સરોવરના તળિયે રહેલો હવાનો પરપોટો, સરોવરની સપાટી પર આવતા તેના કદમાં ચાર ગણો વધારો થાય છે. જો વાતાવરણનું દબાણ 75 cm મરક્યુરીની ઊંચાઇ જેટલું હોય તથા પાણીની ઘનતા મરક્યુરીની ઘનતા કરતા દસમા ભાગની હોય, તો સરોવરની ઉંડાઇ કેટલી હશે ? from Physics ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Multiple Choice Questions

61.
આકૃતિમાં એક સંયુક્ત ચોસલું દર્શવ્યું છે. જેની ઉપરની સપાટીનું તાપમાન T1 અને નીચે તળિયાનું તાપમાન T2 છે. સમગ્ર ચોસલાની સમતુલ્ય ઉષ્માવાહકતા નક્કી કરો. (T1 > T2) પ્રત્યેક ચોસલાના પરિમાણ અને ઉષ્માવહકતા આકૃતિમાં દર્શાવ્યા છે. 
  • fraction numerator straight k subscript 1 space plus space straight k subscript 2 space straight k subscript 3 space plus space straight k subscript 4 over denominator 3 end fraction
  • fraction numerator 4 straight k subscript 1 straight k subscript 4 space plus space left parenthesis straight k subscript 2 space plus space straight k subscript 3 right parenthesis space left parenthesis straight k subscript 1 space plus space straight k subscript 4 right parenthesis over denominator 2 straight k subscript 2 straight k subscript 3 end fraction
  • fraction numerator left parenthesis straight k subscript 1 space plus space straight k subscript 4 right parenthesis space left parenthesis straight k subscript 2 space plus space straight k subscript 3 right parenthesis space plus space 4 straight k subscript 2 straight k subscript 3 over denominator 4 left parenthesis straight k subscript 2 space plus space straight k subscript 3 right parenthesis end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
62.
સરોવરના તળિયે રહેલો હવાનો પરપોટો, સરોવરની સપાટી પર આવતા તેના કદમાં ચાર ગણો વધારો થાય છે. જો વાતાવરણનું દબાણ 75 cm મરક્યુરીની ઊંચાઇ જેટલું હોય તથા પાણીની ઘનતા મરક્યુરીની ઘનતા કરતા દસમા ભાગની હોય, તો સરોવરની ઉંડાઇ કેટલી હશે ?
  • 12.5 m

  • 22.5 m

  • 7.5 m

  • 45 m


B.

22.5 m


Advertisement
63.
એક તળાવની સપાટી પર બરફના સ્તરની જાડાઈ 8 cm છે અને વાતાવરણનું તાપમાન -12bold degreeC છે. તો બરફના સ્તરની જાડાઈ 15 cm થવા લાગતો સમય શોધો. (બરફની ઉષ્માવાહકતા 0.004 cal K-1cm-1s-1 છે. બરફની ઘનતા 0.92 g cm-3 અને ગલનગુપ્ત ઉષ્મા 80 cal g-1 છે.)
  • 27.7 h

  • 21.4 h

  • 34.3 h

  • 4.4 h


64.
થર્મોકોલના બનેલા એક ગોળાકર પત્રમાં 10 kg બરફ છે. પાત્રની દીવાલની અંદરની ત્રિજ્યા 25 cm અને બહારની ત્રિજ્યા 30 cm છે. બહારનું તપમન 45bold degreeC છે. 1 kg બરફને પીગાળવા 335 kJ ઉષ્મની જરૂર પડે છે. થર્મોકોલની ઉષ્માવાહકતા 0.028 Jm-1K-s-1 જેટલી હોય તથા પાત્રની દીવાલો સ્થાયી ઉષ્મા અવસ્થામાં હોય, તો અડધો બરફ પેગાળવા લગભગ કેટલો સમય લાગશે ?
  • 9000 s.

  • 3800 s.

  • 20 h.

  • 90 h.


Advertisement
65.
એક નળાકારીય કવચની અંદર અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે 2 cm અને 4 cm છે તથા લંબાઈ 50 cm છે. અંદર અને બહારની સપાટીઓના અનુક્રમે T1 = 0bold degreeC અને T2 = 200bold degreeC તાપમાને રાખી છે. ઉષ્માવહકતા 69.3 Wm-1k-1 હોય, તો બહારની સપાટીથી અંદરની લંબાઈને લંબ ઉષ્માવહનનો દર ગણો.

  • 2.27 × 104 Js-1

  • 6.28 × 104 Js-1

  • 6.28 × 107 Js-1

  • 2.27 × 107 Js-1


66.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન પરિણામ ધરાવતા જુદા જુદા દ્રવ્યના 5 સળિયાઓ જોડીને એક તંત્ર બનવ્યું છે. જો સળિયા CD માંથી ઉષ્માપ્રવાહ જ વહેતો હોય, તો સળિયા AD ની ઉષ્માવાહકતા લગભગ કેટલી હોવી જોઈએ ?

  • 185

  • 13.83

  • 74.00

  • 18.5


67.
H ઉંડાઇના તળાવના તળિયેથી પાણીની સપાટી સુધી શિરોલંબ દિશામાં ગતિ કરતા હવાના પરપોટાનું તાપમાન બદલાતું નથી પણ તેનો વ્યાસ ત્રણ ગણો થાય છે, તો પાણીની સપાટી પર બેરોમેટ્રીક ઉંચાઇ પારાની સાપેક્ષ ઘનતાના સંદર્ભમાં  ........ થાય.
  • 9 space straight sigma space straight H
  • 26 space straight sigma space straight H
  • fraction numerator straight H over denominator 9 space straight sigma end fraction
  • fraction numerator straight H over denominator 26 space straight sigma end fraction

68.
r ત્રિજ્યાનો 2K અને ઉષ્માવાહકતા ધરાવતો ધાતુનો એક નળાકાર, k ઉષ્માવાહકતા ધરાવતા એક નળાકાર કવચ વડે વીંટલાયેલ છે. કવચની અંદર અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે r અને 2r છે. આ સંયુક્ત તંત્રના છેડા પર તાપમાનો T1 અને T2 (T1 > T2) અચળ જાળવી રાખ્યા છે. આ તંત્રની સમતુલ્ય ઉષ્માવાહકતા કેટલી થાય ? 


  • fraction numerator 5 straight k over denominator 4 end fraction
  • fraction numerator 4 straight k over denominator 3 end fraction
  • fraction numerator 4 straight k over denominator 5 end fraction
  • fraction numerator 3 straight k over denominator 4 end fraction

Advertisement
69.
આકૃતિમા દર્શાવેલ સંયુક્ત ચોસલની સમતુલ્ય ઉષ્માવાહકતા ગણો. ચોસલાની દાબી સપાટી Tઅને જમણી સપાટી T2 તાપમાને છે. (T1 > T2) 


  • 3k

  • fraction numerator 40 straight k over denominator 27 end fraction
  • fraction numerator 3 straight k over denominator 2 end fraction
  • fraction numerator 30 space straight k over denominator 27 end fraction

70.
એક ઓરડાના ધાબાના પરિમાણ 5 m × 5 m × 10 cm છે. ધાબાન કૉક્રિટને ઉષ્માવાહકતા 1.26 W/mdegreec છે. રૂમની અંદરનું તાપમાન 32degreeC છે. બહારના વાતાવરણનું તાપમન 44bold degreeC છે. ધબામાં પહેલા 0.0275 Wmbold degreeC ઉષ્માવાહકતાવાળા અને 5 cm જાડાઈના થર્મોકોલનું સ્તર પાથર્યું છે. તેની ઉપર 0.65 W m-10C-1 ઉષ્માવાહકતાવાળી 7.5 cmજાડાઈની ઈંટોનું સ્તર પાથર્યું છે, તો ઉષ્માવહનનો દર..........Js-1 મળશે. 
  • 155.8 Js-1

  • 0.924 Js-1

  • 0.924 Js-1

  • 0.0064 Js-1


Advertisement

Switch