f1 એ લાઈમન-શ્રેણીની અંતિમ રેખની આવૃત્તિ છે. f2 એ લાઈમન-શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ છે જ્યારે f3 એ બામર-શ્રેણીની અંતિમ રેખાની આવૃત્તિ છે તો,  from Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

31. Li++ માં પ્રથમ ઉત્તેજીત અવસ્થામાંથી ઈલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઊર્જા .......... eV છે. 
  • 3.4

  • 13.6

  • 30.6

  • 122.4


32. બામર-શ્રેણીની α-રેખા અને લાઈમન-શ્રેણીની α-રેખાનો λ નો ગુણોત્તર શોધો. 
  • 5:27

  • 1:4

  • 27:5

  • 20:37


33. જો લાઈમન શ્રેણીની કઘુત્તમ તરંગલંબાઈ 912 bold A with bold degree on top હોય, તો મહત્તમ તરંગલંબાઈ ............ bold A with bold degree on topહશે. 
  • 1824

  • 1216

  • 2434

  • 3648


34. હિલિતમ પરમાણુની બીજી કક્ષામાં ઉત્તેજીત સ્થિતિમાન ............ હશે. 
  • 13.2 V

  • 10.21 V

  • 7.25 V

  • 21.7 V


Advertisement
35.
કોઈ પ્રમાણુના ઈલેક્ટ્રોનને બીજી કક્ષામાં ઉત્તેજીત કરી મોકલવા માટે જરૂરી ઉર્જા 47.22 eV છે, તો આ પરમાણુનો પ્રમાણુ –ક્રમાંક ......... હશે. 
  • 5

  • 4

  • 3

  • 1


36. હાઈડ્રોજન પરમાંણુ વર્ણપટ બામર-શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ ............. છે. 
  • 6365 space straight A with degree on top
  • 6563 space straight A with degree on top
  • 6563 m

  • 6563 m


37. એક પ્રમાણુ માટે પ્રથમ ઉત્તેજીત સ્થિતિમાન V વૉલ્ટ છે, તો તેનું આયનીકરણ સ્થિત્માન ............ વૉલ્ટ થાય.
  • 3 over 4
  • 4 over 3
  • 5 over 4
  • 1 fourth

38. હાઈડ્રોજન પરમાણુની ત્રીજી કક્ષામાં ઉત્તેજિત ઊર્જા ............
  • 0.66 eV

  • 3.4 eV

  • 0.85 eV

  • 1.51 eV


Advertisement
Advertisement
39.
f1 એ લાઈમન-શ્રેણીની અંતિમ રેખની આવૃત્તિ છે. f2 એ લાઈમન-શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ છે જ્યારે f3 એ બામર-શ્રેણીની અંતિમ રેખાની આવૃત્તિ છે તો, 
  • f1 + f2 = f3

  • f2 - f1 = f3

  • f1 - f2 = f3

  • straight f subscript 3 space equals space 1 half space left parenthesis straight f subscript 1 space plus space straight f subscript 2 right parenthesis

C.

f1 - f2 = f3


Advertisement
40. ઈન્ફ્રારેડ વિભાગમાં જોવા મળતી મહત્તમ તરંગસંખ્યા ............ m-1 હશે. 
  • 8204

  • 18.02×105

  • 12.18×105

  • 12.18×1010


Advertisement

Switch