નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : વિધાન : યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં પ્રથમ ક્રમની પ્રકાશિત શલાકા માટે પથ-તફાવત λ હોય છે. કારણ : પથ તફાવત =  કળા તફાવત from Physics પ્રકાશશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રકાશશાસ્ત્ર

Multiple Choice Questions

81. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

પારદર્શક મધ્યમની સપાટી પર 60° ના ખૂણે આપાત થતું પ્રકશનું પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવિભૂત બને છે. તેના માટે આપાત σ ઘટકોમાંથી 15 % નું જ પરાવર્તન થાય છે.

પ્રશ્ન : વક્રિભૂત કિરણમાં ............. % bold pi ઘટકો હોય છે. 
  • 70

  • 85

  • 100

  • 15

82. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
અંતર્ગોળ અરીસાની વક્રતાત્રિજ્યા 30 cm છે. તેની સામે મુક્ય અક્ષ પર 20 cm અંતરે વર્તુ મૂકેલ છે.

પ્રશ્ન : અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ ........ cm થાય.
  • -30

  • 30

  • 15

  • -15

Advertisement
83.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં પ્રથમ ક્રમની પ્રકાશિત શલાકા માટે પથ-તફાવત λ હોય છે. 
કારણ : પથ તફાવત = fraction numerator bold lambda over denominator bold 2 bold pi end fraction કળા તફાવત
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

B.

વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

Advertisement
84. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

પારદર્શક મધ્યમની સપાટી પર 60° ના ખૂણે આપાત થતું પ્રકશનું પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવિભૂત બને છે. તેના માટે આપાત σ ઘટકોમાંથી 15 % નું જ પરાવર્તન થાય છે.

પ્રશ્ન : પારદર્શક માધ્ય્મનો વક્રિભવનાંક શોધો.
  • 1.61

  • 1.73

  • 1.51

  • 1.41

Advertisement
85. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
અંતર્ગોળ અરીસાની વક્રતાત્રિજ્યા 30 cm છે. તેની સામે મુક્ય અક્ષ પર 20 cm અંતરે વર્તુ મૂકેલ છે.

પ્રશ્ન : પ્રતિબિંબની મોટવણી શોધો. 
  • -3

  • -2

  • 2

  • 3

86. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

પારદર્શક મધ્યમની સપાટી પર 60° ના ખૂણે આપાત થતું પ્રકશનું પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવિભૂત બને છે. તેના માટે આપાત σ ઘટકોમાંથી 15 % નું જ પરાવર્તન થાય છે.

પ્રશ્ન : પારદર્શક માધ્યમ માટે પરાવર્તીત કિરણ અને વક્રિભૂત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો થાય.
  • 60°

  • 90°

  • 30°

  • 45°

87. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

પારદર્શક મધ્યમની સપાટી પર 60° ના ખૂણે આપાત થતું પ્રકશનું પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવિભૂત બને છે. તેના માટે આપાત σ ઘટકોમાંથી 15 % નું જ પરાવર્તન થાય છે.

પ્રશ્ન : પારદર્શક માધ્યમમાં વક્રિભૂતકોણ કેટલો થાય.
  • 50°

  • 60°

  • 30°

  • 45°

88.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : બ્લ્યૂ પ્રકાશના તીવ્ર પ્રકિર્ણને કારણે આકાશ ભૂરું દેખાય છે. 

કારણ : પ્રકેરિત પ્રકાશની તીવ્રતા પ્રકાશની તરંગલંબાઈના ચતિર્ઘાતબા વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

Advertisement
89. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
અંતર્ગોળ અરીસાની વક્રતાત્રિજ્યા 30 cm છે. તેની સામે મુક્ય અક્ષ પર 20 cm અંતરે વર્તુ મૂકેલ છે.

પ્રશ્ન : પ્રતિબિંબ અંતર ..............cm થાય. 
  • -60

  • -40

  • -30

  • -20

90.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : ટુર્મેલિન સ્ફટિક એક કુદરતી ધ્રુવક છે. 
કારણ : અધ્રુવિભૂત પ્રકાશમાંથી તલધ્રુવિભૂત પ્રકાશ આપતી રચનાને ધ્રુવક કહે છે.

Switch