એક દાદા લોલકના ગોળા તરીકે, પ્રવાહી પારો ભરેલ ધાતુનો પોલો ગોળો લેવામાં આવે છે. હવે ગોલામાંથી થોડો પારો બહાર વહી જાય છે, તો લોલકના અવર્તકાળ અને દોલનો વિશે શું કહી શકાય ? from Physics દોલનો અને તરંગો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

51. એક જ સ્થળે રાખેલાં બે સાદાં લોલકની આવૃત્તિનો ગુણોત્તર 5 : 4 છે, તો તેમની લંબાઈનો ગુણોત્તર કેટલો થશે ?
  • fraction numerator 2 over denominator square root of 5 end fraction
  • 4 over 5
  • 16 over 25
  • 1


52.
એજ ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતા 4 ગણુ છે અને ગ્રહનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં બમણો છે. એક સાદા લોલકનો પૃથ્વી પર આવર્તકાળ Tછે, તો આ ગ્રહ પર આવર્તકળ કેટલો થશે ? 
  • T2

  • 2 T2

  • straight T subscript straight e over 2
  • square root of 2 space straight T subscript straight e

53. એક સરળ આવર્તદોલકની પ્રારંભિક કળા bold pi over bold 3 bold space bold rad છે. દોલકની પ્રારંભિક ગતિઉર્જા અને સ્થિતિતુર્જા ગણો. દોલકની કુલ ઉર્જા E છે.
  • straight K subscript 0 space equals space straight E comma space straight U subscript 0 space equals space 0
  • straight K subscript 0 space equals space fraction numerator 3 straight E over denominator 4 end fraction comma space straight U subscript 0 space equals space straight E over 4
  • K0 = 0, U0 = E

  • straight K subscript 0 space equals space straight E over 4 comma space straight U subscript 0 space equals space fraction numerator 3 space straight E over denominator 4 end fraction

54.
એક સાદા લોલકના ધાતુના ગોળા પર - q વીજભાર પ્રેરિત કરવમાં આવે છે જ્યારે તેની નીચેની સમક્ષિતિજ સપાટી પર શંવીજભાર છે. ધાતુના ગોળાનાં દોલનોનાં આવર્તકાળ કેટલો હશે ?
  • straight T space equals space 2 straight pi space open square brackets fraction numerator straight l over denominator straight g minus begin display style straight q to the power of straight E over straight m end style end fraction close square brackets to the power of begin inline style 1 half end style end exponent
  • straight T space equals space 2 straight pi space open square brackets fraction numerator straight l over denominator straight g plus begin display style straight q to the power of straight E over straight m end style end fraction close square brackets to the power of begin inline style 1 half end style end exponent
  • straight T space equals space 2 straight pi space open square brackets fraction numerator straight l over denominator straight g minus end fraction close square brackets to the power of begin inline style 1 half end style end exponent
  • straight T space equals space 2 straight pi space open square brackets fraction numerator straight m space straight l over denominator straight g end fraction close square brackets to the power of begin inline style 1 half end style end exponent

Advertisement
Advertisement
55.
એક દાદા લોલકના ગોળા તરીકે, પ્રવાહી પારો ભરેલ ધાતુનો પોલો ગોળો લેવામાં આવે છે. હવે ગોલામાંથી થોડો પારો બહાર વહી જાય છે, તો લોલકના અવર્તકાળ અને દોલનો વિશે શું કહી શકાય ?
  • આવર્તકાળ વધે, દોલનો ધીમાં થાય.

  • અવર્તકાળ ઘટે, દોલનો ઝડપી થાય.

  • આવર્તકાળ અને દોલનોમાં કોઈ ફેર ન પડે. 

  • આવર્તકાળ ઘટે, દોલનો ધીમાં થાય. 


A.

આવર્તકાળ વધે, દોલનો ધીમાં થાય.


Advertisement
56.
l લંબાઈના એક સાદા લોલકના છેડે લોખંડનો ગોળો લટકાવતાં તેના સરળ આવર્તદોલનોનો આવર્તકાળ T મળે છે. હવે લોખંડના ગોળાની જગ્યાએ આટલા જ કદનો સ્ટીલનિ ગોળો લટકવતાં આવર્તકાલ 2T થાય છે. સ્ટીલની ઘનતા લોખંડની ઘનતા કરતા n ગણી છે, તો લોલકની નવી લંબાઈ કેટલી થશે ? 
  • 4nl

  • 4n2l

  • 4l

  • 4l/n


57.
એક સ્થાન પાસે 0.25 m લંબાઈના સાદા લોલકનો આવર્તકાળ 1 s જેટલો મળે છે, તો આ સ્થાન પાસે પૃથ્વીનો અસરકારક ગુરુત્વપ્રવેગ કેટલો હશે ?
  • straight pi squared
  • 4 straight pi squared
  • 2 straight pi
  • 0.25 space straight pi squared

58. એક સાદા લોલકની લંબાઈમાં 7.5 m નો વધારો કરતાં આવર્તકાળ બમણો થાય છે. લોલકની મૂલ લંબાઈ કેટલી હશે ?
  • 2.5 m

  • 3.0 m

  • 2m

  • 1.5 m


Advertisement
59.
એક સાદા લોલકની લંબાઈ અચળ રખી તેને એવા સ્થળે લઈ જવામાં આવે છે કે જ્યાં ગુરુત્વપ્રવેગનું મૂલ્ય 75 %જેટલું ઘટી જાય છે, તો આ લોલકનો આવર્તકાળ ......... .
  • 200 % જેટલો ઘટે છે 

  • 200 % જેટલો વધે છે

  • 100 % જેટલો ઘટે છે 

  • 100 % જેટલો વધે છે


60.
એક સ્થિર અલિવેટરમાં સાદા લોલકનો અવર્તકાળ T જેટલો છે. હવે જ્યારે લિફ્ટ bold g over bold 4 જેટલા પ્રવેગથી ઉર્ધ્વગતિ કરે છે ત્યારે આવર્તકાળ T1 મળે છે. અને આટલા જ પ્રવેગથી નીચે ગતિ કરે છે ત્યારે આવર્તકાળ T2 મળે છે. તો bold T subscript bold 1 over bold T subscript bold 2 ગણો. 
  • straight T subscript 1 over straight T subscript 2 space equals space fraction numerator 2 over denominator square root of 3 end fraction
  • straight T subscript 1 over straight T subscript 2 space equals space square root of 3 over 5 end root
  • straight T subscript 1 over straight T subscript 2 space equals space square root of 5 over 3 end root
  • straight T subscript 2 over straight T subscript 1 space equals space square root of 3 over 5 end root

Advertisement

Switch