તથા h બંને ઘટે છે.

  • l ઘટે છે અને h વધે છે.

  • l વધે છે અને h ઘટે છે.

  • l તથા h બંને વધે છે.


Advertisement
37.
1.8 × 103 kgm-3 ઘનતા ધરાવતા પ્રવાહીમાં, અર્ધગોળાકાર આકારનો બાઉલ પ્રવાહીની સપાટી પર ડુબ્યા વિના તરે છે. બાઉલના દ્વવ્યની ઘનતા 3 × 104 kgm-3 છે. બાઉલનો બહારની સપાટીનો વ્યાસ 1m હોય, તો અંદરની સપાટીનો વ્યાસ ...... હોય.


  • 0.99 m

  • 0.97 m

  • 0.94 m

  • 0.98 m


D.

0.98 m


Advertisement
38.
અત્રે દર્શાવ્યા મુજબ સમઘન ચોસલું પ્રવાહીમાં તેનું અડધું કદ ડુબે તેમ તરે છે. હવે જો પાત્રને bold g over bold 4 પ્રવેગથી ઉપર તરફની દિશામાં પ્રવેગ આપવામાં આવે તો ચોસલાના કદનો કેટલામો ભાગ પ્રવાહીમાં ડૂબશે ?
  • 3 over 8
  • 2 over 3
  • 3 over 4
  • 1 half

Advertisement
39. bold rho ઘનતા ધરાવતો સમાન આડછેદવાળો એક સલિયો એક ખૂબ જ મોટી પહોળી ટેન્કમાં bold rho0 ઘનતાવાળા પ્રવાહીમાં મૂકતા, સળિયો ટાંકીના તળિયાની સપાટી સાથે bold theta ખૂણે ત્રાંસો રહીને સમતોલપણું જાળવે છે. જો ટાંકીમાં પ્રવાહીની ઉંડાઇ સળિયાની અર્ધલંબાઇ જેટલી હોય તો, ……… . 
  • sin space theta space equals space rho subscript 0 over rho
  • sin space theta space equals space 1 half space times space rho subscript 0 over rho
  • sin space straight theta space equals space 1 half space square root of straight rho subscript 0 over straight rho end root
  • sin space theta space equals space square root of rho subscript 0 over rho end root

40.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્રમાં bold H over bold 2 ઉંચાઇ સુધી 2d ઘનતાવાળું પ્રવાહી અને તેની ઉપરના ભાગમાં bold H over bold 2 ઉંચાઇ સુધી d ઘનતાવાળું પ્રવાહી ભરવામાં આવેલું છે. આ પાત્રમાં સમાન આડછેદના ક્ષેત્રફળ bold A over bold 5 તથા L લંબાઇ  (જ્યાં L <bold H over bold 2) ધરાવતો ઘન નળાકાર શિરોલંબ મૂક્યો છે. હવે નળાકારના નીચેનો છેડો બંને પ્રવાહીને અલગ પાડતી સપાટીથી bold H over bold 2અંતરે રહે તેમ પ્રવાહીમાં શિરોલંબ તરે છે, તો નળાકારની ઘનતા D = ......... . (ઉપરના પ્રવાહીની સપાટી પર વાતાવરણનું દબાણ P0 છે.)

  • d

  • 5 over 4 d
  • straight d over 5
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch