જો એ વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે અને R સાર્વત્રિક વાયુ નિયતાંક છે, તો અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા CPનું સમીકરણ .......... થાય.
Advertisement
62.
એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના સમપ્રમાણમાં ચલે છે. આ વાયુ માટે = ....... થાય.
C.
Advertisement
63.આકૃતિમાં દર્શાવેલ ચક્રિય પ્રક્રિયાના પ્રત્યેક ચક્રી દીઠ તંત્ર ......... એકમ જેટલી ચોખ્ખી ઉષ્માનું શોષણ કરે છે.
10 એકમ
એકમ
એકમ
એકમ
64.
T1 K તાપમાને રહેલ 1 mole આદર્શ વાયુ સમોષ્મી રીતે 6 R J કાર્ય કરે છે. જો આ વાયુ માટે હોય, તો વાયુનું અંતિમ તપમાન ............. થાય.
(T1 - 8) K
(T1+ 8) K
(T1 + 4)K
(T1 - 4)K
Advertisement
65.
જો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે અને R સાર્વત્રિક વાયુ નિયતાંક છે. તો અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા Cv નું સમીકરણ ........... થાય.
આપેલ પૈકી એક પણ નહી
66.
10 મોલ આદર્શ વાયુનું 100 K અચળ તાપમને વિસ્તરણ કરતા તેનું કદ 10 Litre થી 20 Litre થાય છે, તો આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .......... થાય.
57.63 J
567.3 J
5763 J
5673 J
67.
ગ્લિસરીનનો કદ-પ્રસરણાંક 49 × 10-5 °C-1 છે, તો તેના તાપમાનમાં 20° વધારો કરતા તેની ઘનતામાં પ્રતિશત ઘટાડો ......... થાય.
9.8 %
0.98 %
1 %
10 %
68.1 કિલો મોલ વયુ પર સમોષ્મી સંકોચન દરમિયાન થતું કાર્ય 146 KJ છે. આ દરમિયાન તેનું તાપમાન 7° C વધે છે, તો આ વાયુ ........... હશે. (R = 8.3 Jmol-1 K-1)
દ્વિ-પરમાણ્વિક
એક-પરમાણ્વિક
ત્રિ-પરમાંણ્વિક
બહુ-પરમાણ્વિક
Advertisement
69.
આકૃતિમાં આદર્શ વાયુ 1, 2 માટે રજુ કરેલ અલગ-અલગ પથ પર સ્થિતિ-A માંથી સ્થિતિ-B માં જાય છે. જો 1, 2 પથ માટે આંતરિક ઊર્જાના ફેરફાર અનુક્રમે અને હોય તો ..........
70.
પાણીની બાષ્પયન ગુપ્ત ઉષ્મા 2240 J છે. જો 1 ગ્રામ પાણીના બાષ્પીકરણ માટે 168 J ઊર્જાની જરૂર પડે છે, તો તેની આંતરિક ઊર્જામાં .......... વધારો થાય.