Important Questions of થર્મોડાયનેમિક્સ for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

11. ફેરનહિટ તાપમન (TF) અને સલ્સિયસ તાપમાન(TC) વચ્ચેનો સબંધ ............ છે. 
  • straight T subscript straight F space equals space 9 over 5 space straight T subscript straight C space plus space 32
  • straight T subscript straight F space equals space 9 over 5 space straight T subscript straight C space minus space 32
  • straight T subscript straight F space equals space 5 over 9 space straight T subscript straight C space minus space 32
  • straight T subscript straight F space equals space 5 over 9 space straight T subscript straight C space plus space 32

12. 100 ગ્રામ દળ ધરાવતા ઍલ્યુમિનિયમ ટુકડાની ઉષ્માક્ષમતા ............ (વિશિષ્ટ ઉષ્મા S = 0.2 calm-1C-1)
  • 4.4 J °C

  • 44 J °C-1

  • 44 J °C

  • 4.4 J °C


13. એક દર્દીના શરીરનું તાપમાન 40° C છે, તો ફેરહીટ માલક્રમ પર તેનું તાપમાન ........... કટલું થાય.
  • 102° F

  • 101° F

  • 104° F

  • 100° F


14. એક પદાર્થના તાપમાનમાં 20° C જેટલો ફેરફાર થતો હોય, તો કેલ્વિન માપક્રમમાં ફેરફાર ........... થાય. 
  • 293° F

  • -20° C

  • 20 K

  • 293 K


Advertisement
15. પાણીના ટ્રીપલ બિંદુના તાપમનને માપક્રમમાં માપતા ......... °C તાપમાન મળે છે.
  • 0.01

  • 100

  • 0

  • -273.16


16. 10° C તાપમનનો તફાવત ........... તાપમાનના તફાવત જેટલો હોય છે.
  • 20° F

  • 50° F

  • 40° F

  • 10° F


17. વાતવરણના દબાણે શુદ્ધ પાણી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન રચાય ત્યારે તાપમાન ............. K લેવામાં આવે છે. 
  • 273.15

  • 100

  • 273.16

  • 3.73.15


18. નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય ફેરનહિટ માપક્રમમાં............ °F હોય છે. 
  • -273.15

  • -459.67

  • 0

  • -356.67


Advertisement
19.
-5° C તાપમાનવાળા બરફને ધીમે-ધીમે ઉષ્મા આપીને 100° C તાપમાનવાળી વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. આ પ્રક્રિયા દર્શાવતો ગ્રાફ નીચેનામાંથી કયો હશે ?

20.
S વિશિષ્ટ ઉષ્મા ધરાવતા R ત્રિજ્યાના ધાતુના ગોળાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને f પરિભ્રમણ/સેકન્ડની કોણીય ઝડપે ચાકગતિ કરાવવામાં આવે છે. હવે અચાનક તેની ગતિ રોકતા તેની 50% ઊર્જા તપમાન વધારવામાં વપરાય, તો ગોળાના તાપમાનમાં થતો વધારો ........ સુત્ર વડે આપી શકાય. 
  • square root of 2 over 5 end root fraction numerator pi squared space R space f over denominator S squared end fraction
  • square root of 2 over 5 end root fraction numerator straight pi space straight R squared space straight f over denominator straight S squared end fraction
  • 2 over 5 space fraction numerator straight pi squared space straight R squared space straight f squared over denominator straight S end fraction
  • 2 over 5 space fraction numerator straight S over denominator pi to the power of italic 2 space R to the power of italic 2 space f to the power of italic 2 end fraction

Advertisement

Switch