CBSE
વિધાન : જો કોઈ પદાર્થ પર દ્વવ્યમાન કેન્દ્રની સાપેક્ષે કોઇ ટૉર્ક ન લાગતું હૌઅ તો પદાર્થની ઝડપ અચળ રહે છે.
કારણ : અલગ કરેલા તત્રનું રેખીય વેગમાન અચળ રહે છે.
વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે
વિધાન : જો કોઈ ચક્ર ઘર્ષણરહિત ઢાળ પર નીચેની તરફ ગતિ કરતું હોય, તો તે સરકે જ, ગબડી શકે નહી.
કારણ : માત્ર ગબડવા માટે ઘર્ષણબળની વિરુદ્વ થતુ કાર્ય શૂન્ય થાય.
વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે
i - Q, ii - P, iii - S, iv - R
i - P, ii- Q, iii- S, iv - R
i - S, ii - P, iii - Q, iv - R
i - R, ii - Q, ii - P, iv - S
વિધાન : અપેલ પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા અચળ છે.
કારણ : ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે ભ્રમણાક્ષથી કણોનું rms અંતર
વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે
વિધાન : મોટરમાં શાફટ તરીકે ઉપયોગમાં લેવા માટે નક્કર નળાકાર કરતાં પોલો નળાકાર વધુ મજબૂત પદાર્થ છે.
કારણ : પોલા નળાકારમાં નક્કર નળાકારની સાપેક્ષે આપેલ કોણીય સ્થાનાંતર માટે ટૉર્ક વધુ હોય છે.
વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે
A.

i - Q, ii - P, ii - R
i - R, ii - P, iii - Q
i - S, ii - P, iii - R
i - P, ii - Q, iii - S
વિધાન : જો પૃથ્વી સંકોચાઇને અડધી થઈ જાય (દળ અચળ) તો દિવસ લાંબો થાય.
કારણ : પૃથ્વીની ત્રિજ્યા બદલાય તેમ જડત્વની ચાકમાત્રા બદલાય.
વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે
વિધાન : ગબડતા પદાર્થના બધા જ કણોની રેખીય ઝડપ સમાન હોય છે.
કારણ : ચાકગતિ દ્વઢ પદાર્થના રેખીય વેગમાનને અસર કરતી નથી.