જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ કે જેની ઉર્જા 3 × 10-3 J છે. તેને 3×10-4 m2 ક્ષેત્રફળવાળા પોલેરાઈઝર પર આપાત થાય છે. પોલેરોઈડ 3.14 rad s-1 ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, તેના તેના 1 પ્રરિભ્રમણ દીઠ નિર્ગમન પામતી ઊર્જા શોધો.  from Physics પ્રકાશશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રકાશશાસ્ત્ર

Multiple Choice Questions

61.
જ્યારે અધ્રુવિભૂત પ્રકાશ કે જેની ઊર્જા 3 × 10-4 J છે. તેનો 3 × 10-4 m2 ક્ષેત્રફળવાળા પોલેરાઈઝર પર આપાત થાય છે. પોલેરાઈઝર 3.14 rad s-1 ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, તો તેના 1 પરિભ્રમણ દીઠ નિર્ગમન પામતી ઉર્જા શોધો. 
  • 37.1 × 10-4 J

  • 17.1 × 10-7 J

  • 47.1 × 10-4 J

  • 27.1 × 10 J


62.
12 cm કેન્દ્રલંબાઈવાળ બહિર્ગોળ અરીસા વડે એક રેખીય વસ્તુનું પ્રતિબિંબ વસ્તુની લંબાઈ કરતાં ચોથા ભાગનું મળે છે, તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધો. રેખીય વસ્તુ અક્ષ પર અક્ષને લંબરૂએપે છે. 
  • 30 cm

  • 45 cm

  • 40 cm

  • 37.5 cm


63.
બહિર્ગોળ અરીસો અને બહિર્ગોલ લેન્સનાં સંયોજનના પ્રયોગમાં બંને વચ્ચેનું અંતર 10 cm છે. લેન્સની સામે વસ્તુને અમુક અંતરે મૂકતા પ્રતિબિંબ તે જ સ્થાને મળે છે. જ્યારે ફક્ત બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરતાં પ્રતિબિંબ 60 cm અંતરે મળે છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ ............. cm થાય. 
  • 15

  • 30

  • 25

  • 20


64.
બે પોલેરોઈડ ક્રોસ્ડ સ્થિસ્થિમાં છે અને નિર્ગમન પામતા પ્રકાશની ત્રીવ્રતા શુન્ય છે. જો ત્રિજો પોલેરોઈડ આ બંનેની દગઅક્ષ વચ્ચેના ખૂણા કરતાં અડધા ખૂણે બંનેની વચ્ચે મૂકવામાં આવે, તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ......... થાય. જ્યાં I0 આપાત પ્રકશની મહત્તમ તીવ્રતા છે.
  • I0

  • straight I subscript 0 over 8
  • straight I subscript 0 over 4
  • straight I subscript 0 over 2

Advertisement
65. અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ 20 cm છે. તેનાથી મળતું લેટરલ મૅગ્નિફિકેશન 4 છે, તો વસ્તુઅંતર શોધો.
  • -25 cm

  • -30 cm

  • 25 cm

  • 30 cm


66.
અંતર્ગોળ અરીસા માટે v→n નો આલેખ કયો છે. જ્યાં f = અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ. બંને અંતરો શૂન્યથી અનંત અંતર સુધી બદલાય છે. 

67.
બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અને સાચા પ્રતિબિંબ વચ્ચેનું અંતર d છે. જો. લેટરલ મૅગ્નિફિકેશન m હોય તો તેની કેન્દ્રલંબાઈ શોધો.
  • fraction numerator 1 over denominator straight m space left parenthesis 1 space plus space straight m right parenthesis squared end fraction
  • fraction numerator straight d over denominator left parenthesis 1 space plus space straight m right parenthesis squared end fraction
  • fraction numerator md over denominator left parenthesis 1 space plus space straight m right parenthesis squared end fraction
  • (1 + m2)d


68.
પ્રકાશનો હવમાં વેગ 3×108 ms-1 અને કાચમાં વેગ 2×108 ms-1 છે. જો પ્રકાશનું કિરણ ધ્રુવિભવન કોણે આપાય થાય, તો વક્રિભૂત કોણ શોધો.
  • 27.7°

  • 17.7°

  • 37.7°

  • 47.7°


Advertisement
Advertisement
69.
જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ કે જેની ઉર્જા 3 × 10-3 J છે. તેને 3×10-4 m2 ક્ષેત્રફળવાળા પોલેરાઈઝર પર આપાત થાય છે. પોલેરોઈડ 3.14 rad s-1 ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, તેના તેના 1 પ્રરિભ્રમણ દીઠ નિર્ગમન પામતી ઊર્જા શોધો. 
  • 21.1 ×10-4 J

  • 47.1 ×10-4 J

  • 37.1 ×10-4 J

  • 17.1 ×10-4 J


B.

47.1 ×10-4 J


Advertisement
70. બહિર્ગોળ લેન્સ પર સમાંતર કિરણજુથ આપાત થાય છે. તેમનો ગતિમાર્ગ આકૃતિમાં દર્શાવેલ છે. 
  • n1 = n2 < n3

  • n1 = n2 > n3

  • n1 < n2 > n3

  • n1 < n2 = n3


Advertisement

Switch