જો Pα,Pβ,Pγ અનુક્રમે α, β, γ ની ભેદનશક્તિ હોય તો ........ from Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

71. નીચે આપેલી પ્રક્રિયામાં ક્રમિક તબક્કે શેનું ઉત્સર્જન થાય છે તે કહો.
bold X presubscript bold Z superscript bold A bold space bold rightwards arrow bold space bold Y presubscript bold Z bold minus bold 1 end presubscript superscript bold A bold minus bold 4 end superscript bold space bold rightwards arrow bold space bold T presubscript bold Z bold minus bold 1 end presubscript superscript bold A bold minus bold 4 end superscript bold rightwards arrow bold T presubscript bold Z bold minus bold 1 end presubscript superscript bold A bold minus bold 4 end superscript bold space
  • α, β, γ

  • β, γ, α

  • β, α, γ

  • α, γ, β


72. Z = 2 અને A = 4 ધરાવતા એક ન્યુક્લિયસની દળક્ષતિ 0.04 u છે, તો તેની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા ગણો.
  • 0.04 MeV

  • 93.1 MeV

  • 931 MeV

  • 9.31 MeV


73.
હિલિયમનો પ્રમાણુ-દળાંક 4, ક્યારે સલ્ફરનો પ્રમાણુ –દળાંક 32 છે, તો ન્યુક્લિયસની ત્રિજ્યા, હિલિયમ ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં ............ ગણી છે.
  • 12

  • 2

  • 8

  • 4


74. bold X presubscript bold 92 superscript bold 235 bold space bold rightwards arrow bold space bold Y presubscript bold 88 superscript bold 219  રૂપાંતરણમાં ઉત્સર્જતા α અને β-કણોની સંખ્યા શોધો. 
  • 6, 6

  • 4, 4

  • 5, 5

  • 4, 8


Advertisement
Advertisement
75. જો Pα,Pβ,Pγ અનુક્રમે α, β, γ ની ભેદનશક્તિ હોય તો ........
  • Pα = Pβ = Pγ 
  • Pα = Pβ < Pγ 
  • Pα > Pβ > Pγ 
  • Pα < Pβ < Pγ 

D.

Pα < Pβ < Pγ 

Advertisement
76.
3Li7 અને 2He4 ના ન્યુક્લિયસની Ebn 5.60 MeV અને 7.06 MeV અનુક્રમે છે, તો પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા= .......... MeV.
Li7 + p→Z 2He4
  • 8.6

  • 2.4

  • 17.3

  • 19.6


77.
1H21H3 → 2He40n1. જો 1H21H3 અને 2He4 બંધન-ઈર્જાઓ અનુક્રમે a, b અને c (MeV) હોય, તો આ પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા=  ............. MeV
  • 4+b+c

  • c+a-b

  • c-a-b

  • a+b-c


78. એક ન્યુક્લિયર-પ્રક્રિયામાં પ્રોટોનના નાશ દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા 3724 MeV છે, તો આ પ્રોટોનની સંખ્યા = ...........
  • 1

  • 2

  • 3

  • 4


Advertisement
79. ફ્યુઝની આપેલી પક્રિયામાં મુક્ત થતી ઉર્જા = ............
1H21H2 → 1H31H1
  • 1 eV

  • 4 keV

  • 4 MeV

  • નીચે આપેલ એક પણ નહી 


80.
U235 ના દરેક વિખંડનમાં 200 MeV ઊર્જા ઉત્પન્ન થાય છે. જો ન્યુક્લિયર રીએક્ટરમા મળતો આઉટપુટ 1.6 MW હોય, તો ફિશનો દર શોધો. (એટલે કે પ્રતિ સેકન્ડે થતા ફિશાનની સંખ્યા શોધો.) 
  • 1019

  • 1017

  • 5×1016

  • 1.6×1013


Advertisement

Switch