M દળ અને 4R લંબાઇ ધરાવતી ચોરસ નિયમિત ઘનવાળી પ્લેટમાંથી R ત્રિજ્યાની ચાર તકતી આકૃતિ મુજબ કાપતાં બાકી રહેલા ભાગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને જડત્વની ચાકમાત્રા ...... from Physics ચાકગતિ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ચાકગતિ

Multiple Choice Questions

61.
નિયમિત ઘનતાવાળા એક સળિયાનું દળ M અને લંબાઇ L છે તેને સમક્ષિતિજ લીસી સપાટી પર ઊભો મૂકેલો છે. m દળનો એક નાનો કણ v0 વેગથી સળિયાના C બિંદુએ અથડાઇને સ્થિર થઈ જાય છે. આ બિંદુ સળિયાના કેન્દ્રથી કેટલું ઊંચું હોવું જોઈએ કે જેથી સળિયાનો A છેડો સ્થિર રહે ?

  • straight L over 30
  • straight L over 6
  • fraction numerator 2 straight L over denominator 5 end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


62.
કાટકોણ ત્રિકોણ આકારની એક પ્લેટ ABC નું દળ M છે. તે A બિંદુમાંથી પસાર થતી સમક્ષિતિજ અને પ્લેટના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી શકે છે. B છેડાને દોરી વડે બાંધીને AB સપાટી સમક્ષિતિજ રહે તેમ રાખેલ છે, તો A બિંદુ પાસે પ્રત્યાઘાતી બળનું મૂલ્ય ........ .

  • fraction numerator 2 space straight M space straight g over denominator 3 end fraction
  • fraction numerator 2 space over denominator 3 end fraction space m g
  • Mg

  • fraction numerator straight M space straight g over denominator 3 end fraction

63.
1 m લંબાઇના પાતળા સળિયાના છેડે રહેલા બે ગોળા A અને B ને એક જ સમયે જુદા જુદા બળના આઘાત આપતાં તેમને મળતા તત્કાલિન વેગ આકૃતિમાં દર્શાવેલ છે, તો B ગોળાની કોણીય ઝડપ A ની સાપેક્ષે ...... rad s-1.

  • 4 square root of 3
  • 8 square root of 3
  • fraction numerator 8 over denominator square root of 3 end fraction
  • fraction numerator 8 over denominator square root of 3 end fraction

64.
એક નિયમિત ઘનતાવાળી ચોરસ પ્લેટ માટે x અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા I હોય, તો y-અક્ષ સાથે bold thetaકોણ બનવતી  PP' અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ......

  • I sin2 θ

  • I cos2 θ

  • I

  • 2I


Advertisement
65. એક ચક્રની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જ.ચા 2.5 kgm2 છે. આ અક્ષને અનુલક્ષીને તે થી90 rpm ભ્રમણ કરે, તો તેને 0.5 min માં સ્થિર કરવા જરૂરી ટૉર્ક ........ Nm. 
  • straight pi over 4
  • straight pi over 2
  • straight pi over 3
  • pi

66. ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલા વજનરહિત 2l લંબાઇના સળિયા ABના બે છેડે m બે ગોળા ચોંટાડેલ છે. જો A છેડે બળનો આઘાત J સપાટીને સમાંતર અને સળિયા ABને લંબ લગાડતા A છેડાનો વેગ ..... 
  • fraction numerator 2 straight J over denominator straight m end fraction
  • straight J over straight m
  • fraction numerator straight J over denominator 2 straight m end fraction
  • 0


67. l લંબાઇ અને m દળના બે સળિયાને પરસ્પર લંબ ગોઠવી બનાવેલી તત્રની જડત્વની ચાકમાત્રા x x' અક્ષને અનુલક્ષીને શોધો.

  • ml squared over 12
  • fraction numerator ml squared over denominator square root of 2 end fraction
  • fraction numerator ml squared over denominator 6 square root of 2 end fraction
  • ml squared over 6

68.
M દળ અને R ત્રિજ્યાના નક્કર ગોળાને પીગાળીને તેમાંથી r ત્રિજ્યાની તકતી બનાવવામાં આવે છે. જો તકતીની ધારમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા એ ગોળાના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા જેટલી મળે તો r = ...... 
  • straight R over 4
  • fraction numerator 2 over denominator square root of 15 end fraction R
  • fraction numerator 4 over denominator square root of 15 end fraction R
  • R fraction numerator 4 over denominator square root of 15 end fraction

Advertisement
69.
સમક્ષિતિજ ટર્નટેબલ તેના કેન્દ્રમાંથી પસાર થતી ઊર્ધ્વ અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે. તેની ત્રિજ્યા r છે. તેની ધાર પર ચોંટાડેલી બંદૂકમાંથી m દળની ગોળી ટેબલની ધારને સ્પર્શકરૂપે છોડવામાં આવે છે. જો ગોળીની ઝડપ v હોય તો ટર્નટેબલની કોણીય ઝડપમાં થતો વધારો ....... (I= ટર્નટેબલ + ગનની જડત્વની ચાકમાત્રા )
  • fraction numerator mvr over denominator straight I subscript 0 space plus space mr squared end fraction
  • fraction numerator 2 mvr over denominator straight I subscript 0 space plus space mr squared end fraction
  • mvr over straight I subscript 0
  • fraction numerator straight v over denominator 2 straight r end fraction

Advertisement
70.
M દળ અને 4R લંબાઇ ધરાવતી ચોરસ નિયમિત ઘનવાળી પ્લેટમાંથી R ત્રિજ્યાની ચાર તકતી આકૃતિ મુજબ કાપતાં બાકી રહેલા ભાગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને જડત્વની ચાકમાત્રા ......


  • 8 over 3 space MR squared
  • open parentheses 8 over 3 minus fraction numerator 5 pi over denominator 8 end fraction close parentheses space MR squared
  • open parentheses 8 over 3 plus fraction numerator 5 pi over denominator 8 end fraction close parentheses space MR squared
  • fraction numerator 5 straight pi over denominator 8 end fraction MR squared

B.

open parentheses 8 over 3 minus fraction numerator 5 pi over denominator 8 end fraction close parentheses space MR squared

D.

fraction numerator 5 straight pi over denominator 8 end fraction MR squared

Advertisement
Advertisement

Switch