એક તારમાંથી ઉત્સર્જાતી ઊર્જાનો દર 2.7×1036 Js-1 છે, તો તેના દ્રવ્યમાનમાં થતો ઘટાડો શોધો. from Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

81.
92U235 ના એક ન્યુક્લિયસના ફિશનમાં ઉત્પન્ન થતી ઊર્જા 200 MeV છે. જો રીએક્ટરનો આઉટપુટ પાવર 5 W હોય, તો U નો ફશ દર શોધો.
  • 1.56×10-17 s-1

  • 1.56×10-16 s-1

  • 1.56×1011 s-1

  • 1.56×10-10 s-1


82. 88Ra236 વડે 3 α- કણો અને એક β-કણનું ઉત્સર્જન થાય છે, બનતા X તત્વ માટે ............
  • Z = 84, A = 220

  • Z = 83, A = 224

  • Z = 82,A = 223

  • Z = 84,A = 218


83. એક તારના A છેડેથી α- કણો અને બીજા છેડે B થી β-કણોનું ઉત્સર્જન થાય છે, તો ..........
  • વિદ્યુતપ્રવાહથી B તરફ A વહે

  • વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન થતો નથી. 

  • વિદ્યુતપ્રવાહ A થી B તરફ વહે 

  • દરેક બાજુથી મધ્યબિંદુ તરફ વિદ્યુતપ્રવાહનુ વહન થાય છે.


84.
ZXA ન્યુક્લિયસ α-કણનું ઉત્સર્જન કરે છે. પરિણામી ન્યુક્લિયસ β+ નું ઉત્સર્જન કરે છે, તો અંતિમ ન્યુક્લિયસનો પ્રમાણુ ક્રમાંક અને પ્રમાણુ-દળાંક શોધો.
  • Z-2, A-4

  • Z,A-2

  • Z-1,A-4

  • Z-3,A-4


Advertisement
85.
232 પ્રમાણુ –દળાંક અને 90 પ્રમાણુ-ક્રમાંક ધરાવતા તત્વન રેડિયો-ઍક્ટિવ ઉત્સર્જનમાં અંતિમ નીપજ તરીકે 82Pb208 મળે છે, તો ઉત્સર્જાયેલા α અને β કણોની સંખ્યા કેટલી હશે ?
  • α = 1, β = 6

  • α = 3, β = 3

  • α = 6, β = 4

  • α = 6, β = 0


86. વાયુમાંથી α, β, γ પસાર થાય ત્યારે તેમની આયનીકરણ શક્તિ ઘટતા ક્રમમાં ગોઠવો.
  • α, β, γ

  • γ, α, β

  •  β, γ, α

  • γ, β, α


87. 6C12 નું ન્યુક્લિયસનું ન્યુટ્રોનનું શોષણ કરીને β-કણનું ઉત્સર્જન કરે છે. પરિણામી ન્યુક્લિયસનું કયું હશે ?
  • 5B13
  • 7N13
  • 6C13
  • 7N14

88. નુક્લિયસ-પ્રક્રિયા 5B102He4 → 7N13 + ............ .
  • ન્યુટ્રોન

  • પ્રોટોન 

  • ઈકેલ્ટ્રૉન 

  • અલ્ફા કણ


Advertisement
Advertisement
89. એક તારમાંથી ઉત્સર્જાતી ઊર્જાનો દર 2.7×1036 Js-1 છે, તો તેના દ્રવ્યમાનમાં થતો ઘટાડો શોધો.
  • 3×1020 kg s-1

  • 3×1021 kg s-1

  • 3×1018 kg s-1

  • 3×1019 kg s-1


D.

3×1019 kg s-1


Advertisement
90.
88Ra226 →  88Ra2222He4 પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા ગણો. ઉત્સર્જાતા α-કણની ગતિઊર્જા 4.78 MeV છે અને જનકતત્વ સ્થિર સ્થિતિમાં છે.
  • 4.78 MeV

  • 8 MeV

  • 4.87 MeV

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch