એક પરિમાણિક પ્રગામી, હાર્મોનિક લંબગત તરંગનું સમીકરણ છે જ્યાં x મીટરમાં t સેકન્ડમાં છે, તો 2 સેકન્ડના અંતે ઉદ્દગમથી 320 m ના અંતરે તરંગનો ઢાળ કેટલો હશે ?
92.
એક લંબગત તરંગ વડે દર્શાવવામાં આવે છે. જો કણનં દોલનનો મહત્તમ વેગ તરંગનાં વેગ કરતા 4 ગણો હોય, તો તરંગ-લંબાઈનું મૂલ્ય કેટલું હશે ?
93.
X-અક્ષની દિશામાં પ્રસરતાં તરંગનું સમીકરણ છે. તરંગ-લંબાઈ 0.08 m અને આવર્તકાળ 0.5 s છે, તો α અને β ના મૂલ્યો કેટલા હશે ?
94.
400 Hz આવૃત્તિ ધરાવતું ધ્વનિ તરંગ 332 ms-1 જેટલા વેગથી પ્રસરે છે. જે સ્થળે મહત્તમ સંઘનન જોવા મળે છે તે જ સ્થેળે ઓછામાં ઓછા કેટલા સમય પછી વિઘનન જોવા મળશે ?
Advertisement
95.કયા તાપમાને હવામાં ધ્વનિના વેગનુ મૂલ્ય તેના NTP વેગના મૂલ્ય કરતાં બમણું થશે ?
150 K
75 K
1200 K
600 K
96.
મધ્યમના કોઈ એક કણનું સ્થાનાંતર y = 10-6 sin (100 t + 20x ) mવડે દર્શાવાય છે. જ્યાં x મીટરમાં અને t સેકન્ડમાં છે તો તરંગની ઝડપ કેટલી હશે ?
0.5 ms-1
5 ms-1
97.
એજ તરંગ સમીકરણ [જ્યાં x અને y મીટરમાં t સેકન્ડમાં છે] તો કણોનો મહત્તમ વેગ અને મહત્તમ પ્રેવેગ અનુક્રમે કેટલો ?
Advertisement
98.
કણ-1 માટે તરંગ સમીકરણ છે. કણ-2 માટે તરંગ સમીકરણ છે. કણ-2 ની સાપેક્ષ કણ-1 ના સ્થાનાંતરની પ્રારંભિક કળાનો તફાવત કેટલો હોય ?
C.
Advertisement
Advertisement
99.
1 KHz આવૃત્તિ ધરાવતા અને 330 ms-1 વેગ ધરાવતાં તરંગ માટે જે બિંદુઓ વચ્ચે કળાનો તફાવત 60° જેટલો હોય, તો તેમની વચ્ચેનું અંતર કેટલા મીટર થશે ?
6.6 × 10-2
3.3 × 10-2
5.5 × 10-2
11 × 102
100.
H2 ધ્વનિનો વેગ 1225 ms-1 છે. H2 અને O2 ના કદનો ગુણોત્તર 1:2 લઈ H2O2 મિશ્રણ તૈયાર કરતાં મિશ્રણમાં ધ્વનિનો વેગ કેટલા ms-1 હશે. [ O2 ની ઘનતા H2 ની ઘનતા કરતાં 16 ગણી છે