એક પ્રગામી હાર્મોનિક તરંગોનો કંપવિસ્તાર 5 cm છે. ઉદ્દગમથી 4 cm દૂર આવેલા કણનું 2 સેકન્ડના અંતે સ્થાનાંતર છે અને ઉદ્દગમથી 16 cmદૂર આવેલા કણનું 4 સેક્ન્ડના અંતે સ્થાનાંતર 2.5 cm છે, તો ω અને k નાં મૂલ્યો શોધો.
from Physics દોલનો અને તરંગો
તરંગ સમીકરણ y = 10 sin (4t - x) cm છે. 1 સેકન્ડમાં છે. ઉદ્દગમથી 38 cm દૂર આવેલા કણના 10 સેકન્ડના અંતે વેગ અને તરંગના વેગનો ગુણોત્તર કેટલો થશે ?
82.
એક અવમંદિત દોલક માટે અમુક સમયે કંપવિસ્તારનું મુલ્ય તેના પ્રારંભિક કંપ વિસ્તાર કરતાં 10 % જેટલું થાય છે. જો આ દોલકને બે ગણા અવમંદન અચળાંક ધરાવત માધ્યમમાં દોલનો કરાવવામાં આવે, તો આટલા સમયમાં તેનો કંપવિસ્તાર મૂળ કંપવિસ્તાર કરતાં કેટલા ટકા થયો હશે ?
2 %
1 %
20 %
5 %
Advertisement
83.
એક પ્રગામી હાર્મોનિક તરંગોનો કંપવિસ્તાર 5 cm છે. ઉદ્દગમથી 4 cm દૂર આવેલા કણનું 2 સેકન્ડના અંતે સ્થાનાંતર છે અને ઉદ્દગમથી 16 cmદૂર આવેલા કણનું 4 સેક્ન્ડના અંતે સ્થાનાંતર 2.5 cm છે, તો ω અને k નાં મૂલ્યો શોધો.
B.
Advertisement
84.
એક પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ y = 0.5 sin (0.5t + 0.2 છે, જે બે કણો વચ્ચે દોલનોની કળાનો તફાવત હોય તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલા cm હશે ?
12.5
25
3.125
6.25
Advertisement
85.
જે તરંગમાળા માટે તરંગ સદિશનું મૂલ્ય જેટલું હોય તેના માટે એકબીજાથી દૂર 3.6 cm આવેલા બે કણોનાં દોલનોની કળાનો તફાવત ........ rad જેટલો હોય.
86.
એક તરંગ-પ્રસરણની ઘટનામાં તરંગની આવૃત્તિ છે. કણોનું મહત્તમ સ્થાનંતર 0.4 cm છે. કણોનો મહત્તમ વેગ ......... cms-1.
10
8
2
4
87.
તરંગ-પ્રસરણની ઘટનામાં જે બે ક્રમિક કણો વચ્ચે દોલનોની કળાનો તફાવત જેટલો છે તેવા બે કણો વચ્ચેનું લઘુત્તમ અંતર ........ થશે. [k = 6.28 × 108 rad cm-1]
8.5
17
3.4
4.25
88.
m દળનો દોલક અવમંદન અચળાંક b ધરાવતા માધ્યમમાં અવમંદિત દોલનો કરે છે. t1 સમયે તેનો કંપ વિસ્તાર A1 અને t2 સમયે તેનો કંપવિસ્તાર A2 જેટલો છે, તો નીચેન પૈકી કયું સમીકરણ સાચું છે ?
આપેલ પૈકી એક પણ નહી
Advertisement
89.
તરંગ સમીકરણ y = 10 sin cm છે. સમય t સેકન્ડમાં છે. ઉદ્દગમથી 2 cm દૂર આબેલા કણનું નાં અંતે સ્થાનાંતર અને પ્રવેગનાં મૂલ્યો કેટલા હશે ?
90.એક વિદ્યુતચુંબકિય તરંગની આવૃત્તિ 150 MHz છે. આ તરંગ માટે તરંગ સદિશનું મુલ્ય કેટલા rad m-1 થશે ?