47.
બે તકતી તેમના સમતલને લંબ અને તેમના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તે પૈકી મોટી તકતીનું દળ 2 kg, ત્રિજ્યા 0.2 m અને કોણીય ઝડપ 50 rad s-1 છે. જ્યારે નાની તકતીનું દળ 4 kg ત્રિજ્યા 0.15 m અને કોણીય ઝડપ 250 rads-1 છે. હવે હો નાની તકતીને મોટી તકતીના સંપર્કમાં લાવવામાં આવે કે જેથી બંનેની અક્ષો સંપાત થાય, તો આ બે તકતીથી બનતા તત્રની કોણીય ઝડપ ....... rads-1.