હાઈડ્રોજન પરમાણુ માટે આયનીકરણ ઊર્જા 13.6 eV છે. ધરાવસ્થામાં રહેલા હાઈડ્રોજન પરમાણુને 12.1 eV ઊર્જાના વિદ્યુતચિંબકિય વિકિરણ વડે ઊતેજિત કરવામાં આવે, તો ઉત્સર્જાતી વર્ણપટ રેખાઓની સંખ્યા ............. હોય. from Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

51.
ન્યુક્લિયર ફિશની પ્રક્રિયા bold U presubscript bold 92 superscript bold 236 bold space bold rightwards arrow bold space bold X to the power of bold 117 bold space bold plus bold space bold Y to the power of bold 117 bold space bold plus bold space bold n bold space bold plus bold space bold n bold. X અને Y માટે Ebn = 8.5 MeV તથા U236 માટે Ebn = 7.6 MeV છે, તો ઉત્પન્ન થતી ઉર્જા .......... હશે. 
  • 20 MeV

  • 2 MeV

  • 200 MeV

  • 2000 MeV


52.
80 keV ઊર્જા ધરાવતા ઈલેક્ટ્રોનના પ્રવાહને X-ray ટ્યૂબમાં ટંગસ્ટન પર આપાત કરવામાં આવે છે. K-shell માં રહેલા ટંન્ગસ્ટનના ઈલેક્ટ્રોનની ઉર્જા -72.5 keV હોય તો ..............
  • 0.155 straight A with degree on top લઘુત્તમ તરંગલંબાઈ વાળા સળંગ વર્ણપટની હાજરી દેખાય છે.

  • બધી જ તરંગલંબાઈવાળો સળંગ વર્ણપટ દેખાય છે. 

  • ટંગસ્ટન માટેX-ray નો લાક્ષણિક વર્ણપટ દેખાય છે.

  • bold 0 bold. bold 155 bold space bold A with bold degree on top લઘુતમ તરંગલંબાઇવાળો સળંગ વર્ણપટ તથા X-ray નો લાક્ષણિક વર્ણપટ દેખાય છે. 

53.
ન્યુક્લિઅસમાં રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતું બળ F1 છે. બે ન્યુટ્રોન વચ્ચે લગતું બળ F2 છે તથા એક ન્યુટ્રૉન અને પ્રોટોન વચ્ચે લાગતું  બળ F3 છે, તો ...........
  • F1 = F2 < F3

  • F2 < F1 < F3

  • F1 < F2 = F3

  • F1 < F2 < F3


54. જો u = 1 amu હોય તો એક તત્વના પ્રમાણુ કે જેનું દળ Au છે, જ્યાં A = પ્રમાણુ-દળાંક તો A = ............
  • 16

  • 1

  • 12

  • 1 to 110 ની વચ્ચે 


Advertisement
55.
કુલીજ ટ્યુબમાં મળતા X-ray માટે તીવ્રતા → તરંગલંબાઈનો ગ્રાફ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. જો λc લઘુત્તમ તરંગલંબાઈ અને λk, Kα ની તરંગલંબાઈ છે. જો પ્રવેગક સ્થિત્માન વધારવામાં આવે તો ............

  • λC વધે 

  • λC ઘટે 

  • λC અને λC ઘટે છે પણ λC બદલાતું નથી. 

  • λk -λc વધે છે. 


56. એક તારામાં પ્રારંભિક 1040 ડ્યુટેરોન છે. તે નીચેની પ્રક્રિયા દ્વાર ઊર્જા ઉત્પન્ન કરે છે : 
bold H presubscript bold 1 superscript bold 2 bold space bold plus bold space bold space bold rightwards arrow bold space bold H presubscript bold 1 superscript bold 3 bold space bold plus bold space bold P bold space bold અન ે bold space bold space bold H presubscript bold 1 superscript bold 2 bold space bold plus bold space bold H presubscript bold 1 superscript bold 3 bold space bold rightwards arrow bold space bold He presubscript bold 2 superscript bold 2 bold space end superscript bold plus bold space bold n
જો ઉત્સજિત સરેરાશ પાવર 1016 W હોય, તો ડ્યુટેરોનના જથ્થાને નિષ્કાસ થતા લાગતો સમય ........... ક્રમનો હોય.
  • 106 s

  • 1012s

  • 1016 s

  • 108 s


57. પૅકિંગ અંશ (f) =  ...........
  • fraction numerator straight A space minus space straight M over denominator straight A end fraction
  • fraction numerator straight M minus space straight A over denominator straight A end fraction
  • fraction numerator straight A space over denominator straight M space minus space straight A end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


58.
X-ray ના ઉત્સર્જન દરમિયાન હાઈડ્રોજન પરમાણુમાં Kα વિકિરણની તરંગલંબાઈ 0.32 bold A with bold degree on top હોય, તો Kβ વિકિરણની તરંગલંબાઈ કેટલી થાય ?
  • 0.40 space straight A with degree on top
  • 0.27 space straight A with degree on top
  • 0.21 space straight A with degree on top
  • 0.34 space straight A with degree on top

Advertisement
Advertisement
59.
હાઈડ્રોજન પરમાણુ માટે આયનીકરણ ઊર્જા 13.6 eV છે. ધરાવસ્થામાં રહેલા હાઈડ્રોજન પરમાણુને 12.1 eV ઊર્જાના વિદ્યુતચિંબકિય વિકિરણ વડે ઊતેજિત કરવામાં આવે, તો ઉત્સર્જાતી વર્ણપટ રેખાઓની સંખ્યા ............. હોય.
  • 4

  • 2

  • 3

  • 1


C.

3


Advertisement
60. તત્વનો પ્રમાણુ ક્રમાંક Z હોય, તો X-ray ના લાક્ષણિક વર્ણપટની આવૃત્તિ ............. ના સમપ્રમાણમાં હોય.
  • 1/Z

  • Z

  • (Z-1)2

  • Z2


Advertisement

Switch