એક અજ્ઞાત આવૃત્તિ ધરાવતો સ્વરકાંટો 350 Hz ના સ્વરકાંટા સાથે 1 s માં 4 સ્પંદ રચે છે અને 360 Hz  ના સ્વરકાંટા સાથે 1 s માં 6 સ્પંદ રચે છે, તો અજ્ઞાત આવૃત્તિ કેટલી હશે ?  from Physics દોલનો અને તરંગો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

131.
સ્વરકાંટો M, 588 Hz ના સ્વરકાંટા N સાથે 1s માં 5 સ્પંદ રચે છે. હવે સ્વરકંટા M ના એક પાંખિયા પર મીણ લગાડતાં તે સ્વરકાંટા N સાથે 1 s માં 3 સ્પંદ રચે છે, તો સ્વરકાંટા M ની મૂળ આવૃત્તિ કેટલા Hz હશે ?
  • 585

  • 581

  • 593

  • આપેલ પૈકી એક પણ નહી 


132.
51 સ્વરકાંટાઓ આવૃત્તિના ચઢતા ક્રમમાં ગોઠવ્યા છે. બે ક્રમિક કાંટાઓ 1s માં 3 સ્પંદ રચે છે. અંતિમ સ્વરકાંટાની આવૃત્તિ પ્રથમ સ્વરકાંટા કરતાં 3 ગણી છે, તો 26 મા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી હશે ? 
  • 150 Hz

  • 170 Hz

  • 190 Hz

  • 120 Hz


133.
સમાન કંપ વિસ્તારના ત્રણ ધ્વનિતરંગોની અનુક્રમે આવૃત્તિ (f1-2) અને (f1+2) છે. તેઓ સ્પંદ આપવા માટે સંપાત થાય છે. દર સેકન્ડે ઉત્પન્ન થયેલ સ્પંદની સંખ્યા કેટલી ?
  • 4

  • 3

  • 1

  • 2


134.
350 Hz અને 355 Hz આવૃત્તિ ધરાવતા બે સ્વરકાંટાઓ સ્પંદની ઘટના કરે છે. કોઈ એક બિંદુ પાસે જ્યાં મહત્તમ ઉત્પન્ન થયું હોય તે જ બિંદુ પાસે ઓછામાં ઓછા કેટલા સમય પછી ન્યુનત્તમ ઉત્પન્ન થશે ? 
  • 1 over 20 space straight s
  • 1 over 10 space straight s
  • 1 fifth space straight s
  • 1 over 15 space straight s

Advertisement
135.
50 cm લંબાઈના સોનોમીટરના તાર પર એક સ્વરકાંટો 5 સ્પંદ આપે છે. જો તારની લંબાઇ 2 cm જેટલી ઘટાડવામાં આવે તોપણ સ્પંદની સંખ્યા 5 જ રહે છે, તો સ્વરકાંટાની આવ્ર્ત્તિ કેટલા Hz હશે ?
  • 390

  • 295

  • 245

  • 490


136.
સોનોમિટરના 80 cm લંબાઈ અને 60 cm લંબાએના ખેંચાયેલા તાર વડે એક સ્વરકાંટો દર સેકન્ડે 2 સ્પંદ ઉત્પન્ન કરે છે, તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી ?
  • 14 Hz

  • 12 Hz

  • 18 Hz

  • 16 Hz


Advertisement
137.
એક અજ્ઞાત આવૃત્તિ ધરાવતો સ્વરકાંટો 350 Hz ના સ્વરકાંટા સાથે 1 s માં 4 સ્પંદ રચે છે અને 360 Hz  ના સ્વરકાંટા સાથે 1 s માં 6 સ્પંદ રચે છે, તો અજ્ઞાત આવૃત્તિ કેટલી હશે ? 
  • 358 Hz

  • 346 Hz

  • 366 Hz

  • 354 Hz


D.

354 Hz


Advertisement
138.
21 સ્વરકાંટાઓ અવૃત્તિના ચઢતા ક્રમમાં છે. બે ક્રમિક કાંટા દર સેકન્ડે x સ્પંદ રચે છે. 21 માં સ્વરકાંટાની આવૃત્તિ પ્રથમ સ્વરકાંટાની આવૃત્તિ કરતાં 1.4 ગણી છે. જો 11 માં સ્વરકાંટાની આવૃત્તિ 120 Hz હોય તો x કેટલા ? 
  • 2

  • 8

  • 6


Advertisement
139. સ્વરકાંટો P, 384 Hz ના સ્વરકાંટા Q સાથે 1s માં 4 સ્પંદ રચે છે. હવે સ્વરકાંટા P ના એક પાંખીયાને સહેજે ઘસવામાં આવતાં તે સ્વરકાંટા Q સાથે એક સેકન્ડમાં ૩ સ્પંદ રચે છે, તો સ્વરકાંટા પ મી મૂળ આવૃત્તિ કેટલા Hz હશે ? 
  • 388

  • 381

  • 380

  • 387


140.
સમાન તીવ્રતા ધરાવતાં ધ્વનીના ત્રણ સ્ત્રોતની આવૃત્તિ અનુક્રમે 312 Hz, 316 Hz અને 320 Hz છે. કોઈ પણ બે ક્રમિક સ્ત્રોતમાંથી ઉદ્દભવતા ધ્વનિ દર સેકંડે કેટલા સ્પંદ રચશે ?
  • 4

  • 6

  • 8

  • 0


Advertisement

Switch