X-ray ટ્યુબમાં ઓપરેટિંગ વૉલ્ટેજ 66 kV, તો X-ray ના સળંગ વર્ણપટમાં ........... from Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

41.
Z=41 ધરાવતા તત્વોમાંથી ઉત્સર્જીત Kα વિકિરણ તરંગલબાઈ λ છે, તો Z = 21 માંથી ઉત્સર્જિત Kα વિકિરણની તરંગલંબાઈ ............. થાય.
  • 3.08λ

  • 0.26λ

  • λ4


42.
X-ray ટ્યૂબમાં ઉત્સર્જિત મહત્તમ આવૃત્તિ f અને ઓપરેટિંગ વોલ્ટેજ V છે. જો ઓપરેટિંગ વૉલ્ટેજ bold V over bold 2 કરવામાં આવે, તો ઉત્સર્જિત મહત્તમ આવૃત્તિ કેટલી થાય ?
  • f

  • 4f

  • 2f

  • straight f over 2

43. 4 MV ના સ્થિતિમાન વડે સંચાલિત X-ray ટ્યુબમાં ઉત્સર્જાતી લઘુત્તમ તરંગ્લંબાઈ ............. bold A with bold degree on top છે. 
  • 0.0031

  • 10-5

  • 0.0062

  • 1


Advertisement
44. X-ray ટ્યુબમાં ઓપરેટિંગ વૉલ્ટેજ 66 kV, તો X-ray ના સળંગ વર્ણપટમાં ...........
  • 0.01 nm ની તરંગલંબાઇ ગેરહાજર હશે અને 0.02 nm ની તરંગલંબાઇ હાજર હશે. 

  • 0.1 nm અને 0.02 nm બંને તરંગલંબાઇ હાજર હશે. 

  • 0.01 nm ની તરંગલંબાઇ હાજર હશે અને 0.02 nm ની તરંગલંબાઇ ગેરહાજર હશે. 

  • ઉપરની બંને તરંગલંબાઇઓ ગેરહાજર હશે. 


A.

0.01 nm ની તરંગલંબાઇ ગેરહાજર હશે અને 0.02 nm ની તરંગલંબાઇ હાજર હશે. 


Advertisement
Advertisement
45. પરમાણુઓના સ્થાનની અદલા-બદલી સમજાવી, યોગ્ય સ્થાન ................. ની મદદથી જાણી શકાયું. 
  • મેન્ડેલીફનો નિયમ 

  • કૉમ્પટન અસર 

  • મોઝલેનો નિયમ

  • હુંડનો નિયમ 


46. X-ray ટ્યુબમાં પ્રવેગિક સ્થિત્માન વધારતાં .........
  • X-ray ની તરંગલંબઈ ઘટે છે. 

  • X-ray  ની તીવ્રતા વધે છે. 

  • X -ray ની તરંગલનાવાઈ વધે છે. 

  • X -ray ની તીવ્રતા ઘટે છે.


47.
Kα વિકિરણ બે જુદા જુદા ઉત્સર્જનોમાં ટાર્ગેટ ન્યુક્લિયસ પરમાણુ ક્રમાંક 65 અને 81 હોય, તો તેમની તરંગલંબાઈનો ગુણોત્તર શોધો.
  • 1 over 16
  • 1 fourth
  • fraction numerator 1 over denominator square root of 2 end fraction
  • 25 over 16

48. X-ray ના એક ફોટોનની તરંગલંબાઈ 3.3 bold A with bold degree on top હોય, તો સંલગ્ન ઊર્જ ............. થાય.
  • 5.5 MeV

  • 3.7 MeV

  • 3.8 keV

  • 7.5 keV


Advertisement
49. X-ray ટ્યુબમાં ઈલેક્ટ્રોનને પ્રવેગિક કરવા માટેનું સ્થિતિમાન વધરવામાં આવે, તો ઉત્સર્જિત, X-ray ની ઝડપ ........
  • બદલાતી નથી. 

  • વધે છે. 

  • ઘટે છે. 
  • કંઈ કહી ન શકાય. 


50. Kα X-ray ની તરંગલંબાઈ 0.76 bold A with bold degree on topહોય, તો એનોડના દ્રવ્યનો પ્રમાણુ-ક્રમાંક ........... થાય. 
  • 80

  • 60

  • 41

  • 20


Advertisement

Switch