આદર્શ વાયુની સમોષ્મી પ્રક્રિયા માટે .............. થાય.  from Physics થર્મોડાયનેમિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

21. એક થર્મોડાયનેમિક તંત્ર અવસ્થાઓ (i) P1, V થી 2P1, V (ii) P1, V1 થી P1, 2Vમાં જાય છે, તો આ બંને કિસ્સામાં થતું કાર્ય
  • PV1, 0

  • PV1, P1V1

  • 0, PV1

  • 0, 0


22. કયા તાપમાને પાણીએનો કદ-પ્રસરણાંક શૂન્ય થશે ? 
  • 15.5° C

  • 100° C

  • 0° C

  • 4° C


Advertisement
23. આદર્શ વાયુની સમોષ્મી પ્રક્રિયા માટે fraction numerator bold d bold space bold p over denominator bold p end fraction.............. થાય. 
  • negative space straight gamma squared space dv over straight v
  • square root of straight gamma space dv over straight v
  • negative straight gamma space dv over straight v
  • negative space dv over straight v

C.

negative straight gamma space dv over straight v

Advertisement
24. પદાર્થના તપમાનમાં 1° C જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ............ કહે છે. 
  • જળ તુલ્યાંક 

  • એન્ટ્રોપી

  • વિશિષ્ટ ઉષ્મા

  • ઉષ્માધારિતા

Advertisement
25. રેખીય પ્રસરણાંકનો એકમ .............. છે. 
  • m °C

  • m/'°C

  • °C-1

  • °C


26.
R1 અને R2 ત્રિજ્યાવાળા બે તાંબાનાં બે ગોળાઓના તાપમાનમાં 1K વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો ગુણોત્તર ............ થાય, જ્યાં R1 = 2R2
  • 1 over 8
  • 8 over 1
  • 27 over 8
  • 8 over 27

27. કયા તાપમને પાણીની ઘનત મહત્તમ હોય છે ?
  • 42° F

  • 4° F

  • 39.2° F

  • 32° F


28. આદર્શ વાયુની સમતાપી પ્રક્રિયા માટે fraction numerator bold d bold space bold p over denominator bold p end fraction .............. થાય.
  • negative straight gamma space fraction numerator straight d space straight v over denominator straight v end fraction
  • negative square root of straight gamma space fraction numerator straight d space straight v over denominator straight v end fraction
  • negative straight gamma squared space fraction numerator straight d space straight v over denominator straight v end fraction
  • negative space fraction numerator straight d space straight v over denominator straight v end fraction

Advertisement
29.
100 g શુદ્વ પણીને 25° C થી 50° C તાપમનસુધી ગરમ કરવામાં આવે છે. જો પાણીના કદમાં થતો વધારો અવગણવામાં આવે, તો તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ............ થાય. (પાણીની વિશિષ્ટ ઉષ્મા = 4184 J kg-1 K-1)
  • 1046.00 J

  • 10460 J

  • 10460 cal

  • 1046.00 cal


30. તાપમનનાં કયા મૂલ્ય માટે °C અને °F માપક્રમનાં મૂલ્યો સરખા આવે ?
  • 0

  • 32

  • 40

  • -40


Advertisement

Switch