Important Questions of પરમાણુ અને ન્યુક્લિયસ for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

91.
રેડિયો-ઍક્ટિવ દ્રવ્યના નમૂનાની t1 સમયે ઍક્ટિવિટી R1 છે તથા t2 સમયે ઍક્ટિવિટી R2 છે. (t2>t1) જો આ નમૂનાનો સરેરાશ જીવનકાળ (straight tau) હોય તો ...........
  • R1t1 = R2t2

  • straight R subscript 2 space equals space straight R subscript 1 space exp space open parentheses fraction numerator straight t subscript 1 space minus space straight t subscript 2 over denominator straight tau end fraction close parentheses
  • straight R subscript 2 space equals space straight R subscript 1 space exp space open parentheses straight t subscript 1 over τt subscript 2 close parentheses
  • fraction numerator straight R subscript 1 space minus space straight R subscript 2 over denominator straight t subscript 2 space minus space straight t subscript 1 end fraction space equalsઅચળ

92. એક રેડિયો ઍક્ટિવ તત્વનો અર્ધાઅયુ 30 દિવસ છે તો તેના bold 3 over bold 4 દ્રવ્યમાનને વિભંજન પામતા કેટલો સમય લાગે ?
  • 15 દિવસ

  • 60 દિવસ

  • 45 દિવસ 

  • 30 દિવસ 


93.
રેડિયો-ઍક્ટિવ નમૂનાની ઍક્ટિવિટી 30 વર્ષમાં મૂળ ઍક્ટિવિટીના bold 1 over bold 16માં ભાગની થતી હોય, તત્વોનો ક્ષયનિયંતાક શોધો.
  • 9.24 Yr-1

  • 9245 Yr-1

  • 0.0688 Yr-1

  • 0.0924 Yr-1


94.
એક ન્યુક્લિયસ (Z=92) દ્વારા ઉત્સર્જાતા કણોની શ્રેણી α, α, β-, β-, α, α, α, α, β-, β-, α, β+, β+, α, તો પરિણામી ન્યુક્લિયસનો Z =...........
  • 76

  • 82

  • 78

  • 74


Advertisement
95.
208 પરમાણુ-દળાંક ધરાવતા સ્થિર રેડિયો-ઍક્ટિવ તત્વમાંથી α-કણોના ઉત્સર્જનની પ્રક્રિયા થાય છે, ઉત્સર્જીત α-કણોની ઊર્જા E છે, તો વિભંજનની ઊર્જા શોધો.
  • 52 E

  • E

  • 51 over 52 space straight E
  • 52 over 51 space straight E

96.
16 g રેડિયો-ઍક્ટિવ રેડોનને એક પાત્રમાં મૂકેલો છે. જો રેડોનનો અર્ધઆયુ 3.8 દિવસ હોય, તો 19 દિવસમાં કેટલા જથ્થાનું વિભંજન થયું હશે ?
  • 15.5 g

  • 0.5 g

  • 5 g

  • આપેલ પૈકી એક પણ નહી 


97.
રેડિયો-ઍક્ટિવ નમૂનાની ઍક્ટિવિટી 30 વર્ષમાં મૂળ ઍક્ટિવિટીના bold 1 over bold 16માં ભાગની થતી હોય, તો આ તત્વનો અર્ધઆયુ કેટલો હશે ?
  • 7.5 વર્ષ

  • 90 વર્ષ 

  • 120 વર્ષ 

  • 15 વર્ષ 


98.
નીચીની પ્રક્રિયા શું સૂચવે છે ?
1H1 → 2He4 + 2 + 1e0 + 26 MeV.
  • γ-ક્ષય

  • β-ક્ષય

  • સંલયન

  • વિખંડન


Advertisement
99.
At215 નો અર્ધ જીવનકાળ 100 μs છે, તો તેના નમૂનાની ઍક્ટિવિટી મૂલ ઍક્ટિવિટીના bold 1 over bold 16 માં ભાગની થાય તે માટે લાગતો સમય ...........
  • 40 μs

  • 300 μs

  • 6.3 μs

  • 400 μs


100.
1H21H3 → 2He4 + n, ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયામાં બે ન્યુક્લિયસ વચ્ચેના અપાકર્ષીબળોની સ્થિતિઉર્જા 7.7×10-14 J છે, તો વાયુઓને કેટલા તાપમાને ગરમ કરવા જોઈએ કે જેથી પ્રક્રિયા શક્ય બને ? 
  • 103 K

  • 109 K

  • 107 K

  • 105 K


Advertisement

Switch