એસ્ટ્રોનોમિલક ટેલિસ્કોપને અનંત અંતર માટે ગોઠવવામાં આવે છે. જો ઑબ્જેક્ટિવનેબદલે x લંબાઈની સ્લિટને તેની સ્થિતિમાં મૂકવામાં આવે છે. આઈપીસ દ્વારા આ સ્લિટનું પ્રતિબિંબ y લંબાઈનું મળે છે, તો ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય.
from Physics પ્રકાશશાસ્ત્ર
એસ્ટ્રોનોમિક ટેલિસ્કોપના આઈપીસની કેન્દ્રલંબાઈ 5 cm છે. અંતિમ પ્રતિબિંબ ખૂબ જ મોટા અંતરે મળે છે. તે વખતે મોટવણી 10 છે. જો અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રશ્યઅંતર 25 cm અંતરે મળે તે વખતની મોટવણી શોધો.
10
12
50
60
32.
25 cm કેન્દ્રલંબાઈવાળો બહિર્ગોળ લેન્સ અને 20 cm કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સને સમઅક્ષીય રહે તે રેતે એકબીજાથી d અંતરે છે. તે તંત્રનો સંયુક્ત પાવર શૂન્ય હોય તો અંતર d શોધો.
0.5 m
3 cm
5 m
5 cm
33.
ચંદ્રનો વ્યાસ 3.5 × 106 m અને તે પૃથ્વીથી 3.8 × 108 m દૂર છે. તેને 2 m ઑબ્જેક્ટિવને કેન્દ્રલંબાઇ અને 10 cm આઇપીસ કેન્દ્રલંબાઇ ધરાવતાં ટેલિસ્કોપથી નિરીક્ષણ કરવામાં આવે છે, તો પ્રતિબિંબ કેટલા ખૂણે બનશે.
21°
41°
11°
31°
34.
સંયુક્ત માઈક્રોસ્કોપમાં ઑબ્જેક્ટિવની કેન્સલંબાઈ 1 cm અને આઈપીસની કેન્દ્રલંબાઈ 5 cm અને બંને લેન્સ 12.2 cm અંતરે રહેલા છે. ઑબ્જેક્ટિવથી વસ્તુ ............ cm અંતરે રાખવી જોઈએ કે જેથી અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રશ્ય અંતરે તથા સાધન દ્વારા મળતી સમગ્ર મોટવણી ......... થાય.
8.44
8.34
6.32
6.22
Advertisement
Advertisement
35.
એસ્ટ્રોનોમિલક ટેલિસ્કોપને અનંત અંતર માટે ગોઠવવામાં આવે છે. જો ઑબ્જેક્ટિવનેબદલે x લંબાઈની સ્લિટને તેની સ્થિતિમાં મૂકવામાં આવે છે. આઈપીસ દ્વારા આ સ્લિટનું પ્રતિબિંબ y લંબાઈનું મળે છે, તો ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય.
x + y
x - y
D.
Advertisement
36.
હવામાં બહિર્ગોળ લેન્સનો પાવર + 10 D છે. આ બહિર્ગોળ લેન્સનો વક્રિભવનાંક 1.5 છે. તેની ડાબી બાજુએ હવા અને જમણી બાજુએ 1.33 વક્રિભવનાંક ધરાવતું પાણી રાખવામાં આવે તો તે લેન્સનો પાવર શોધો.
6.70 D
4.42 D
3.67 D
2.42 D
37.
આકૃતિ (i) માં દર્શાવ્યા મુજબ 10 cm કેન્દ્રલંબાઈવાળા પાતળા બહિર્ગોળ લેન્સને બે સરખા ભાગમાં કાપવામાં આવે છે. આકૃતિ (ii)માં દર્શાવ્યા મુજબ લેન્સના બે ભાગને ગોઠવવામાં આવે છે. 1 cm ઉંચાઇની વસ્તુને તે તંંત્રથી 7.5 cm અંતરે ગોઠવવામાં આવે તો અંતિમ પ્રતિબિંબની ઉંચાઇ ....... cm થાય.
4
2
0.5
1
38.
એક વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર 1 m છે. જ્યારે લેન્સની શક્ય સ્થિતિઓમાંથી એક સ્થિતિ સેમી 40 સેમી હોય છે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ પડદા પર પડે છે, તો લેન્સનો પાવર ............... છે.
6D
4D
5D
2D
Advertisement
39.હવામાં બહિર્ગોળ લેન્સનો પાવર +5 D છે. જો તેને સંપૂર્ણ પાણીમાં ડૂબાડવામાં આવે છે તો તેનો પાવર કેટલો થાય.
2.25 D
1.25 D
4.25 D
3.25 D
40.
બે સંમતિવાળા બહિર્ગોળ લેન્સ A અને B માટે કેન્દ્રલંબાઈ સમન પરંતુ વક્રત્રિજ્યા અલગ છે કે જેથી RA = 0.9 RB જો nA = 1.63 તો nB = ?