આપેલ પદાર્થ માટે log L  log P નો આલેખ (જ્યાં L = કોણીય વેગમાન અને P = રેખીય વેગમાન) from Physics ચાકગતિ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ચાકગતિ

Multiple Choice Questions

91.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : મોટરમાં શાફટ તરીકે ઉપયોગમાં લેવા માટે નક્કર નળાકાર કરતાં પોલો નળાકાર વધુ મજબૂત પદાર્થ છે.
કારણ : પોલા નળાકારમાં નક્કર નળાકારની સાપેક્ષે આપેલ કોણીય સ્થાનાંતર માટે ટૉર્ક વધુ હોય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે

92.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : જો કોઈ ચક્ર ઘર્ષણરહિત ઢાળ પર નીચેની તરફ ગતિ કરતું હોય, તો તે સરકે જ, ગબડી શકે નહી.
કારણ : માત્ર ગબડવા માટે ઘર્ષણબળની વિરુદ્વ થતુ કાર્ય શૂન્ય થાય.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે

93. એક તકતી સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડે છે. તેના દ્વવ્યમાન કેન્દ્રનો વેગ v છે. તેની ધાર પર આવેલ બિંદુ A નો OP સાથેનો ખૂણો bold theta હોય અને તેનો વેગ vA હોય તો..

  • i - Q, ii - P, iii - S, iv - R

  • i - P, ii- Q, iii- S, iv - R

  • i - S, ii - P, iii - Q, iv - R

  • i - R, ii - Q, ii - P, iv - S

94.
સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તેવું એક પ્લૅટફૉર્મ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. કિનારી પર ઊભેલો એક બાળક પ્લૅટફૉર્મની જીવા પર ચાલીને બીજી તરફ પહોંચે છે, તો પ્લૅટફૉર્મ માટે ચલને bold omega bold space bold rightwards arrow bold space bold t નો આલેખ.

Advertisement
95.
0.5 kg દળ ધરાવતા એક પદાર્થને સમક્ષિતિજ સાથે 45bold degree ના ખુણે bold 10 bold space square root of bold 2 bold space bold ms to the power of bold minus bold 1 end exponentવેગથી પ્રક્ષિપ્ત કરતાં તે જ્યારે માત્ર સમક્ષિતિજ દિશામાં ગતિ કરે ત્યારે.....

  • i - Q, ii - P, ii - R

  • i - R, ii - P, iii - Q

  • i - S, ii - P, iii - R

  • i - P, ii - Q, iii - S

96.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : જો પૃથ્વી સંકોચાઇને અડધી થઈ જાય (દળ અચળ) તો દિવસ લાંબો થાય.
કારણ : પૃથ્વીની ત્રિજ્યા બદલાય તેમ જડત્વની ચાકમાત્રા બદલાય.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે

97.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : જો કોઈ પદાર્થ પર દ્વવ્યમાન કેન્દ્રની સાપેક્ષે કોઇ ટૉર્ક ન લાગતું હૌઅ તો પદાર્થની ઝડપ અચળ રહે છે.
કારણ : અલગ કરેલા તત્રનું રેખીય વેગમાન અચળ રહે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે

Advertisement
98. આપેલ પદાર્થ માટે log L bold rightwards arrow log P નો આલેખ (જ્યાં L = કોણીય વેગમાન અને P = રેખીય વેગમાન)

D.

Advertisement
Advertisement
99.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ગબડતા પદાર્થના બધા જ કણોની રેખીય ઝડપ સમાન હોય છે.
કારણ : ચાકગતિ દ્વઢ પદાર્થના રેખીય વેગમાનને અસર કરતી નથી.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે

100.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : અપેલ પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા અચળ છે.
કારણ : ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે ભ્રમણાક્ષથી કણોનું rms અંતર

Switch