એક રેડિયો-ઍક્ટિવ તત્વનો અર્ધઆયુ 20 min છે, તો 20 થી 80 % ક્ષય થવા માટે લાગતો સમય આશરે ............. છે. from Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

Advertisement
101.
એક રેડિયો-ઍક્ટિવ તત્વનો અર્ધઆયુ 20 min છે, તો 20 થી 80 % ક્ષય થવા માટે લાગતો સમય આશરે ............. છે.
  • 25 min

  • 30 min

  • 40 min

  • 20 min


C.

40 min


Advertisement
102.
એક રેડિયો-ઍક્ટિવ તત્વના α અને β ક્ષય માટેના અર્ધઆયુ અનુક્રમે 8 વર્ષ અને 24 વર્ષ છે, તો 12 વર્ષ પછી તેની ઍક્ટિવિટી મૂળ ઍક્ટિવિટીના કેટલા ટકા હોય ?
  • 6.25

  • 12.5

  • 25

  • 50


103. એક રેડિયો-ઍક્ટિવ તત્વનો અર્ધઆયુ 10 વર્ષ છે, તો તેનો સરેરાશ જીવનકાળ ........... હશે.
  • 20 વર્ષ

  • 28.8 વર્ષ

  • 15 વર્ષ

  • 14.4 વર્ષ


104.
રેડિયો-ઍક્ટિવ ટ્રીટિયમની તાજેતરમાં ખરીદેલી એક બોટલની ઍક્ટિવિટી 3 % માલૂમ પડી. તેના પર ‘સાત વર્ષ જૂની’ લખેલ છે, તો અ સેમ્પલ કેટલા વર્ષ પહેલા તૈયાર થયેલું હશે ? (અર્ધઆયુ = 12.5 Yr)
  • 70 વર્ષ પહેલા

  • 220 વર્ષ પહેલા 

  • 420 વર્ષ પહેલા 

  • 63 વર્ષ પહેલા 


Advertisement
105.
એક રેડિયો-ઍક્ટિવ સેમ્પલની ઍક્ટિવિટી t1 સમયે I1 અને t2 સમયે I2 છો. જો સેમ્પલનો અર્ધઆયુ bold tau subscript bold 1 over bold 2હોય, તો, t2-t1 સમયમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ........ ના પ્રમાણમાં હોય.
  • fraction numerator straight I subscript 1 minus straight I subscript 2 over denominator straight tau subscript 2 over 2 end fraction
  • left parenthesis straight I subscript 2 minus straight I subscript 1 right parenthesis space straight tau subscript 1 over 2
  • I1-I2

  • I1t2-I2t1


106.
રેડિયો-ઍક્ટિવ A તત્વો B અને ના પ્રારંભિક પરમાણુઓની સંખ્યા સમાન છે. તેમના અર્ધાઅયુઓ અનુક્રમે 1 hr અને 2hr છે, તો બે કલાક પછી તેમના વિભંજન દરના ગુણોત્તર શોધો.
  • 1:2

  • 4:2

  • 1:1

  • 8:1


107. Pa218 નો અર્ધઆયુ 3 min છે. 16 g નમૂનો છે, તો 15 min પછી કેટલું દ્રવ્યમાન બાકી રહેશે ?
  • 1.6 g

  • 0.5 g

  • 2.0 g

  • 3.2 g


108. એક રેડિયો-ઍક્ટિવ તત્વનો અર્ધઆયુ 5 min હોય, તો 25 min પછી ........... % તત્વ અવિભંજિત હશે.
  • 6.25 %

  • 3.125 %

  • 75 %

  • 25 %


Advertisement
109.
રેડિયો-ઍક્ટિવ આઈસોટોપનો અર્ધઆયુ 10 min છે. તેમાં કોઈ ક્ષણે રેડિયો-ઍક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા 108 છે, તો 5 min પછી ન્યુક્લિયસની સંખ્યા = .........
  • 104

  • 10 to the power of 8 over 2
  • fraction numerator 10 to the power of 8 over denominator square root of 2 end fraction
  • square root of 2 space cross times 10 to the power of 7

110. 90Th230 ના 2.3 g નમૂના માટે પ્રતિ સેકન્ડે વિભંજનની સંખ્યા શોધો. અર્ધઆયુ = 2.4 × 1011 s.
  • 109

  • 0.73×1010

  • 1.73×1010

  • 6×1021


Advertisement

Switch