નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :વિધાન : સૂર્યની સપાટી પરનું તાપમાન 6000 K છે. હવે જો એક મોટો લેન્સ લઈને આ સૂર્યકિરણોને કેન્દ્રિત કરીએ, તો 8000 K તપમાન મેળવી શકાય.  કારણ : આ તાપમાન થર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર મેળવી શકાય છે. from Physics થર્મોડાયનેમિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

91. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : ફુગ્ગામાંથી બહાર આવતી હવા તત્કાલ ઠંડી હોય છે. 

કારણ : બહાર આવતી હવા સમોષ્મી વિસ્તરણ અનુભવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

92.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : આદર્શ વાયુની આંતરિક ઊર્જા માત્ર તાપમાન આધારિત છે નહિ એ કદ પર.
કારણ : તાપામાન એ કદ કરતા વધારે અગત્યનું છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

93.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : રેફ્રિજરેટર નીચા તાપમાનોથી ઉષ્મા શોશી તાપમાને મુક્ત કરે છે.
કારણ : સામાન્ય રીતે ઉષ્મા નીચા તપમાનેથી ઊંચા તાપમાને વહન થતી નથી.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

94. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : ઉષ્માતંત્રની કાર્યક્ષમતા સમજવા માટે કાર્નોટ ચક્ર ઉપયોગી છે. 

કારણ : આપેલા તાપમાને મહત્તમ શક્ય કાર્યક્ષમતા મેળવવાની સંભાવનાનો રસ્તો દર્શાવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
95. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : રૂમમાં રાખેલ ગ્લાસમાંના દૂધને ઠંડું પાડતા તેની અવ્યવસ્થા ઘટે છે. 

કારણ : ગરમ વસ્તુને ઠંડી પાડતા તે થર્મોડાયનેમિકસના બીજા નિયમનો ભંગ કરતો નથી.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન : રૂમમાં રાખેલ ગ્લાસમાંના દૂધને ઠંડું પાડતા તેની અવ્યવસ્થા ઘટે છે.
    કારણ : ગરમ વસ્તુને ઠંડી પાડતા તે થર્મોડાયનેમિકસના બીજા નિયમનો ભંગ કરતો નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

96.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : ઠારણ વ્યવસ્થનું તાપમાન ઘટાડતાં કાર્નોટ અન્જિનની કાર્યક્ષમતા વધે છે.
કારણ : bold eta bold space bold equals bold space bold 1 bold space bold minus bold space bold T subscript bold 2 over bold T subscript bold 1

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

97.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : સમોષ્મી સંકોચનમાં તંત્રની આંતરિક ઊર્જા અને તાપમન ઘટે છે.
કારણ : સમોષ્મી સંકોચન ઘણી ધીની પ્રક્રિયા છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
98.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : સૂર્યની સપાટી પરનું તાપમાન 6000 K છે. હવે જો એક મોટો લેન્સ લઈને આ સૂર્યકિરણોને કેન્દ્રિત કરીએ, તો 8000 K તપમાન મેળવી શકાય. 
કારણ : આ તાપમાન થર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર મેળવી શકાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

D.

વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
Advertisement
99. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : વ્યવહારમાં પ્રવર્તતી પક્રિયા શોધવી મુશ્કેલ છે. 
કારણ : મોટા ભાગની પ્રક્રિયાઓ ઊર્જાનો વ્યય કરે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

100. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : અલગ કરેલા તંત્રની અન્ટ્રોપી વધે છે. 

કારણ : અલગ કરેલા તંત્રમાં થતી પ્રક્રિયા સમોષ્મી છે.

Switch