એક વાયુ થરમૉમિટર એ તાપમન માપવા માટે વાપરેલ છે. તેને પાણીમાં ડૂબડવમાં આવે છે, ત્યારે તેના ટ્રિપલ બિદુંનું તાપમાન 273.16 K છે ત્યારે તે 3 × 104 Nm-2  દબાણ દર્શાવે છે. જો આ વાયુ-થરમૉમિટરને બીજા કોઈ પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તે 3.5 × 104 Nm-2 દબાણ દર્શાવે છે, તો તેનું નવું તાપમાન ......... from Physics થર્મોડાયનેમિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

1.
ધાતુના એક ગોળાનું તાપમાન 60° C કરતાં તેના ઘનફળમાં 0.12 ટકાનો વધારો થાય છે. અ ધતુનો રેખીય પ્રસરણાંક (α) ......... થાય. 
  • 66.6 × 10-6 °C-1

  • 6.66 × 10-6 °C-1

  • 5.56 × 10-6 °C-1

  • 55.6 × 10-6 °C-1


Advertisement
2.
એક વાયુ થરમૉમિટર એ તાપમન માપવા માટે વાપરેલ છે. તેને પાણીમાં ડૂબડવમાં આવે છે, ત્યારે તેના ટ્રિપલ બિદુંનું તાપમાન 273.16 K છે ત્યારે તે 3 × 104 Nm-2  દબાણ દર્શાવે છે. જો આ વાયુ-થરમૉમિટરને બીજા કોઈ પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તે 3.5 × 104 Nm-2 દબાણ દર્શાવે છે, તો તેનું નવું તાપમાન .........
  • 54.6° C

  • 45.6 K

  • 45.6° C

  • 54.6K


C.

45.6° C


Advertisement
3.
તાપમાનનો એક સ્કેલ "A" છે. જે પાણીના ગલનબિંદુને -160° A અને ઉત્કલનબિંદુને -50°A દર્શાવે છે, તો આ સ્કેલ 340 K તાપમાને .......... તરીકે દર્શાવશે. 
  • +86.3°A

  • -86.3° A

  • -86.3° K

  • -86.3° C


4. 100 gm પાણીનું તાપમાન વરાળ ઉમેરતા 24°C થી 90°C થાય છે, તો પાણીમાં કેટલા ગ્રામ વરાળ ઉમેરવી પડે ? 
  • 21 gm

  • 100 gm

  • 12 gm

  • 25 gm


Advertisement
5.
1 kg દળવાળા તાંબાના એક ગોળાને 500° C ગરમ કરવામાં આવે છે તેને  ત્યારબાદ તેને 0°C તાપમાનવાળા એક મોટા બરફના ટુકડા પર મૂકવામાં આવે છે, તો કેટલા કિલોગ્રામ બરફ પીગળશે ? 
[તાંબાની વિશિષ્ટ ઉષ્મા S = 400 Jkg-1°C-1, પાણીની ગલનગુપ્ત ઉષ્મા L' = 3.5 × 105 Jkg-1
  • 57 kg

  • 570 gm

  • 0.57 kg

  • 5.7 kg


6. પાણીના ટ્રિપલ બિંદુના યામ ........ છે.
  • 5.58 mm-Hg, 0 K

  • 4.58 mm-Hg, 273.16 K

  • 4.58 mm-Hg,273.16 K

  • 4.58 m-Hg, 273.16 K


7. ટ્રિપલ બિંદુ આગળના દબાણ અને તાપમાનનાં મૂલ્યો માટે પદાર્થના દ્રવ્યનાં ....... સ્વરૂપો સહાસ્તિત્વમાં અને સંતુલનમાં હોય છે.
  • ઘન અને પ્રવાહી

  • વાયુ અને પ્રવાહી 

  • પ્રવાહી અને વાયુ 

  • ત્રણેય


8.
જો એક થરમૉમિટર પાણીના ગલનબિંદુનું તાપમાન 20° C અને ઉત્કલનબિંદુ તાપમાન 150° C દર્શાવતું હોય, તો 50° C તાપમાને તેના સ્કેલ પર કેટલા °C દર્શાવશે ? 
  • 85° C

  • -85 C

  • -58° C

  • 58° C


Advertisement
9.
તાંબા અને પિત્તળની બે સમાન પટ્ટીઓ છે. જો αB > αC તો બંને તાપમાન ∆T જેટલું વધારવામાં આવે તો ......... તાપમાનના વધારાથી બંને પટ્ટીઓ R ત્રિજ્યાવાળી વર્તુળાકાર ચાપ બનાવે છે. 
  • straight d space left parenthesis straight alpha subscript straight B minus straight alpha subscript straight C right parenthesis space increment straight T
  • fraction numerator straight d squared over denominator left parenthesis straight alpha subscript straight B minus straight alpha subscript straight C right parenthesis space increment straight T end fraction
  • fraction numerator straight d over denominator left parenthesis straight alpha subscript straight B minus straight alpha subscript straight C right parenthesis space increment straight T end fraction
  • fraction numerator left parenthesis straight alpha subscript straight B minus straight alpha subscript straight C right parenthesis space increment straight T over denominator straight d squared end fraction

10.
-20° C તાપમાનવાળા બરફનું દળ 1200 gm છે. તેને સંપોર્ણપણે પીગાળવા માટે 100° C તાપમાનવાળી કેટલા ગ્રામ વરાળની જરૂર પડશે ?

જ્યાં બરફની વિશિષ્ટ ઉષ્મા S = 0.5 cal gm-1.°C-1
      પાણીને વિશિષ્ટ ઉષ્મા S = 1 cal gm-1.°C-1 
      બરફની ગુપ્ત ઉષ્મા L' = 80 cal gm-1 
      વરળની ઉત્કલન ગુપ્ત ઉષ્મા L' = 540 cal gm-1

  • 1.875 kg

  • 1.857 kg

  • 18.75 gm

  • 18.57 kg


Advertisement

Switch