પ્રિઝમકોણ A ધરાવતા પ્રિઝમ દ્રવ્યનો વક્રિભવનાંક  છે. તેનો લઘુત્તમ વિચલનકોણ A જેટલો છે, તો તેના માટે પ્રિઝમકોણ શોધો. from Physics પ્રકાશશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રકાશશાસ્ત્ર

Multiple Choice Questions

Advertisement
71. પ્રિઝમકોણ A ધરાવતા પ્રિઝમ દ્રવ્યનો વક્રિભવનાંક square root of bold 3 છે. તેનો લઘુત્તમ વિચલનકોણ A જેટલો છે, તો તેના માટે પ્રિઝમકોણ શોધો.
  • 60°

  • 90°

  • 30°

  • 45°

A.

60°

Advertisement
72. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ગોળીય અરીસા માટે ગાઉસનું સૂત્ર અરીસાનું દર્પણમુખ નાનું હોય ત્યારે જ લગુ પડે છે. 
કારણ : પરાવર્તન નિયમો ફક્ત સમતલ અરીસા માટે સાચાં છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

73.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : લઘુદ્રષ્ટિના નિવારણ માટે બહિર્ગોળ લેન્સ વપરાય છે. 

કારણ : ગુરુદ્રષ્ટિ માટે દૂરની વસ્તુનું પ્રતિબિંબ રેટિનાની પાછળ કેન્દ્રીત થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

74.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : યંગના બે સ્લિટના પ્રયોગમં વ્યતિકરણ જોવા મળે છે. 
કારણ : બે કે બે કરતાં વધારે તરંગોના સંપાતિકરણને લેધે ઉદ્દભવતી ભૌતિક અસરને વ્યતિકરણ કહે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

Advertisement
75. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : અંતર્ગોળ અરીસાના મુક્ય કેન્દ્ર પર વસ્તુ મૂકતાં પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. 
કારણ : અંતર્ગોળ અરીસો અપસારી તરીકે વર્તે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

76.
પાતળા બહિર્ગોળ લેન્સ માટે વસ્તુઅંતર 0.2 m અને પ્રતિબિંબ અંતર 0.5m છે. પ્ર્તિબિંબ લેન્સની બીજી બાજુ રચાય છે, તો તેની કેન્દ્રલંબાઈ ..............m થાય.
  • 0.343

  • 0.143

  • 0.243

  • 0.443

77.
એક કુવાની ઉંડાઈ 6.65 m છે. જો કૂવો પાણીથી સંપૂર્ણ ભરેલો હોય અને પાણીનો વક્રિભવનાંક 1.33 હોય, તો ઉપરથી જોતાં કુવાનું તળિયું કેટલું ઊંચે આવેલું જણાશે.
  • 12.65m

  • 5m

  • 3.65m

  • 1.65m

78.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : શ્વેત પ્રકાશનું તેના ઘટલ રંગોમાં છુટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભજન કહે છે. 
કારણ : સામાન્ય ક્રાઉન કાચ કરતાં ફિલન્ટ કાચથી બનેલા પ્રિઝમ માટે વર્ણપટ વધારે ફેલાય્લો અને વધારે શૂક્ષ્મ બંધારણ ધરાવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

Advertisement
79. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ઘટ્ટ માધ્યમમાં રહેલ અવલોકનકાર માટે પાતળા માધ્યમમાં રહેલ વસ્તુ જોતાં ઉપર ઊંચકાયેલી જોવા મળે છે. 
કારણ : વક્રિભવનના લીધે આ જોવા મળે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

80.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાંથી પસાર થાય ત્યારે જાંબકી રંગ માટે તેનો ક્રાંતિકોણ લઘુત્તમ હોય છે.
કારણ : જાંબલિ રંગની તરંગલંબાઈ બીજા રંગો કરતાં વધારે છે. 

Switch