Important Questions of પરમાણુ અને ન્યુક્લિયસ for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

61. ન્યુકિયર ફ્યુજનની નીચેની પ્રક્રિયા માટે મુક્ત થતી ઉર્જા Q ગણો. bold H presubscript bold 1 superscript bold 2 bold space bold plus bold space bold H presubscript bold 1 superscript bold 2 bold space bold rightwards arrow bold space bold He presubscript bold 2 superscript bold 4 bold space bold plus bold space bold Q
bold m bold space bold left parenthesis bold H presubscript bold 1 superscript bold 2 bold right parenthesis bold space bold equals bold space bold 2 bold. bold 0141 bold space bold u bold comma bold space bold m bold left parenthesis bold He presubscript bold 2 superscript bold 4 bold right parenthesis bold space bold equals bold space bold 4 bold. bold 002 bold space bold u
  • 24 MeV

  • 48 MeV

  • 6 MeV

  • 12 MeV


62. 8O16 માટે Ebn = .............. MeV. 8O16 નુ દળ = 15.9949 amu, mp = 1.007825 amu, mN - 1.008665 amu.
  • 0.79

  • 7.973

  • 79.73

  • 73.79


63. જો પ્રોટોનમાં રહેલા દ્રવ્યનું સંપૂર્ણપણે ઊર્જામાં રૂપાંતર થાય, તો તે ઊર્જા ............ MeV હોય.
  • 10078

  • 100

  • 931

  • 9310


64. નીચેની ન્યુક્લિયર-પ્રક્રિયામાં ZXA =  ............
7N142He4 → ZXA1H1
  • 8O17
  • 8O16
  • 7N17
  • 7N16

Advertisement
65.
જો પ્રકાશના વેગનું મૂલ્ય હાલ કરતાં bold 2 over bold 3 જેટલું થાય, તો પ્રમાણુ વિખંડનની પ્રક્રિયામાં , મુક્ત થતી ઊર્જા ............. ગુણાંકમાં ઘટે છે. 
  • square root of 5 over 9 end root
  • 5 over 9
  • 4 over 9
  • 2 over 3

66. ન્યુક્લિયસમાંથી એક ન્યુક્લિયોનને મુક્ત કરવા માટે જરૂરી સરેરાશ ઊર્જાને ............. કહે છે. 
  • બંધનઊર્જા

  • પ્રક્રિયા માટેની જરૂરી ઊર્જા 

  • ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા 

  • સંસક્તિ ઊર્જા


67. 12 g, 6C12 માં રહેલા ઈલેક્ટ્રોન, પ્રૉટોન અને ન્યુટ્રોન કેટલા હશે ?
  • 36×1023 (દરેક)

  • 12 ×1023 (દરેક)

  • 18×1023 (દરેક)

  • 6×1023 (દરેક)


68.
A અને B આઈસોટોપ છે, B અને C આઈસોબાર છે. જો dA, dB અને dC તેમના ન્યુક્લિયસની ઘનતા હોય તો ..........
  • dA < dB < dC

  • dA = dB < dC

  • dA > dB > dC

  • dA = dB = dC


Advertisement
69. ન્યુક્લિયર ફિશની એક પ્રક્રિયામાં દળક્ષતિ 0.03 % તો એક કિલોગ્રામ દળના ફિશનમાં મુક્ત થતી ઊર્જા .......... . 
  • 27×1014 J

  • 0.27×10-13 J

  • 2.7×1013 J

  • આપેલ પૈકી એક પણ નહી 


70.
બોરેનના બે આઈસોટોપ્સ 5B10 અને 5B11 ના દળો અનુક્રમે 10.01294 u અને 11.00931 u છે. જો બોરેનના પરમણુનું દળ 10.811 u હોય, તો આ બે આઈસોટોપ્સના પ્રમાણ શોધો. 
  • 72.05 %, 27.92 %

  • 40.12 %, 59.88 %

  • 19.90 %, 80.10 %

  • 30 %, 70 %


Advertisement

Switch