આકૃતિમાં આદર્શ વાયુ 1, 2 માટે રજુ કરેલ અલગ-અલગ પથ પર સ્થિતિ-A માંથી સ્થિતિ-B માં જાય છે. જો 1, 2 પથ માટે આંતરિક ઊર્જાના ફેરફાર અનુક્રમે અને  હોય તો .......... from Physics થર્મોડાયનેમિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

Advertisement
61.
આકૃતિમાં આદર્શ વાયુ 1, 2 માટે રજુ કરેલ અલગ-અલગ પથ પર સ્થિતિ-A માંથી સ્થિતિ-B માં જાય છે. જો 1, 2 પથ માટે આંતરિક ઊર્જાના ફેરફાર અનુક્રમે bold left parenthesis bold increment bold U subscript bold int bold right parenthesis subscript bold 1 bold spaceઅને bold left parenthesis bold increment bold U subscript bold int bold right parenthesis subscript bold 2 હોય તો ..........

  • left parenthesis increment straight U subscript int right parenthesis subscript 1 space equals space left parenthesis increment straight U subscript int right parenthesis subscript 2
  • left parenthesis increment straight U subscript int right parenthesis subscript 1 space equals space 5 space left parenthesis increment straight U subscript int right parenthesis subscript 2
  • left parenthesis increment straight U subscript int right parenthesis subscript 1 space less than space left parenthesis increment straight U subscript int right parenthesis subscript 2
  • left parenthesis increment straight U subscript int right parenthesis subscript 1 space greater than space left parenthesis increment straight U subscript int right parenthesis subscript 2

A.

left parenthesis increment straight U subscript int right parenthesis subscript 1 space equals space left parenthesis increment straight U subscript int right parenthesis subscript 2

Advertisement
62.
જો bold gamma વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે અને R સાર્વત્રિક વાયુ નિયતાંક છે. તો અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા Cv નું સમીકરણ ........... થાય. 
  • fraction numerator straight R over denominator straight gamma space minus space 1 end fraction
  • fraction numerator straight gamma space plus space 1 over denominator straight R end fraction
  • fraction numerator straight R over denominator straight gamma space plus space 1 end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


63.
જો bold gamma એ વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે અને R સાર્વત્રિક વાયુ નિયતાંક છે, તો અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા CPનું સમીકરણ .......... થાય.
  • fraction numerator straight R over denominator straight gamma space plus space 1 end fraction
  • fraction numerator straight gamma space straight R over denominator straight gamma space plus space 1 end fraction
  • fraction numerator straight gamma space straight R over denominator straight gamma space minus space 1 end fraction
  • fraction numerator straight R over denominator straight gamma space minus space 1 end fraction

64.
એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના સમપ્રમાણમાં ચલે છે. આ વાયુ માટે bold gamma= ....... થાય.
  • 5 over 7
  • 5 over 3
  • 3 over 2
  • 7 over 5

Advertisement
65. 1 કિલો મોલ વયુ પર સમોષ્મી સંકોચન દરમિયાન થતું કાર્ય 146 KJ છે. આ દરમિયાન તેનું તાપમાન 7° C વધે છે, તો આ વાયુ ........... હશે. (R = 8.3 Jmol-1 K-1
  • દ્વિ-પરમાણ્વિક 

  • એક-પરમાણ્વિક 

  • ત્રિ-પરમાંણ્વિક

  • બહુ-પરમાણ્વિક  


66.
ગ્લિસરીનનો કદ-પ્રસરણાંક 49 × 10-5 °C-1 છે, તો તેના તાપમાનમાં 20° વધારો કરતા તેની ઘનતામાં પ્રતિશત ઘટાડો ......... થાય. 
  • 9.8 %

  • 0.98 %

  • 1 %

  • 10 %


67.
પાણીની બાષ્પયન ગુપ્ત ઉષ્મા 2240 J છે. જો 1 ગ્રામ પાણીના બાષ્પીકરણ માટે 168 J ઊર્જાની જરૂર પડે છે, તો તેની આંતરિક ઊર્જામાં .......... વધારો થાય. 
  • 1904 J

  • 2240 J

  • 2408 J

  • 2072 J


68. આકૃતિમાં દર્શાવેલ ચક્રિય પ્રક્રિયાના પ્રત્યેક ચક્રી દીઠ તંત્ર ......... એકમ જેટલી ચોખ્ખી ઉષ્માનું શોષણ કરે છે.

  • 10 straight piએકમ 

  • straight pi squared એકમ 
  • straight pi એકમ 
  • 100 space straight pi એકમ

Advertisement
69.
10 મોલ આદર્શ વાયુનું 100 K અચળ તાપમને વિસ્તરણ કરતા તેનું કદ 10 Litre થી 20 Litre થાય છે, તો આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .......... થાય.
  • 57.63 J

  • 567.3 J

  • 5763 J

  • 5673 J


70.
T1 K તાપમાને રહેલ 1 mole  આદર્શ વાયુ સમોષ્મી રીતે 6 R J કાર્ય કરે છે. જો આ વાયુ માટે bold gamma bold space bold equals bold space bold 5 over bold 3 હોય, તો વાયુનું અંતિમ તપમાન ............. થાય. 
  • (T1 - 8) K

  • (T1+ 8) K

  • (T1 + 4)K

  • (T1 - 4)K


Advertisement

Switch