આકૃતિમાં દર્શાવેલ નાના બ્લૉકને ગતિ કરવા દેવામાં આવે તો તે જ્યારે ઢાળના તળિયે પહોંચે ત્યારે મોટો બ્લૉક કેટલું ખસશે ? મોટા બ્લૉકનું દળ નાના બ્લૉક કરતાં દસ ગણું છે અને તમામ સપાટીઓ ઘર્ષણરહિત છે. from Physics ચાકગતિ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ચાકગતિ

Multiple Choice Questions

21.
M દળ અને L લંબાઇનું સમિતિ ધરાવતું લંબચોરસ બંધ ખોખું ઘર્ષણરહિત સપાટી પર સ્થિર પડેલ છે. તેના તળિયે મધ્યમાં એક ખાંચ પાડેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળનો એક ગોળો ખોખાના ખૂણામાં ચોંટાડેલ છે. જો ગોળો નીચે પડીને ગબડતો-ગબડતો ખાંચમાં આવીને સ્થિર થઈ જાય તો ખોખું કેટલું સ્થાનાતર કરશે ?


  • fraction numerator straight M space plus space straight m over denominator straight m end fraction L
  • fraction numerator mL over denominator straight M space plus space straight m end fraction
  • fraction numerator 2 left parenthesis straight M space plus space straight m right parenthesis over denominator straight m end fraction L
  • fraction numerator mL over denominator 2 left parenthesis straight M plus straight m right parenthesis end fraction

Advertisement
22.
આકૃતિમાં દર્શાવેલ નાના બ્લૉકને ગતિ કરવા દેવામાં આવે તો તે જ્યારે ઢાળના તળિયે પહોંચે ત્યારે મોટો બ્લૉક કેટલું ખસશે ? મોટા બ્લૉકનું દળ નાના બ્લૉક કરતાં દસ ગણું છે અને તમામ સપાટીઓ ઘર્ષણરહિત છે.


  • 0.03 m

  • 0.2 m

  • 0.1 m

  • 0.01 m


C.

0.1 m


Advertisement
23.
m દળનો એક પદાર્થ x-અક્ષની દિશામાં 5 ms-1 વેગથી ગતિ કરતાં તેનાથી બમણું દળ ધરાવતા સ્થિર પદાર્થ સાથે અથડાય છે. આથી મોટા પદાર્થના બે સમાન દળના ટુકડા થાય છે અને નાનો પદાર્થ સ્થિર થઈ જાય છે. બે ટુકડા પૈકી એક y-અક્ષની દિશામાં 3 ms-1 વેગથી ગતિ કરે, તો બીજા ટુકડાના વેગનું મૂલ્ય .....
  • square root of 34 space m s to the power of negative 1 end exponent
  • square root of 24 space m s to the power of negative 1 end exponent
  • 2 ms-1

  • 4 ms-1


24.
એક પદાર્થને ઊર્ધ્વદિશામાં ફેકતાં અમુક ઊંચાઇએ આવેલ P બિંદુએ તે બે ભાગમાં વિભાજિત થાય છે. મોટા ટુકડાનું દળ નાના કરતાં ચારગણું છે. જ્યારે નાના ટુકડાનું સ્થાન  બિંદુ P થી જમણી બાજુ 12 cm હોય ત્યારે મોટા ટુકડાનું P બિંદુથી સ્થાન.... 
  • 3 cm જમણી બાજુ

  • 4 cm જમણી બાજુ 

  • 4 cm ડાબી બાજુ

  • 3 cm ડાબી બાજુ


Advertisement
25. d લંબાઇની બે ચોરસ પ્લેટ અને d વ્યાસવાળી એક ગોળાકાર પ્લેટ આકૃતિ મુજબ મૂકેલી છે. ત્રણેય પ્લેટમાં દળ-વિતરણ નિયમિત છે તો તંત્રનું દ્વવ્યમાન કેન્દ્ર પ્રથમ પ્લેટના કેન્દ્રની સાપેક્ષે ....... અંતરે હશે.

  • > d

  • = d

  • = 1.5 d

  • < d


26.
5 m લંબાઇ અને 50 kg દળ ધરાવતી સ્થિર બોટલનાં બે અંત્યબિંદુઓ A અને B પર અનુક્રમે 40 kg અને 60 kg દળવાળા બે વ્યક્તિ બેઠેલ છે. જો બંને ચર્ચા કરવા બોટની મધ્યમાં ભેગા થાય, તો બોટનું સ્થાનાંતર ....... (પાણીનું ઘર્ષણ અવગણો.)
  • 0.3 m A તરફ્ર

  • 0.3 m A તરફ્ર

  • 0.5 m A તરફ્ર

  • 0


27.
100 m ઊંચા ટાવર પરથી એક વ્યક્તિ બૅગ સાથે નીચે પડે છે. તેનું અને બૅગનું વજન અનુક્રમે 50 kg અને 20 kg છે. ટાવરના તળિયેથી 0.5 m દૂર આવેલ તળાવમાં પડી શકાય તે હેતુથી માણસ ટાવરથી 20 m નીચે આવ્યા બાદ બૅગને તળાવની વિરુદ્વ દિશામાં ઓછામાં ઓછા કેટલા વેગથી ફેંકવી જોઈએ ? (g = 10 ms-2)
  • 0.25 ms-1

  • 1 ms-2

  • 0.5 ms-1

  • 0.1 ms-1


28. 2.6 kg દળવાળા એક પદાર્થ પર નીચે મુજબ ચાર બળ લાગે છે, તો પદાર્થના દ્વવ્યમાન કેન્દ્રના પ્રવેગનું મુલ્ય શોધો.
  • 4 ms-2

  • 2 ms-2

  • 3 ms-2

  • 3.5 ms-2


Advertisement
29.
એક સુરેખા પર x = 0 થી x = x, 2x, 3x... nx અંતરે અનુક્રમે દળના કણ મૂકેલા છે, તો ત6ત્રના દ્વવ્યમાન કેન્દ્રનું સ્થાન x = 0 થી શોધો.
  • fraction numerator left parenthesis 2 straight n space plus space 1 right parenthesis over denominator 2 end fraction x
  • fraction numerator left parenthesis 2 straight n space plus space 1 right parenthesis over denominator 3 end fraction x
  • fraction numerator left parenthesis 2 straight n space plus space 1 right parenthesis over denominator 4 end fraction x
  • left parenthesis 2 straight n space plus space 1 right parenthesis space straight x

30.
5 kg અને 10 kg દળના બે સમાન ત્રિજ્યાવાળા ગોળા સમતલ સપાટી પર મૂકેલ છે. 5 kg દળવાલા ગોળાને બીજા ગોળાથી 8 cm દૂર ખસેડવામાં આવે છે. ભારે ગોળાને હવે કેટલો ખસેડવો જોઈએ કે જેથી તત્રનું દ્વવ્યમાન કેન્દ્ર હલકા ગોળા તરફ 1 cm ખસે.
  • 2.5 cm હલકા ગોળાથી દૂર

  • 2.5 cm હલકા ગોળા તરફ 

  • 5.5 cm હલકા ગોળા તરફ 

  • 5.5 cm હલકા ગોળાથી દૂર


Advertisement

Switch